rtopalanpur
@PalanpurRto
Followers
1K
Following
67
Media
155
Statuses
251
Joined September 2019
RTO ખાતે વિવિધ સેવા અર્થે આવેલ અરજદારોને માર્ગસલામતી સઘન બનાવાના ઉમદા હેતુસર સંલગ્ન પુસ્તિકાનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું સદૈવ પાલન કરતા રહેવા માટેના સૂચનો કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @COTGuj_office @GRSAofficial @CollectorBK @GMVDTOA
0
5
4
આજરોજ મોરોયા રોડ ઉપર રિક્ષા અને ઇકો ડ્રાઇવરને લાઇસન્સ, ટ્રાફિક સિમ્બોલ, માર્ગ ચિહ્નો તેમજ માર્ગ સલામતી અંતર્ગત સમજ આપી અકસ્માત નિયંત્રણ અને માર્ગ સલામતી અંગે જનજાગૃતી અન્વયે પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવ્યું @CMOGuj @sanghaviharsh @COTGuj_office @GRSAofficial @CollectorBK @GMVDTOA
1
4
5
લોકનિકેતન મંદિર મલાણા ખાતે રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરીને અભ્યાસર્થીઓને રોડ સાઈન, સિમ્બોલની સમજણ પૂરી પાડવાના હેતુસર સંલગ્ન પુસ્તિકાનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા રહેવા માટેના સૂચનો કરવામાં આવેલ @CMOGuj @sanghaviharsh @CollectorBK @GRSAofficial @COTGuj_office
0
2
2
ભાદરવી પૂનમ મહામેળા 2025 અંતર્ગત અંબાજી યાત્રાધામ આવતા શ્રદ્ધાળુઓની સલામતી અર્થે લેવાની થતી જરૂરી કાળજીઓની સમજ પૂરી પાડતી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને વિડિઓગ્રાફી મારફતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh
@COTGuj_office @CollectorBK @GRSAofficial
0
1
4
0
0
0
ભાદરવી પૂનમ મહામેળા 2025 અંતર્ગત અંબાજી યાત્રાધામ આવતા શ્રદ્ધાળુઓની રાત્રીયાત્રા દરમ્યાનની સલામતી અર્થે રેડિયમ લગાવીને માર્ગ સલામતી અન્વયે આવશ્યક માર્ગદર્શન આપી સ્વ-સુરક્ષા પરત્વે લેવાના થતા જરૂરી પગલાંઓથી માહિતગાર કરવામાં આવ્યા Go safe, stay safe, leave safe and then back safe.
2
2
4
RTO ખાતે વિવિધ સેવા અર્થે આવેલ અરજદારોને માર્ગસલામતી સઘન બનાવાના ઉમદા હેતુસર સંલગ્ન પુસ્તિકાનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું સદૈવ પાલન કરતા રહેવા માટેના સૂચનો કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @COTGuj_office @GRSAofficial @CollectorBK @GMVDTOA
0
2
6
RTO પાલનપુર દ્વારા દાંતીવાડા યુનિવર્સિટી ખાતે NCC ના 400 કેડેટ્સને માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરી સલામત ડ્રાઇવીંગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @COTGuj_office @CollectorBK @GRSAofficial @GMVDTOA
0
3
10
અને વિડિઓગ્રાફીના માધ્યમ થકી રોડ સેફ્ટી પરત્વેની સમજણને સઘન બનાવવાના હેતુની સાથે "speed thrills but kills" ની અગત્યતતા સમજીને overspending ને ટાળવા માટે સૂચન કરવામાં આવ્યા. @sanghaviharsh @COTGuj_office @CollectorBK @GRSAofficial @GMVDTOA
0
1
1
Government polytechnic ખાતે રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરીને 300થી વધુ અભ્યાસર્થીઓને રોડ સાઈન, સિમ્બોલની સમજણ પૂરી પાડવાના હેતુસર સંલગ્ન પુસ્તિકાનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા રહેવા માટેના સૂચનો કરવામાં આવેલ Drive Like Your family is on the road @CMOGuj
1
1
3
0
0
0
એન.એલ.ઝવેરી હાઈસ્કૂલ,ગઢ તા.પાલનપુર ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરી 400 ઉપરાંત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ માર્ગ સલામતી અનુસંધાને નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું @CMOGuj
1
3
5
રોડ સેફ્ટી સુનિશ્ચિત કરવા થકી જનહિતમાં અમૂલ્ય યોગદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો. @COTGuj_office
@CollectorBK
@GRSAofficial
@GMVDTOA
0
1
1
બસસેવા વ્યાપકરૂપે જનજીવન સાથે સંકળાયેલ હોય,ઉત્તર ગુજરાત લક્ઝરી બસ ઓનર્સ એસોસિયન દ્વારા લક્ઝરી બસ માલિકોના અધિવેશનમાં "સડક સુરક્ષા જીવન રક્ષા"ના સંકલ્પને સાકાર કરવા હેતુસર રોડ સેફ્ટી અન્વયે જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી @CMOGuj @sanghaviharsh
1
6
7
0
0
0
વિદ્યાનિકેતન સ્કૂલ ધાણધા ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને તેમના અમૂલ્ય જીવનને અને તેમના પરિવારને રોડ સેફ્ટીના માધ્યમ થકી સુરક્ષિત રાખવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન તેમજ overspeeding ટાળવા માર્ગદર્શન આપવામાં આવ્યું. Speed thrills but kills @CMOGuj
2
1
3
0
0
0
શ્રીમતી એમ ડી સોમાણી હાઈસ્કૂલ, ચંડીસર ખાતે રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરીને 500થી વધુ અભ્યાસર્થીઓને રોડ સાઈન, સિમ્બોલની સમજણ પૂરી પાડવાના હેતુસર સંલગ્ન પુસ્તિકાનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા રહેવા માટેના સૂચનો કરવામાં આવેલ Drive Like Your family is on the road
1
5
6
0
0
0
ટીપી હાઈસ્કૂલ વિદ્યાલય, માલણ ખાતે રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરીને બાળકોને તેમના પરિવારમાં વાહન ચલાવતા સભ્યોને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને નિયમિત રીતે હેલ્મેટ & સીટબેલ્ટનો ઉપયોગ કરવા પર ભાર મૂકવા માટેનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ Over speed is the knife that cut the life
1
2
2