SwapnilKhare_17 Profile Banner
Swapnil Khare Profile
Swapnil Khare

@SwapnilKhare_17

Followers
10K
Following
154
Media
90
Statuses
313

IAS 2017 | Gujarat Cadre | Posted as Municipal Commissioner Morbi

Joined July 2009
Don't wanna be here? Send us removal request.
@Morbi_MMC
Morbi Municipal Corporation
4 days
✨ મોરબી મહાનગરપાલિકાના મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે દિવાળીની આનંદમય ઉજવણી! 🪔 સંચાલક સંસ્થા શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા અને દાતાશ્રીઓના સહયોગથી ઘરવિહોણા લોકો માટે ખુશીઓનો તહેવાર ઉજવાયો. 💫 #MorbiMunicipalCorporation #DiwaliCelebration @CMOGuj
1
1
9
@Morbi_MMC
Morbi Municipal Corporation
5 days
✨ Light, Laughter & Celebration all around! ✨ Morbi glows brighter this Diwali! 🪔💛 Wishing everyone a festival full of happiness, prosperity & sparkle! 🌟 #HappyDiwali #MorbiShines #FestivalOfLights #Morbimunicipalcorporation
2
3
12
@Morbi_MMC
Morbi Municipal Corporation
18 days
🐶 Love your pet? Keep it official! Register your dog with Morbi Municipal Corporation today. 📲 Scan QR to download & submit your form at ANCD Dept.
0
1
8
@SwapnilKhare_17
Swapnil Khare
23 days
#SwachhataHiSeva2025 અંતર્ગત મેગા સફાઈ અભિયાનમાં ભાગ લેનારા સ્વચ્છાગ્રહીઓ અને વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓને ગાંધી જયંતિના અવસરે સન્માનિત કરવામાં આવ્યા. ત્રિકોણબાગ ખાતે મહાત્મા ગાંધીજીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે અને વોલ પેઇન્ટિંગ કરવામાં આવેલ છે. @CMOGuj @PMOIndia
1
2
50
@Morbi_MMC
Morbi Municipal Corporation
30 days
"એક દિવસ, એક કલાક, એક સાથે" SHS – 2025’ અભિયાન અંતર્ગત આજરોજ માન.કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા સ્ટાફ, વિવિધ NGOs, NCC સ્ટાફ, શૈક્ષણિક સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા ગાંધી ચોક થી ઉમિયા સર્કલ સુધી શ્રમદાન કરી આદરણીય પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે તેમને સ્વચ્છાંજલિ અર્પણ કરી.
0
2
11
@Morbi_MMC
Morbi Municipal Corporation
1 month
🌟 Brushes in hand, change in heart! Students & citizens joined hands for Swachhata Hi Seva 2025 Wall Painting. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhta #SankaarSwachhata @sbmugujarat @MoHUA_India @SwachhBharatGov @CMOGuj
0
2
13
@SwapnilKhare_17
Swapnil Khare
1 month
શનાળા રોડ, રવાપર રોડ, કેનાલ રોડ, ત્રાજપર રોડ અને મોરબી શહેરના અન્ય માર્ગો પર સ્ટ્રીટલાઇટની કામગીરીનું નિરીક્ષણ કર્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત @Morbi_MMC દ્વારા થતી રાત્રી સફાઈ કાર્યનું નિરીક્ષણ કર્યું. @CMOGuj @PMOIndia
1
3
40
@SwapnilKhare_17
Swapnil Khare
2 months
મોરબી શહેર અને નાની વાવડી વિસ્તારોની મુલાકાત લીધી અને વરસાદી પાણી નિકાલ તેમજ સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મોરબી મહાનગરપાલિકાની ટીમો JCB અને અન્ય મશીનોની મદદથી પાણીના ઝડપી નિકાલ માટે સતત કાર્યરત છે. @CMOGuj @PMOIndia
4
3
79
@SwapnilKhare_17
Swapnil Khare
2 months
Thank you Sir for appreciating efforts by NULM team of Rain Basera run by Morbi Municipal Corporation @Morbi_MMC. We shall try our best to ensure that all people in Morbi, especially those in Rain Basera live a life of dignity. @CMOGuj @PMOIndia
@CMOGuj
CMO Gujarat
2 months
મોરબી મહાનગરપાલિકા દ્વારા દીનદયાળ અંત્યોદય - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત ઘરવિહોણા લોકો માટે સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે 'રેન બસેરા કા રાજા' ગણેશ મહો��્સવનું આયોજન કરવામાં આવ્યું. સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો-બાળકોના જીવનમાં આસ્થા સાથે આનંદનો
3
4
74
@Morbi_MMC
Morbi Municipal Corporation
2 months
Ready, Set, Go! MMC proudly presents the Morbi City Olympics. 🏅 Be a part of the Morbi City Olympics – where Morbi plays together! Register here: https://t.co/ZdoUIQ7pGS… #MMC #MorbiCityOlympics
1
2
8
@aishwarya_ips
Aishwarya Singh
2 months
May Lord Krishna’s divine grace illuminate our path and strengthen our resolve to serve society with dedication and compassion. Happy Janmashtami! ✨✨
8
9
182
@Morbi_MMC
Morbi Municipal Corporation
2 months
🇮🇳 મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે દેશભક્તિની લહેર વચ્ચે 79મું સ્વાતંત્ર્ય પર્વ ઉત્સાહ, ગૌરવ અને એકતાની ભાવના સાથે ઉજવાયું. 🎉✨ @PMOIndia @CMOGuj @SwapnilKhare_17 #MorbiMunicipalCorporation #IndependenceDay2025 #79YearsOfFreedom
2
2
27
@Morbi_MMC
Morbi Municipal Corporation
2 months
🇮🇳 Har Ghar Tiranga – Har Ghar Swachhta 🇮🇳 Glimpses of the grand Tiranga Yatra organized by MMC. A march that echoed the spirit of patriotism, unity, and a pledge for cleanliness across the city. ✨ @PMOIndia @CMOGuj @CollectorMorbi @SwapnilKhare_17 @Info_Morbi_
0
1
11
@Morbi_MMC
Morbi Municipal Corporation
2 months
મચ્છુ જળ હોનારતની 46મી વર્ષગાંઠે મોરબી મહાનગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. મહાનગરપાલિકા થી મણી મંદિર સ્મૃતિ સ્તંભ સુધી લોકોની બહોળી ઉપસ્થિતિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. #Morbi #MachhuTragedy #Tribute
0
2
9
@SwapnilKhare_17
Swapnil Khare
3 months
આજથી મોરબી મહાનગરપાલિકાનું એપ Google Play Store પર ઉપલબ્ધ છે: https://t.co/qsQf6QSqJz હવે તમે ઘરબેઠાં વ્યવ્સાય અને મિલ્કત વેરા ચુકવી શકો છો! આ સેવાઓ અમારી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે: https://t.co/crj6px279H મારવેલસ મોરબી માટે એક ડિજિટલ પગલું. આજેજ ડાઉનલોડ કરો! @CMOGuj @PMOIndia
7
6
61
@SwapnilKhare_17
Swapnil Khare
3 months
મોરબી મહાનગરપાલિકાના પૂર્વ ઝ��નની સાઇટ વિઝિટ કરી સફાઈ કર્મચારીઓની હાજરી અને કચરાના પોઈન્ટ્સ (GVP)ની સ્વચ્છતા ચકાસી. ડોર ટૂ ડોર સેવા અંગે લોકોના પ્રતિસાદ મેળવ્યા. મહેન્દ્રનગર, ત્રજપર અને ભાડિયાડ ગામોમાં નવા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી. @CMOGuj @PMOIndia
2
0
64
@SwapnilKhare_17
Swapnil Khare
3 months
આજરોજ મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સ્ટાફ હાજરી, સ્ટોક રજિસ્ટર, વાહનો, PPE કીટ, ડ્રિલ વગેરેની તપાસ કરવામાં આવી. 27 મીટર ટર્ન ટેબલ લેડર પણ ઓપરેટ કરવામાં આવી, જે આગની પરિસ્થિતિમાં 10 મંજિલ સુધીની ઇમારતોમાંથી લોકોને બચાવી શકે છે @CMOGuj @PMOIndia
0
4
62
@SwapnilKhare_17
Swapnil Khare
3 months
ગોકુલનગર પ્રાથમિક શાળા અને ત્રાજપર પ્રાથમિક શાળાની ઈજનેરી ટીમ સાથે મુલાકાત લઈ જર્જરિત થયેલ ભાગનો નિરીક્ષણ કર્યો અને ઉપયોગ બંધ કરવાની સૂચના આપી. આવતા 2 દિવસમાં મોરબી શહેરની તમામ 82 આંગણવાડી અને 56 શાળાઓનું નિરીક્ષણ થશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. @CMOGuj @PMOIndia
2
4
67
@SwapnilKhare_17
Swapnil Khare
3 months
સુરજબાગમાં ઝૂલાઓ અને સી-સૉ ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. થોડા સમયમાં તેમને રંગવામાં આવશે. ઘાસ કપવાનું અને અન્ય મેન્ટેનન્સનું કામ ચાલુ છે. @CMOGuj @PMOIndia
2
2
18