
Rajdeepsinh Jadeja Ribda
@RRibda
Followers
4K
Following
14
Media
468
Statuses
504
|| यतो धर्मस्ततो जयः || Owner at @rarhotel Founder of @rar_foundation 🏡RIBDA🏡
Joined June 2022
તારીખ ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ ગોંડલ તાલુકાના પાટ ખિલોરી ગામ ના પ્રવિણભાઈ ગોબરભાઈ લુણાગરિયા ના પુત્ર ના લગ્નપ્રસંગે ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી.
1
1
15
તારીખ ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ભારત માતાના અમર શહીદોના બલિદાનને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવા અમદાવાદ જીલ્લાનાં સાણંદ ગામ ખાતે સાઇરામભાઈ દવે તથા પ્રદીપસિંહ વાઘેલા દ્વારા આયોજીત “વીરાંજલિ” કાર્યક્રમમાં હાજરી આપી.
0
3
26
તારીખ ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ વડોદરા શહેરના વાઘોડીયા વિધાનસભા ક્ષેત્ર ના ધારાસભ્ય શ્રી તેમજ મારા કાકા એવા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ૧૧ મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો જેમાં ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી.
2
2
28
તારીખ ૩૦/૦૩/૨૦૨૫ ના રોજ કોટડા સાંગાણી ખાતે બાલા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સમારોહ માં ઉપસ્થિત રહીને નવદંપતી ઓને શુભેચ્છા પાઠવી.
1
1
32
તારીખ ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ ગોંડલ તાલુકા ના લુણીવાવ ગામ ખાતે ભગવાનજીભાઈ મકવાણા ના આંગણે શ્રી ચામુંડા માતાજી તેમજ શ્રી માત્રી માતાજી ના માંડવા ના આયોજન માં હાજરી આપી .
5
1
24
|| व्यक्ति को अभिमान नहीं करना चाहिए नहीं तो दुर्योधन जैसा हाल होगा ||
6
5
182
||शिव ही सत्य हैं, शिव अनंत हैं, शिव अनादि हैं, शिव भगवंत हैं || . . . #rajdeepsinh_ribda #gondal # ribda #rar_foundation
6
4
98
તારીખ ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ના રેલનગર ખાતે ઇન્દ્રજીતસિંહ ગોહિલ ના આંગણે શ્રી રાજ રાજેશ્વરી શ્રી રાજ ચામુંડા માતાજી ના માંડવા ના પ્રસંગે હાજરી આપી.
3
2
31
दिनांक १४/०४/२०२५ को गोंडल शहेर में क़ायदा के पिता डॉ. बाबासाहेब आंबेडकर की १३४ वी जन्मजयंति पर आयोजीत समारोह में सम्मिलित होकर डॉ. बाबासाहेब आंबेडकर की प्रतिमा को फूल माला पहनाकर धन्यतां का अनुभव हुआ।
0
3
41
તારીખ ૧૨/૦૩/૨૦૨૫ ના રોજ ગોંડલ તાલુકાના મોવિયા ગામ ખાતે ગ્રામજનો અને વડીલો ની શુભેચ્છા મુલાકાત લીધી અને આનંદ ની લાગણી અનુભવી.
0
4
30
તારીખ ૦૧/૦૩/૨૦૨૫ ના રોજ વડોદરા શહેરમાં ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનમાં હાજરી આપી.
0
4
43