SukhdevGajera Profile Banner
Sukhdev Gajera Profile
Sukhdev Gajera

@SukhdevGajera

Followers
1K
Following
20K
Media
2K
Statuses
3K

Youth Leader | AAP Youth Wing – General Secretary | Empowering voices, inspiring change |

SURAT,GUJARAT
Joined January 2022
Don't wanna be here? Send us removal request.
@SukhdevGajera
Sukhdev Gajera
1 hour
शर्म नाम की कोई चीज अब इन लोगों में बची नहीं है... मोदी सरकार भूटान को 4000 करोड़ रुपये देगी, फिर भूटान सरकार वही रुपये अदानी को भूटान में हाइडल (हाइड्रोइलेक्ट्रिक) यूनिट बनाने के लिए दे देगी। वाह भाई वाह, देश की जनता का पैसा सीधे अदानी तक पहुँचाने की क्या कमाल की स्कीम है।
0
0
0
@AAPGujarat
AAP Gujarat
3 hours
ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ખેડૂતોનું શોષણ કર્યું છે. આમ આદમી પાર્ટીએ ખેડૂતો સાથે થતા અન્યાય બાબતે ભાજપનો આક્ર���ક વિરોધ કર્યો એના બદલામાં ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલ્યા. આજે આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અને અધિકાર માટે લડી
1
26
57
@SukhdevGajera
Sukhdev Gajera
3 hours
સ્માર્ટ મીટર લગાવવાનું કોઈ ફરજીયાત નિયમ કે સરકારનો આદેશ નથી — આ બાબત RTI માં સ્પષ્ટ થઈ છે. વિજ કંપનીઓ અથવા એજન્ટો જો “સરકારનો આદેશ છે” કહીને દબાણ કરે, તો તે ખોટું છે. #SmartMeter #gujarat #DGVCL #PGVCL @collectorsurat
0
0
1
@Chaitar_Vasava
Chaitar Vasava AAP
4 hours
આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે "ગુજરાત જોડો" જન સભા કાર્યક્રમ માં હાજરી આપી, જેમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આવનાર સમયમાં અંકલેશ્વરના દરેક વિસ્તાર માંથી હજારો ની સંખ્યામાં લોકો ને AAP માં જોડવાની કાર્યકર્તાઓએ ખાતરી આપી. @AAPGujarat
0
37
128
@SukhdevGajera
Sukhdev Gajera
5 hours
30 વર્ષમાં અઢળક વિકાસ થયો પણ માત્ર ભાજપનો 💯 @isudan_gadhvi
0
0
1
@SukhdevGajera
Sukhdev Gajera
7 hours
ભાજપ સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે એ પણ એક કડદો જ છે‼️ @Gopal_Italia
0
0
0
@SukhdevGajera
Sukhdev Gajera
8 hours
"મેં તમારા વિશ્વાસે ધંધો કર્યો હવે જેલમાં નાંખી દીધો." લી.બુટલેગર #bjp #una #gujarat #news #gujaratinews #sandeshnews #vtvnews #jamawat #update
0
0
0
@SukhdevGajera
Sukhdev Gajera
8 hours
મોદી રાજમાં આતંકવાદી હુમલા. મોદીના હાથમાં દેશ સલામત નથી. #RSS100 #election2027 #Terrorism #TerroristAttack
0
0
0
@SukhdevGajera
Sukhdev Gajera
9 hours
चुप-चाप मर जाइये, सरकार से सवाल पूछकर देशद्रोही मत बनिये - BJP #bjp #modi #india #news
0
0
2
@SukhdevGajera
Sukhdev Gajera
10 hours
ગુજરાતનો આત્મા જાગશે, ભ્રષ્ટ ભાજપ ભાગશે #bjp
0
0
0
@AAPGujarat
AAP Gujarat
1 day
"આપ" ગુજરાત પ્રદેશ પ્રભારી @AapKaGopalRai, પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi , પ્રદેશ સંગઠન મહામંત્રી @manoj_sorathiya ના નિર્દેશ અનુસાર નીચે મુજબ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સૌ નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન.
0
35
86
@SukhdevGajera
Sukhdev Gajera
1 day
અમે કોઈ મોટા નેતાઓના સંતાન નથી, અમે તો સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ અને સામાન્ય પરિવારોને તેમના હક અને અધિકાર અપાવવા માટે આવ્યા છીએ 💯 @isudan_gadhvi
0
0
2
@SukhdevGajera
Sukhdev Gajera
1 day
ગુજરાતમાં નકલી વસ્તુઓની ભરમાર છે, છતાં સરકારને શરમ નામનો છાંટો નથી એજ તો પીડાની વાત છે ! #gujarat #bjp
0
0
3
@SukhdevGajera
Sukhdev Gajera
1 day
અમિત શાહ શેખી મારતા હતા કે ભારતમાં ત્રાસવાદીઓ હવે હુમલો કરવાની હિંમત નહીં કરે. તમારા નાક નીચે ધડાકો કર્યો. નાક બચ્યું હોય તો રાજીનામું આપીને તમારા માણસાના ઘરમાં ભરાઈ જાઓ. #delhi #india
0
0
1
@AAPGujarat
AAP Gujarat
1 day
સરકાર દ્વારા ગુજરાતની જનતા સાથે થતા અન્યાય સામે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા ભાજપ સરકાર સામે મજબૂતીથી લડશે 💯 @khbarot
0
36
87
@SukhdevGajera
Sukhdev Gajera
2 days
તમારો એક મત ભ્રષ્ટાચાર અટકાવવા માટે મહત્વપૂર્ણ છે‼️ વિસાવદરમાં હવે ટેકાની ખરીદીના કેન્દ્રો પર બોર્ડ લગાવવા પડે છે કે "અહીંયા ખેડૂતો પાસેથી પૈસા લેવાતા નથી". @Gopal_Italia #aap #gujarat #gujarati #visavadar
0
0
0
@Nikunjjoshi_
Nikunj Joshi 🇮🇳
2 days
સિંહ તો સિંહ કેહવાય, એના ગળે હોંકળ બંધાય ના.. AAP mla ચૈતારભાઈ એ સંકલ્પ લીધો છે કે એક લાખ થી પણ વધુ ભાજપના કાર્યકરો ને આમ આદમી પાર્ટીમાં શામેલ કરીશ. @AAPGujarat @Chaitar_Vasava
11
27
159
@SukhdevGajera
Sukhdev Gajera
2 days
'जिस देश का गृहमंत्री अमित शाह होगा, भगवान बचाए उस देश को' @ArvindKejriwal જી #RedFort #delhi #blast #india #amitshah #modi #bjp
0
0
0
@SukhdevGajera
Sukhdev Gajera
2 days
भावपूर्ण श्रद्धांजलि ॐ शांति दिल्ली में लाल किले के पास हुए ब्लास्ट में निर्दोष लोगों की मौत की खबर बेहद दुखद है।🙏💔 #delhi
0
0
2
@SukhdevGajera
Sukhdev Gajera
3 days
ખેડૂતોના હિત માટે કરવાની ભાજપ સરકારની નિયત જ નથી એટલે જ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થયા છે
0
0
0