
Dr Naresh K Desai
@NareshDesai_
Followers
6K
Following
2K
Media
2K
Statuses
4K
प्रदेश महामंत्री, भारतीय जनता युवा मोर्चा (BJYM), गुजरात | पूर्व सेनेट सभ्य (गुजरात यूनिवर्सिटी) | पूर्व प्रदेश मंत्री, ABVP (गुजरात)
Ahmadabad City, India
Joined January 2016
વિકાસ ના પ્રણેતા,રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ને બળ આપનાર,ભારત દેશના અને સમગ્ર વિશ્વના નેતા ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશની ટીમ ની અવિસ્મરણીય શુભેચ્છા મુલાકાત...
21
146
378
“બુથ પ્રમુખ થી પ્રદેશ પ્રમુખ” ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊર્જા આપતાં અને રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે સંગઠન શક્તિને વધુ મજબૂત બ��ાવવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે શ્રી જગદીશભાઈ પંચાલ જીની નિયુક્તિ બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
0
2
6
સંગઠન પર્વ - ૨૦૨૫ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માટે ઉમેદવારી પત્રક ભર્યું.
0
2
5
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષરીતે વિવિધ માધ્યમો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપની સ્નેહસભર શુભકામનાઓ મારા માટે પ્રેરકબળ બની રહેશે. આપ સૌનો અપાર પ્રેમ અને સહકાર હરહંમેશ મળતો રહે એવી અભિલાષા.
1
2
8
વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન 'અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)' ના ગુજરાત પ્રદેશ કાર્યાલય "શ્રીલેખા ભવન" નું આજે મહાનવમીના પાવન અવસરે અમદાવાદ ખાતે ભૂમિપૂજન થયું..
0
3
7
નવરાત્રિના આઠમાં નોરતે આદ્યશક્તિ જગદંબાના સ્તુતિ પર્વ ના પાવન અવસર એ અમદાવાદ ખાતે મિત્ર શ્રી ધ્રુવભાઈ પંડીત દ્વારા આયોજીત “નવ ગાથા” ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આયોજકશ્રીઓને આ સુંદર આયોજન બદલ શુભકામનાઓ પાઠવી..
0
4
7
આદ્યશક્તિ જગદંબાના સ્તુતિ પર્વ નવરાત્રીના પાવન અવસર એ અમદાવાદ ખાતે આયોજિત કીર્તિદાન ગઢવી દ્વારા આયોજીત “નોરતા નગરી” અને જીગરદાન ગઢવી દ્વારા આયોજીત સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આયોજકશ્રીઓને આ સુંદર આયોજન બદલ શુભકામનાઓ પાઠવી.
0
3
5
નવરાત્રી પર્વની પૂર્વ રાત્રીએ અમદાવાદ ખાતે આયોજિત રાતલડી ગરબામાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી-ભક્તિ સાથે સુપ્રસિદ્ધ ગાયક જીગરદાન ગઢવીના કંઠે આપણા પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો..
0
3
9
નશામુક્ત ભારત,સ્વસ્થ ભારત માટેની મેરેથોન દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસ અંતર્ગત આજરોજ નશામુક્ત ભારતના સંકલ્પ સાથે ભારતીય જનતા યુવા મોરચા,કર્ણાવતીમહાનગર મા આયોજિત નમો યુવા રનમાં સહભાગી થઈ,સૌ યુવાઓના ઉત્સાહમાં વધારો કર્યો. #NaMoYuvaRun
0
2
5
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ બિહારી વાજપેયીજીની જયંતી 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' માટે ની બેઠક યોજાઇ.
0
1
6
કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાતે ભારત ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી@narendramodi જી ના જન્મદીવસ નિમીતે 21 સપ્ટેમ્બર ના રોજ યોજવનાર‘Namo yuva run’ ના આયોજન સંદર્ભે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહી સમગ્ર આયોજન અંગે માર્ગદર્શન આપ્યું.આયોજન માટે વ્યવસ્થા ના મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી.
0
1
6
आत्मनिर्भर भारत के प्रणेता,गौरवशाली भारत को विकसित भारत बनाने के संकल्प के साथ राष्ट्रहित के लिए सदैव तत्पर माननीय प्रधानमंत्री “श्री नरेंद्र मोदी” Narendra Modi जी को दीर्घायु और अच्छे स्वास्थ्य की ईश्वर से प्रार्थना के साथ जन्मदिन की हार्दिक शुभकामनाएं 💐💐
0
2
9
નશામુક્ત ભારત માટે દોડશે ગુજરાતના યુવાનો.. આપણા નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત 'સેવા પખવાડિયા' અંતર્ગત #NAMOYUVARUN 21 સપ્ટેમ્બરના રોજ 8 અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર,જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, વલસાડ ખાતે યોજાશે. https://t.co/sThcXiFDBa
0
2
4
૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે “Student for one nation one election” દ્વારા સમગ્ર ગુજરાત ના પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલન માં ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી એ સિગ્નેચર કેમ્પેઇન કરી અને કાર્યક્રમ માં ભાગ લીધો.
0
1
2
દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 75 માં જન્મદિવસ નિમિત્તે @BJYM4Gujarat દ્વારા નમો મેરેથોન ૨૦૨૫ યોજાવાની છે. આ મેરેથોન માટે ટીશર્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું તે દરમિયાન મીડિયા ના મિત્રો સાથે પ્રેસ વાર્તા કરી
0
3
5
આદ્યશક્તિ માઁ અંબાની આરાધના અને ભક્તિના પાવન પર્વ ભાદરવી પૂનમની સર્વે માઈ ભક્તોને હાર્દિક શુભકામનાઓ. જગદંબાની કૃપાથી આપની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના. જય અંબે 🙏🏻
0
1
10
આપણા નરેન્દ્રભાઈએ દિવાળી પહેલાં નાગરિકોને આપી ભેટ GST કાઉન્સિલે ગઈકાલે નોંધપાત્ર સુધારાઓને મંજૂરી આપી છે. જેમાં GSTમાં 12% અને 28% સ્લેબ હટાવવામાં આવ્યા, જેથી હવે 5% અને 18% સ્લેબ લાગુ રહેશે. જેનાથી નાગરિકોનું જીવન વધુ સરળ અને સુગમ બનશે અને ધંધા-રોજગારને અઢળક લાભ મળશે.
0
1
3
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ ની અધ્યક્ષતા માં BJP પ્રદેશ યુવા મોરચાના ની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ …
0
3
15
લાખો માઈભક્તો ના આસ્થાનું કેન્દ્ર અંબાજી માં ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે સેંકડો ભક્તો પગપાળા આવતા હોય છે આ ઉપક્રમે દાંતા ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારે આ અવસરે ઉપસ્થિત રહી, માઈ ભક્તોની સેવા કરવાનો અવસર મળ્યો…
0
2
6
‘’Seva camp’’ organise by BJP Yuva Morcha -Gujarat state ,under the leadership of BJYM state president shri Dr Prashant Korat ji at Ambaji temple
0
1
2