OjeevanMagazine Profile Banner
O'Jeevan Magazine Profile
O'Jeevan Magazine

@OjeevanMagazine

Followers
46
Following
5
Media
338
Statuses
339

સાહિત્ય,ફિલ્મ, ઉદ્યોગ, હાસ્ય, અધ્યાત્મ અને આત્મવિકાસ જેવા અનેક વિષયની એકીસાથે ગુણવત્તાયુક્ત જીવનલક્ષી માહિતી થકી શબ્દદેહે યાત્રા કરાવતું માસિક એટલે ઓ'જીવન.

Surat
Joined April 2023
Don't wanna be here? Send us removal request.
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
ગમતું કામ કરવું અને જે કરો એને ગમતું કરી સફળતાની તરફ સહજતાથી આગળ વધાવતા ઓગસ્ટના અંકને તમારા તરફથી ખાસ પ્રેમ આપજો. ઓગસ્ટનો અંક લઈને આવી રહ્યો છે તમારા માટે સફળતાની ઉડાન ભરવા માટેની તૈયારી... શું તમે તૈયાર છો આ ખાસ અંક માટે? #HelloAugust #GujaratiMagazine #Ojeevan
0
0
5
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
લખતા-વાંચતા શીખવનાર અને સાહિત્ય સુધી પહોંચાડીને અમને અને તમને જોડનાર ગુરુને ગુરુ પૂર્ણિમાના અવસર પર કોટિ કોટિ નમન. #GuruPurnima #GuruPurnimaWishes #GuruPurnima2024 #HappyGuruPurnima #OjeevanMagazine #Ojeevan
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
એક ઊંચી મંજિલ સુધી પહોંચવા માટે બસ એક મક્કમ નિશ્ચય અને ચેલેંજ સાથે બાથ ભીડવાની તૈયારી જોઈએ. જાણો કઈ રીતે તમે આ ચેલેંજોને સર કરી શકો છો જુલાઈની આવૃત્તિના જય વસાવડાની કલમે #JayVasavada #GovindkakaDholakia #RatanTata #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
વાત ગામની પ્રથમ ખાખી વર્દીધારી મહિલાની, જેણે વન દુર્ગા એવોર્ડ એનાયત થયો. નામ એનું હિના પટેલ. જિનલ દેસાઈ સાથેની વાતચીતથી જાણો હીના પટેલની રોમાંચક સફર વિશે #RangeForestOfficer #HeenaPatel #VanDurgaAward #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
2
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
૧ વર્ષમાં અમે ફક્ત લોકો સુધી નહીં પણ વાચકોના હ્રદય સુધી પહોંચ્યા છીએ. તમારા હ્રદય સુધીની સફરમાં તમારા ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેના પ્રેમે અમારી મદદ કરી છે! જુઓ તમારા પ્રેમ અને અમારી ૧ વર્ષની યાત્રાની યાદગાર ક્ષણો! #OneYearCelebration #OneYearCompleted #Magazine #Ojeevan
0
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
રથયાત્રાના આ પવિત્ર અવસરે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ પર્વ દરેક ગુજરાતી માટે વિશેષ આસ્થાનો વિષય છે. તમને આ શુભ દિવસે ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ. #Rathyatra #Jagannath #Puri #JagannathPuri #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
આ અંકને બધા અંકોનો સરવાળો સમજજો અને તમારો ખાસ પ્રેમ આપજો! ઓ'જીવને પોતાની શબ્દયાત્રાનું એક વર્ષ પૂરું કરી લીધું છે! #HelloJuly #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
શું તમને પણ સુંદર ચીતરડા ભમરડા કરવાનું ગમે છે? હા સાચું વાચ્યું તમે! જો તમને કળાથી પ્રેમ હોય અને હાથોમાં ઇલસ્ટ્રેશન કરવાની આવડત હોય તો ઓ'જીવન પાસે તમારી કળાને સોળે કળાએ ખિલવા માટે તક છે! અને એક મજાની વાત કે, તમે કામ ઘર બેઠા પણ કરી શકો છો! આજે જ અમને સંપર્ક કરો ૯૯૭૪૩ ૫૫૮૭૩
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
શું તમે લેખન અને વાંચનમાં રસ ધરાવો છો અને સાહિત્યના રસથી ધરાતા નથી? જો હા તો ઓ'જીવન પાસે તમારા માટે એક સુંદર તક છે તમારા રસને કારકિર્દીમાં ફેરવવાની... હા તમે બરાબર વાચ્યું! જો તમે તમારા લેખનને કામમાં પરિવર્તિત કરવા તૈયાર છો તો આજે જ સંપર્ક કરો અને જોડાઓ ઓ'જીવન સાથે! #Ojeevan
0
0
2
@OjeevanMagazine
O'Jeevan Magazine
1 year
અમારે ત્યાં તો બધા અલગ અલગ લેખકોને મળવા માંગે છે. તમારું શું કેહવું છે? #author #writer #authormeet #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
2
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
ભારતે જગતના લોકોની તંદુરસ્તી કેળવવા બાબતે આપેલ અમૂલ્ય ભેટ એટલે યોગશાસ્ત્ર. આજે ભારતીય સંસ્કૃતિના આભૂષણ સમાન યોગવિદ્યાનો પરછમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફેલાયો અને ઉજવાય રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ યોગ દિવસે તમારા પરિવારના તમામ સભ્યોનું જીવન નિરામય બની રહે એવી શુભેચ્છાઓ!
0
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
વાંચવાની આદત કરતા સારી આદત કઈ? અને એ પણ જો ગુજરાતી જેવી મધુર ભાષામાં મળી જાય તો વાત જ શું! તમારા પ્રિયજનોને આપો ૧૨ મહિનાની ૧૨ અમૂલ્ય ગુજરાતી લેખનથી ભરપૂર મેગેઝિન અને એમના જીવનમાં ભરી દો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મીઠાસ #birthdaygift #anniversarygift #Ojeevan
1
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
તમારા ભીતરની અસીમિત ઉર્જા લઇ જશે તમને દર એક સીમાની પાર. કેવી રીતે? જાણો સાગર સોજીત્રાની કોલમ “અમે ‘ઓજસ્વિયન’” માત્ર ઓ’જીવન મેગેઝિનમાં. #Newpossibilities #findyourway #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
જીવન શું છે? આ સવાલ ઘણા લોકોએ પૂછ્યો છે. તો ચાલો જાણીએ જીવનની સુંદરતા કવિ મયૂર કોલાડિયાની એક સુંદર રચનાની મદદથી #life #lifepoem #beautifullife #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
ઘણી વાર જુના વિચારો નવી ચિનગારીઓ અને નવા આઈડિયાને જન્મ આપતા હોય છે. તમારું આ વિશે શું માનવું છે? આ અંગે મુર્તુઝા પટેલના વિચારો તમે ઓ'જીવન મેગેઝિનની 'O’હ આઈડિયા કોલમમાં વાંચી શકો છો. #idea #businessideas #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
પોતાના માટે સૌ જીવન નિર્વાહ કરતા જ હોય છે. પરંતુ આપણી આસ-પાસ એવા પણ ઘણા લોકો છે જે પરમાર્થ, પર્યાવરણ કે જીવમાત્ર માટે કંઈક કામ કરતા હોય છે. આ ઓજસભર્યું સન્માન અમારી તરફથી એક પ્રયાસ છે કે જેથી સમાજ આવા લોકો વિશે જાણે. જો તમને પણ એવા વ્યક્તિ કે સંગઠન વિશે ખબર હોય તો અમને tag કરો.
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
ધ્રુવ ભટ્ટની આ કવિતા ખરેખર જીવન જીવવાની સુંદર કળા શીખવે છે. શું તમને આગળની પંક્તિ ખબર છે? જો હા તો કૉમેન્ટ્સમાં જણાવો #dhruvbhatt #Poem #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
1
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
શું વાત કરે છે ભાઈ મને પણ યમાતારાજભાનસલગા આવડે છે! #gujaratigrammar #gujarativyakaran #gujaratiliterature #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
0
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
ફાધર્સ ડે નજીક છે, જાણો એક પુસ્તક વિશે જે તમારા માતા-પિતા વાંચે તો તમને ગમશે અને તમે વાંચશો તો તમારા સંતાનોને ગમશે. વિસ્તારમાં જાણો ચિરાગ ઠક્કરની કોલમ "પુસ્તકને પેલે પાર"માંથી #parentingtips #parenting #readbooks #Magazine #OjeevanMagazine #GujaratiMagazine #Ojeevan
0
0
2
@OjeevanMagazine
O'Jeevan Magazine
2 years
માતા-પિતાએ ભેટીને ઉછેર્યો એ કૃષ્ણ સૌને ભેટે છે, ગાય, કુબ્જા, સુદામા. એ નિર્ભેળ અને નિભેદ પ્રેમ છે. આજનાં બાળકો ભવિષ્યમાં ગાઢ પારિવારિક ભાવના કેળવે, એ માટે એમને શિક્ષણ કરતાં પણ આલિંગન વધારે જરૂરી છે. દરરોજ બાળકને ઓછામાં ઓછું એક વખત અકારણ ભેટો. બાળકોની ઉંમર ગમે તે હોય, વહાલ આપો.
0
0
0