PHCSARVA Profile Banner
SarvaPHC-btd Profile
SarvaPHC-btd

@PHCSARVA

Followers
248
Following
1K
Media
420
Statuses
543

Official Account of Primary Health Centre SARAVA, Ta - BOTAD Dist - BOTAD 364720 GUJARAT.

Botad, India
Joined April 2023
Don't wanna be here? Send us removal request.
@PHCSARVA
SarvaPHC-btd
4 days
આજરોજ તા.08/08/2025 નાના છૈડા ખાતે CHO રીધ્ધીબેન MPHW અરવિંદભાઈ, આશા હંસાબેન તથા કૈલાશબેન દ્વારા સઘન પોરાનાશક કામગીરી કરવામા આવેલ.
Tweet media one
0
2
9
@PHCSARVA
SarvaPHC-btd
7 days
આજ રોજ પ્રા.આ.કે સરવા ના લીંબોડા ગામમાં H2H NVBDCP કામગીરી કરવામાં આવી.તેમજ ક્લોરીનેશન કામગીરી.x.ray માટે લાભાર્થી તૈયાર કરવામાં આવ્યા.
Tweet media one
0
0
8
@grok
Grok
19 hours
Generate videos in just a few seconds. Try Grok Imagine, free for a limited time.
368
144
2K
@PHCSARVA
SarvaPHC-btd
7 days
Ratanpar X-ray at CHC paliyad by MPHW Arvindbhai and CHO Ridhiben.
Tweet media one
0
1
7
@PHCSARVA
SarvaPHC-btd
8 days
X ray antargat મુલાકાત
Tweet media one
0
0
2
@PHCSARVA
SarvaPHC-btd
8 days
આજરોજ PHC સરવા ના ગામ કુંભારા માં H2H સઘન પોરા નાશક કામગીરી કરવામાં આવી તેમજ વાહક જન્ય અને પાણીજન્ય રોગચાળા અતંર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને ટી.બી. અંતગર્ત IEC કરવામાં આવી અને X- RAY ના દર્દી તૈયાર કરવામાં આવ્યા.
Tweet media one
0
1
6
@PHCSARVA
SarvaPHC-btd
8 days
આજરોજ તારીખ 4 8 2025 રતનપર ગામ ખાતે સઘન પોરાનાશક કામગીરી MPHW અરવિંદભાઈ મકવાણા તથા આશા ભારતીબેન વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી જેમાં એબેટ કામગીરી, પોરાનાશ, શંકાસ્પદ ટીબી માટે ફાલ્કન આપેલ તેમજ એક્સરે માટે મોટીવેટ કરેલ તથા PNC મુલાકાત કરેલ
Tweet media one
0
1
5
@PHCSARVA
SarvaPHC-btd
10 days
RT @cdho_botad: આજરોજ બોટાદ જિલ્લાના PHC સરવા ખાતે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત સ્તનપાન સપ્તાહ ઉજવણી તેમજ કાયાકલ્પ અંતર્ગત તાલીમ આપી આરોગ્ય….
0
4
0
@PHCSARVA
SarvaPHC-btd
14 days
AAM રતનપર, જોખમી સગર્ભા ગૃહ મુલાકાત કરી AMO ડૉ રાધેશ તથા FHS નિકિતાબેન અને FHW કિંજલબેન દ્વારા પોષણ યુકત ખોરાક સમયસર દવા તથા સંસ્થાકિય પ્રસુતિ માટે સંપરામર્શ કરવામાં આવ્યો.
Tweet media one
0
1
6
@PHCSARVA
SarvaPHC-btd
17 days
Kayakalp peer assessment of PHC Gadhali Completed today By Dr Radhesh Dhrangadhariya & Dr Shraddha Bhavnagariya.
Tweet media one
0
1
3
@PHCSARVA
SarvaPHC-btd
17 days
Kayakalp peer assessment of PHC Gadhali Completed today By Dr Radhesh Dhrangadhariya & Dr Shraddha Bhavnagariya.
instagram.com
1
1
2
@PHCSARVA
SarvaPHC-btd
29 days
આજરોજ તા.૧૪/૭/' ૨૫ ના પ્રા.આ.કે સરવા ખાતે સ્ટાફ નર્સેસ દ્વારા સોમવારનું મમતા ક્લિનિક કરવામાં આવ્યું. જેમાં બાળકો ને રસીકરણ કરેલ અને માતા ને માર્ગદર્શન પૂરું પડેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
4
@PHCSARVA
SarvaPHC-btd
1 month
સરવા ગામે 70+ ઉંમર ના PMJAY કાર્ડ બનાવવાની કામગીરી અંતિમ ચરણ માં એક ઝુંબેશ ના ભાગ રૂપે કરવામાં આવી જેમાં બોટાદ જિલ્લા શિક્ષણ સમિતિ ના સભ્ય શ્રીમતી દયાબેન નરશીભાઈ અણીયાળીયા ઉપસ્થિત રહ્યા અને @AmoSarva AMO ડૉ રાધેશ MPHS હરેશભાઈ FHS નીલાબેન તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કેમ્પ યોજાયો.
Tweet media one
0
1
8
@PHCSARVA
SarvaPHC-btd
1 month
આજરોજ PHC સરવા ના ગામ નાના પાળીયાદ માં DMO sir દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી તેમાં Pmjay કામગીરી અને પાણીજન્ય અને વાહક જન્ય રોગચાળા તેમજ RCH કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
Tweet media one
0
0
2
@PHCSARVA
SarvaPHC-btd
1 month
Today on 8 july 2025 NVBDC WORK AT, NANA PALIYAD BY MPHW & MONITORED BY AM0 WITH MPHS.
Tweet media one
0
1
5
@PHCSARVA
SarvaPHC-btd
1 month
ડેન્ગ્યુ માસ અંતર્ગત સઘન પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણ (મ.પ.હે.વ.)(પુ.) દ્વારા કરવામાં આવેલ છે.
Tweet media one
Tweet media two
0
0
1
@PHCSARVA
SarvaPHC-btd
1 month
ડેન્ગ્યુ માસ અંતર્ગત સઘન પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણ હરેશભાઈ બાવળીયા(મ.પ.હે.વ.)(પુ.) દ્વારા કરવામાં આવેલ છે.
Tweet media one
0
1
4
@PHCSARVA
SarvaPHC-btd
1 month
Nvbdcp activities & iec👍
Tweet media one
0
0
0
@PHCSARVA
SarvaPHC-btd
1 month
આજ રોઝ સરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામ ખાતે વાહક જન્ય તેમજ પાણીજન્ય રોગ જાળ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ pm jay kamgiri તેમજ વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત લાયક દંપત્તિની મુલાકાત લેવામાં આવેલ
Tweet media one
0
0
2
@PHCSARVA
SarvaPHC-btd
1 month
H2H and Chok 2 chok and mandir to mandir PMJAY kamgiri & ANC Visit Ratanpar.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@PHCSARVA
SarvaPHC-btd
1 month
તા .૬/૭/૨૫ ના રોજ phc સરવા ના કુંભારા વાડી વિસ્તાર Pmjay કામગીરી કરવામાં આવેલ. જેમાં સુપરવાઈઝરશ્રી એમ.પી.સોલંકી દ્વારા સુપરવિઝન કરી પૂરતું માર્ગદર્શન આપેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
3