Sbm Vansda
@SbmVansda
Followers
5
Following
13
Media
112
Statuses
112
Joined June 2025
આજ રોજ વાંસદા તાલુકા ના મોટીવાલઝર ગામમાં વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગ રૂપે આંગણવાડી ના બાળકો ને સ્વચ્છતા કેવી રીતે રાખવી એના વિશે સમજવવામાં આવ્યા. #HamaraShauchalayHamaraBhavishya
0
1
2
આજે રોજ વાંસદા તાલુકાના ચારણવાડા ગામે વિશ્વ શોચાલય દિવસ ઉજવણીના ભાગ રૂપે ગ્રામજનોને અને બાળકોને સ્વચ્છતા વિશે સમજૂતી આપી.#HamaraShauchalayHamaraBhavishya
0
3
4
આજ રોજ NAVSARI વાંસદા તાલુકા ના ખાંભલા ગામમાં વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રવૃતિઓ દ્વારા ગામ લોકો ને સ્વચ્છતા ના ઉપયોગ વિશેની સમજૂતી આપી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ વિશે સમજૂતી આપવામાં આવી સૂકો અને ભીના કચરા વિશે સમજૂતી આપી.#HamaraShauchalayHamaraBhavishya
0
3
4
આજે રોજ NAVSARI વાંસદા તાલુકાના વાંસકુઈ અને રંગપુર ગામે વિશ્વ શોચાલય દિવસ ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોને પ્લાસ્ટિક પ્રતિબંધ વિશે સમજૂતી, બાળકોને હાથ ધોવાની પધ્ધતિ, શોચાલયના કામો શરૂ કરાવ્યા.#HamaraShauchalayHamaraBhavishya
0
2
3
આજ રોજ NAVSARI વાંસદા તાલુકાના ઝરી ગામે વિશ્વ શોચાલય દિવસ ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોને પ્લાસ્ટિક પર પ્રતિબંધ, બાળકોને ભીના / સૂકા કચરા વિશે અને હાથ ધોવાની પધ્ધતિઓ વિશે સમજૂતી આપી.#HamaraShauchalayHamaraBhavishya
0
2
2
navsari vansda taluka ma આજ રોજ ઘોડમાળ ગામમાં માં વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગ રૂપે ગામ ના લોકોને ભીંત ચિત્ર દ્વાર સ્વચ્છતા વિશે અને શોચાલય ના ઉપયોગ વિશેની સમજૂતી આપવામાં આવી
0
2
2
નવસારી વાંસદા તાલુકામાં વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રવૃતિઓ દ્વારા ધરમપુરી પ્રાથમિક શાળા ના બાળકો આંગણવાડી અને ગ્રામજનો ને સૂકો અને ભીનો કચરાની સમજૂતી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ વિશેની સમજુતી.
0
2
2
નવસારી , વાંસદા તાલુકાના મનપુર પ્રાથમિક શાળા માં વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકો ને સ્વચ્છતા અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ વિશેની સમજૂતી આપી..@SwachhBharatGov
@CMOGujarat
@SBMR_Gujarat
@MoJSDDWS
@SwachhBharat
#HarGharSwachhta
#SwachhGujarat-Gramin
0
1
2
આજરોજ NAVSARI વાંસદા તાલુકાના મુહવાસ ગામે વિશ્વ શોચાલાય દિવસ ઉજવણીના ભાગરૂપે ગામ ના લોકો ને સ્વછતા વિશે સમજૂત કરવામાં આવ્યા. @SwachhBharatGov
@CMOGujarat
@SBMR_Gujarat
@MoJSDDWS
@SwachhBharat
#HarGharSwachhta
#HarGharTiranga
#SwachhGujarat-Gramin
0
2
3
આજ રોજ વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાના વાંસકુઈ ગામમાં જનસમુદાયને સ્વચ્છતા વિશે સમજુતી આપવામાં આવી.
0
0
1
આજ રોજ વિશ્વ શૌચાલય દિવસના ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાના રવાણીયા ગામે લાભાર્થી દ્વારા વ્યક્તિગત શૌચાલાયની કામગીરી શરુ કરવામાં આવી તથા અંક્લાછ ગામમાં જનસમુદાયને સ્વચ્છતા વિશે સમજુતી આપવામાં આવી.
0
0
1
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કુકડા, ઘોડમાળ , મનપુર ગામે "વિશ્વ શૌચાલય દિવસ " ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો તેમજ ગ્રામજનો દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવી.
0
2
2
નવસારી જિલ્લા ના વાંસદા તાલુકાના ગામ કંડોલપાડા વિશ્વ શૌચાલય દિવસ ઉજવણીના ભાગરૂપે સામૂહિક શોચાલયને સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.@SwachhBharatGov
@CMOGujarat@SBMR_Gujara@MoJSDDWS
@SwachhBharat#HarGharSwachhta
#HarGharTiranga#SwachhGujarat-Gramin
0
4
5
નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં સુકા ભીના કચરાનું વર્ગીકરણ તેમજ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવા માટે કાપડની થેલી નો ઉપયોગ કરવા બાબતે સમજૂત કરવામાં આવ્યા.@SwachhBharatGov@CMOGujarat@SBMR_Gujarat @MoJSDDWS@SwachhBharat #HarGharSwachhta#HarGharTiranga#SwachhGujarat-Gramin
0
2
3
નવસારીના બ્લોક -વાંસદા માંઆજ રોજ રવાણીયા ગામમાં વ્યક્તિ ગત શોચાલય ના કામો ચાલુ કરાવી ઝડપથી પૂર્ણ કરવા માટે લાભાર્થી સાથે મુલાકાત કરવામાં આવી@SwachhBharatGov@CMOGujarat@SBMR_Gujarat
@MoJSDDWS@SwachhBharat #HarGharSwachhta
#HarGharTiranga#SwachhGujarat-Gramin
0
2
4
આજરોજ વાંસદા તાલુકાના માનકુનીયા ગામે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે, સ્વછતા અભિયાનના ભાગરૂપે સાફ સફાઇ કરવામાં આવી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા અંગે સમજૂત કરવામાં આવ્યાં.
0
2
3
આજરોજ વાંસદા તાલુકાના ઉંમરકુઈ ગામે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે, સ્વછતા અભિયાનના ભાગરૂપે સાફ સફાઇ કરવામાં આવી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા અંગે સમજૂત કરવામાં આવ્યાં.
0
2
4
આજરોજ વાંસદા તાલુકાના ઢોલુંબર ગામે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે, સ્વછતા અભિયાનના ભાગરૂ��ે સાફ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી.
0
2
2
આજરોજ વાંસદા તાલુકાના સીતાપુર અને ઢોલુંબર ગામે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે, સ્વછતા અભિયાનના ભાગરૂપે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા કાપડની થેલીનો ઉપયોગ કરવો. તેમજ સૂકા અને ભીના કચરા ને અલગ- અલગ કરી કચરા પેટીનો ઉપયોગ કરવા ગ્રામજનોને સમજૂત કરવામાં આવ્યાં.
0
2
2
આજ રોજ વાંસદા તાલુકાના Rani Faliya ગામે વિકાસ સપ્તાહ રથ ઉજવણીના ભાગરૂપે માન. તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તમામ કાર્યકર્તા શ્રી ,તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી ના અધ્યક્ષ સ્થાને શૌચાલયનો લાભ મેળવનાર લાભાર્થી દ્વારા સાફલ્ય ગાથા રજુ કરવામાં આવી.
0
3
6