
MLA Vijay patel
@Vijaypatel173
Followers
6K
Following
119K
Media
12K
Statuses
60K
Deputy Chief Whip Of Gujarat Vidhansbha , A bhartiya janta party M.L.A. from 173 - Dang legislative assembly Gujarat (BJP4Gujarat)
डांग (दंडकारण्य) गुजरात
Joined November 2020
Reduce import dependence on agri-commodities: PM @narendramodi
https://t.co/kSfZnynNcf via NaMo App
26
162
605
आज सोमवार 13 अक्टूबर को श्री जगन्नाथ मंदिर में पतित-पावन के दर्शन करें। जय जगन्नाथ 🙏
124
246
4K
🙏 गणपती बाप्पा मोरया 🌺मंगलमूर्ती मोरया 🙏१३/१०/२०२५ 🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏13/10/2025
351
780
8K
ડાંગ વિધાનસભામાં આવતા આહવા મંડલમાં શ્રી નકુલભાઈ જાધવ ની નવનિયુક્ત મંડળ પ્રમુખ તરીકે વરણી થવા બદલ અભિનંદન પાઠવ્યા અને નવા કાર્યનું વહન સુયોગ્ય રીતે થાય તે માટે શુભકામનાઓ પાઠવી.
0
0
1
આવેલ જુન્નેર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને લાભના હુકમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. ગ્રામજનોએ પણ સાથે મળીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસીત ��ારતના સંકલ્પમાં યથા શક્તિ યોગદાન સહયોગ આપવાનો સંકલ્પ કર્યો. (2/2)
0
0
0
સેવા,સુશાસન,ગરીબ કલ્યાણના ૨૪ વર્ષની ઉજવણી ૭ ઓક્ટોબર ૨૦૦૧ થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી સફર આજે વૈશ્વિક નેતા તરીકે પ્રસ્થાપિત આપણા પ્રધાનમંત્રી માન. શ્રી @narendramodi સાહેબના સુશાસન ના ૨૪ વર્ષ પૂર્ણ થતા "વિકાસ સપ્તાહ" અંતર્ગત ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં (1/2)
1
0
0
Spoke to Chandrababu Naidu Garu and congratulated him on completing 15 years as Chief Minister. His futuristic vision and commitment to good governance have remained constant through his political career. I have worked closely with Chandrababu Garu on numerous occasions, starting
927
6K
58K
આવ્યું, જેમાં વક્તા તરીકે કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @ghoghari_pravin જી દ્વારા સુંદર માહિતી અને ફાયદાઓ અંગે વેપારીઓને માહિતગાર કર્યા આ પ્રસંગે પ્રબુદ્ધ નાગરિકો અને વેપારી મિત્રો સાથે હાજર રહી માર્ગદર્શન મેળવ્યું. (2/2)
0
0
1
🙏 गणपती बाप्पा मोरया 🌺मंगलमूर्ती मोरया 🙏१३/१०/२०२५ 🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏13/10/2025
895
1K
12K
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં આજે ભારત આર્થિક ઉન્નતિ કરી રહ્યું છે, જેમાં ટેક્સ રિફોર્મ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. એમાં પણ GST 2.0 તો ઘણો રાહત આપનારો છે. આ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ખાતે 173 ડાંગ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં (1/2)
1
0
2
Glad to receive Mr. Sergio Gor, Ambassador-designate of the US to India. I’m confident that his tenure will further strengthen the India–US Comprehensive Global Strategic Partnership. @SergioGor
5K
14K
97K
Heartiest congratulations to Dr. Patrick Herminie on his victory in the Presidential Elections in Seychelles. The waters of the Indian Ocean are our shared heritage and nourish the aspirations and needs of our people. I am confident that our time-tested and multi-faceted
692
4K
28K
Commonwealth Parliamentary Association (CPA) एक परिवार है, जहां राष्ट्रमंडल देशों की विधायी संस्थाएं एक-दूसरे से सीखती हैं, सर्वोत्तम संसदीय परंपरा साझा करती हैं। इससे हमारी लोकतांत्रिक संस्थाएं सशक्त बनती हैं। नागरिकों के प्रति हम अपने उत्तरदायित्व का निर्वहन अधिक प्रभावशाली
13
245
300
श्री काशी विश्व��ाथ धाम में संकल्प पाठ संग किया गया सोमवासरीय रूद्राभिषेक , श्री काशी विश्वनाथ मंदिर न्यास द्वारा संकल्पित प्रत्येक सोमवार को रुद्राभिषेक एवं संकल्प पाठ का अटूट क्रम निरंतर जारी है। आज दिनांक 13.10.2025, को श्री काशी विश्वनाथ मंदिर न्यास का प्रतिनिधित्व करते हुए
42
138
2K
ડાંગ-આહવા ખાતે આયોજીત Next Gen.GST Reform અંતર્ગત આયોજીત પ્રબુધ્ધ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી,GST 2.0 ના અઢળક ફાયદાઓ અંગે વેપારીઓને માહિતગાર કર્યા,જેમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ અને વિસ્તારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. #GSTBachatUtsav
#GSTReforms2025
2
15
24
Welcomed Canada’s Foreign Minister, Ms. Anita Anand. Discussed ways to strengthen cooperation in trade, technology, energy, agriculture and people-to-people exchanges for mutual growth and prosperity. @AnitaAnandMP
2K
8K
71K
52
138
2K
આવો, 'વિકાસ સપ્તાહ' અંતર્ગત 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ અને વિકસિત ભારતના દિવ્ય અને ભવ્ય વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ થઈએ. (2/2)
0
0
0
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે વિકાસનો મહોત્સવ "વિકાસ સપ્તાહ - ૨૦૨૫" ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મોરઝીરા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગ્રામજનોની સાથે સંવાદનો અવસર ખૂબ આનંદમય રહ્યો. (1/2) #VikasSaptah
1
1
2
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય મથક આહવા ખાતે સ્થિત ગીરીકન્યા છાત્રાલય ની આજરોજ મુલાકાત લીધી અને ત્યાં રહેતા વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી. તેમની સમસ્યાઓ અને ખૂટતી સુવિધાઓ વિશે જાણ્યું અને સબંધિત અધિકારીઓને નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપ્યા.
0
0
1