RP1258 Profile Banner
R P Patel - President VUF Profile
R P Patel - President VUF

@RP1258

Followers
84
Following
43
Media
284
Statuses
314

President, Vishv Umiya Foundation @vishvumiyadham

Ahmedabad
Joined May 2016
Don't wanna be here? Send us removal request.
@RP1258
R P Patel - President VUF
3 days
અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજિત ભવ્ય 'ત્રિવેણી સંગમ'માં હાજરી આપી. સનાતન ધર્મના સંસ્કારો અને આપણી ભવ્ય પરંપરાઓને સુંદર રીતે ઉજાગર કરતો આ કાર્યક્રમ અત્યંત પ્રશંસનીય રહ્યો. 🙏" – આર. પી. પટેલ
0
0
1
@RP1258
R P Patel - President VUF
4 days
સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત સાથે ‘ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી’ની મુલાકાત લીધી, જ્યાં શિક્ષણની સાથે સનાતન સંસ્કારોનું સિંચન જોઈને આનંદ થયો. ત્યારબાદ રામનવમીની ભવ્ય રેલી અને સુજાણપુરમાં ‘મા ઉમિયા દિવ્યરથ – સનાતન રેલી’માં સહભાગી થઈ ભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન કર્યા.
0
0
0
@RP1258
R P Patel - President VUF
5 days
સૌને રામ નવમીની હાર્દિક મંગલકામનાઓ! રામ નવમીના પાવન પર્વ પર, જગતજનની મા ઉમિયા આપના જીવનમાં પ્રભુ શ્રી રામ જેવા આદર્શો અને મર્યાદાના ગુણોનું સિંચન કરે તેવી અભ્યર્થના. સૌને રામ નવમીની હાર્દિક મંગલકામનાઓ! #રામનવમી #જયશ્રીરામ #VUF #UmiyaMata #RamNavami2026 #JaiShreeRam #RPPatel
0
0
1
@RP1258
R P Patel - President VUF
5 days
શાંત દરિયો ક્યારેય કુશળ ખલાસી બનાવી શકતો નથી; પરંતુ તોફાની દરિયો કુશળ ખલાસીને જન્મ આપે છે. #પ્રેરણા #જીવનપ્રવાસ #મજબૂતી #PositiveVibes #VUF #RPPatel
0
0
1
@RP1258
R P Patel - President VUF
8 days
જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) મંદિર નિર્માણના સહયોગાર્થે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને શ્રી સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરતમાં આયોજિત 'શ્રીરામ કથા'માં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કથા શ્રવણનો લાભ લીધો અને ભક્તજનો સાથે સંવાદ કરતા
0
0
1
@RP1258
R P Patel - President VUF
8 days
વિશ્વ ઉમિયાધામના પાવન આંગણે રવિવાર, ૨૨ માર્ચના રોજ પાટડી રજવાડાના ૨૮૬મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી અને 'પાટડી પાટીદાર ડિરેક્ટરી-૨૦૨૬'નું વિમોચન અત્યંત ઉમંગભેર કરવામાં આવ્યું. આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ દલાલ (પટેલ) ની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જે અંતર્ગત સૌએ સાથે મળી
0
0
1
@RP1258
R P Patel - President VUF
12 days
ઈંટ પડી જાય તો રસ્તો બને, માણસ પડી જાય તો માર્ગદર્શક બને #InspirationDaily #LifeLessons #Resilience #LeadershipQuotes #VUF #RPPatel
0
0
1
@RP1258
R P Patel - President VUF
19 days
દુઃખ શત્રુ નથી; એ તો ભવિષ્યની મુસીબતો સામે લડવા માટેનો શ્રેષ્ઠ શિક્ષક છે. #rppatel #Motivation #LifeLessons #HardWork #SuccessMindset #StayStrong #FutureSuccess #NeverGiveUp
0
0
1
@RP1258
R P Patel - President VUF
22 days
Hearty congratulations to Team India from the Vishv Umiya Foundation! Your hard work and spirit led us to this victory. We celebrate your success and wish you the very best for the future. Jai Hind! #TeamIndia
0
0
1
@RP1258
R P Patel - President VUF
23 days
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ! ચાલો આજે દરેક સ્ત્રીના સન્માન, સશક્તિકરણ અને સફળતાનો સંકલ્પ કરીએ. જયાં નારી શક્તિનો વાસ છે, ત્યાં જ પ્રગતિનો પ્રકાશ છે. સ્ત્રીના દરેક ત્યાગ અને સમર્પણને વંદન. જગતજનની મા ઉમિયાના આશીર્વાદથી દરેક સ્ત્રી આત્મનિર્ભર અને સફળ બને તેવી
0
0
1
@RP1258
R P Patel - President VUF
27 days
“ ધૂળેટીના આ રંગોત્સવ નિમિત્તે, જગતજનની મા ઉમિયા આપ સૌના જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિના અવિરત રંગોથી ભરી દે તેવી મા ઉમિયાના ચરણોમાં અંતરપૂર્વક પ્રાર્થના.” આપ સૌને ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ! #Dhuleti #HoliFestival #FestivalOfColors #MaaUmiya #UmiyaMata #Blessings
0
0
2
@RP1258
R P Patel - President VUF
28 days
વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ દ્વારા આયોજિત "શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ"ની પૂર્ણાહુતિ નિમિત્તે, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે અને ખોડલધામ સંગઠનના પ્રમુખ અનારબેન પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી કથા-શ્રવણનો લ્હાવો લીધો હતો. આ અવસરે તેમણે જગતજનની મા ઉમિયાના નિર્માણધીન
0
0
1
@RP1258
R P Patel - President VUF
29 days
વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ આયોજિત 'શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ'માં ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ઉપસ્થિત રહી ભાવપૂર્વક કથા શ્રવણ કર્યું. ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સામાજિક ઉત્કર્ષ માટે કટિબદ્ધ
0
0
1
@RP1258
R P Patel - President VUF
29 days
વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ દ્વારા આયોજિત પવિત્ર 'શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ'માં માન. મુખ્યમંત્રીશ્રી(ગુજરાત રાજ્ય) ભુપેન્દ્ર પટેલ સાહેબે ભાવપૂર્વક ઉપસ્થિત રહી કથા શ્રવણનો દિવ્ય લાભ લીધો હતો. વિશ્વ ઉમિયાધામ માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક ઉત્થાન માટે પણ મોટું કાર્ય કરી રહ્યું છે.
0
0
1
@RP1258
R P Patel - President VUF
29 days
SGVP, અમદાવાદ ખાતે પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજીના ૭૫માં જન્મજયંતી અમૃત મહોત્સવ પ્રસંગે 'પત્ર ગ્રંથ' વિમોચન કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. સંતોના દિવ્ય સાનિધ્યમાં આશીર્વાદ પ્રાપ્ત કરી જગતજનની મા ઉમિયાના ધામના નિર્માણ માટે નવી ઉર્જા અને શક્તિ મળી. જય સ્વામિનારાયણ! જય મા
0
1
3
@RP1258
R P Patel - President VUF
29 days
વિશ્વ ઉમિયાધામ દ્વારા અમદાવાદના ઘુમા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં કથા શ્રવણનો અવસર મનને અત્યંત શાંતિ અને ઊર્જાની અનુભૂતિ કરાવનાર રહ્યો. ​સત્સંગ અને આધ્યાત્મિકતા આપણા જીવન માટે અનિવાર્ય છે. સત્સંગ દ્વારા જ આપણા વિચારો શુદ્ધ બને છે અને જીવનમાં સંસ્કારોનું સિંચન થાય છે.
0
0
2
@RP1258
R P Patel - President VUF
1 month
વિશ્વ ઉમિયાધામ ખાતે તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવારના પાવન અવસરે જગતજનની મા ઉમિયાના "ષષ્ઠમ્ પાટોત્સવ" ની અત્યંત ભવ્ય અને મંગલમય ઉજવણી કરવામાં આવી. આ દિવ્ય પ્રસંગના સાક્ષી બની આધ્યાત્મિક ઊર્જાનો પ્રત્યક્ષ અનુભવ થયો. પાટોત્સવ અંતર્ગત આયોજિત નવચંડી યજ્ઞ, અન્નકૂટ તથા ધ્વજારોહણ જેવા
0
0
1