
Morbi Mirror
@MorbiMirror
Followers
148
Following
5
Media
983
Statuses
22K
NEWS,WEB & LIVE
Morbi, India
Joined August 2020
અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના CISCE વિદ્યાર્થીઓનો પ્રેરણાદાયી સંવાદ https://t.co/rcBfm28uJo via @MorbiMirror
morbimirror.com
ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના CISCE વિદ્યાર્થીઓ સાથે અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા દ્વારા "Igniting Minds, Exploring Frontiers” થીમ હેઠળ પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો. મોરબીમાં ન્યુ એરા...
0
0
0
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન-મોરબીના પ્રમુખ પી.ડી.કાંજીયાનો આજે જન્મ દિવસ https://t.co/hIl3V2PlcM via @MorbiMirror
morbimirror.com
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયા (પી.ડી.કાંજીયા)નો આજે તા.10-10-2025 ને શુક્રવારે જન્મદિવસ છે. દરેક જન્મ દિવસની ઉજવણી પી.ડી.કાંજીયા અલગ રીતે કરતા હોય છે. જેમાં સમાજસેવા,...
0
0
0
મોરબી નિવાસી શીલાબેન દવેનું દુઃખદ અવસાન:આવતીકાલે બેસણું https://t.co/suHTqbmsYB via @MorbiMirror
morbimirror.com
મુળ જુના સાદુળકા હાલ મોરબી નિવાસી શીલાબેન દવેનું નિધન તે ચા.મ.મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ જશવંતરાય દવે (બકા��ાઈ રેલ્વે)નાં ધર્મપત્ની, ભાર્ગવ, ભૌતિક અને દિશા હર્ષકુમાર વ્યાસનાં માતૃશ્રી, હર્ષિતાબેનનાં સાસુ,...
0
0
0
માળીયા મીયાણા પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પીયો ગાડીનો પીછો કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો : આરોપી ફરાર https://t.co/te1o9QfTgx via @MorbiMirror
morbimirror.com
માળીયા મીયાણા પોલીસે ફિલ્મી ઢબે માળીયા મીં ત્રણ રસ્તા રોડ પરથી એક સ્કોર્પીયો ગાડીનો પીછો કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જો કે, આરોપી કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કાર તથા દેશી દારૂનો જથ્થો પકડી...
0
0
0
મોરબીમાં જીએસટીની ટીમનો દરોડો: ફટાકડાના વેપારીઓમાં ફફડાટ https://t.co/aPCrXiasza via @MorbiMirror
morbimirror.com
મોરબીમાં દિવાળીની તૈયારીઓ વચ્ચે જીએસટી વિભાગે મોટા પગલા લીધા છે. શહેરના નામાંકિત ફટાકડાના વેપારી વૈભવ ફટાકડાની લાટી પ્લોટ સ્થિત દુકાન પર ગઈ કાલે બપોર બાદ જીએસટીની બે ટીમોએ દરોડો પાડી તપાસ શરૂ કરી...
0
0
0
હળવદના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો https://t.co/OR1qiRlyVs via @MorbiMirror
morbimirror.com
મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂનાં મુદામાલ સાથે એક...
0
0
0
દિવાળીના તહેવારને લઈ મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો જાહેર જનતા જોગ સંદેશ https://t.co/lT47O8o09f via @MorbiMirror
morbimirror.com
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તસ્કરો દિવાળીનો તહેવારનો ફાયદો ઉઠાવીને સક્રિય થઇને ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. જેના પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દિવાળીના તહેવાર...
0
0
0
વાંકાનેરમાં સગીરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું https://t.co/RNyHDB0yDm via @MorbiMirror
morbimirror.com
વાંકાનેર શહેરના જલારામનગર-૧ ભાટીયા સોસાયટી સ્મશાન પાસે રહેતા ૧૭ વર્ષીય દીલશાન ઉમરદીનભાઇ મીરાશીએ પોતાના રહેણાંક મકાનના રૂમમાં કોઈ અકળ કારણોસર દોરડાથી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ...
0
0
0
મોરબી: ફેક્ટરીની લેબર ઓરડીમાં કોઈ કારણોસર શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું https://t.co/ppo9wpYCBX via @MorbiMirror
morbimirror.com
મોરબી તાલુકાના લખધીરનગર(નવાગામ) આવેલ આજીવીટો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રૂમ નં.૧૬ માં રહેતા સોનુભાઈ થાનસિંગ ભીલાલા ઉવ.૧૯ મુળ રહે.હસનાપુર તા.જી.ઉના રાજ્ય મધ્યપ્રદેશ વાળાએ ગઈકાલ તા.૦૯/૧૦ના રોજ...
0
0
0
હળવદના ગોલસણ ગામે ૧૯૫ બોટલ સાથે એક પકડાયો, એક નાસી ગયો https://t.co/fzdG26vyRI via @MorbiMirror
morbimirror.com
ગોલાસણ ગામની વાડીમાંથી જમીનમાં દાઢેલ ��્રણ બેરલમાંથી ઇંગ્લીશ દારૂ મળી આવ્યો. હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં આવેલી વાડી પર મોડીરાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે...
0
0
0
મોરબીના પંચાસર રોડ ઉપરથી વર્લી-મટકાના આંકડાનો જુગાર રમતા એક પકડાયો https://t.co/QuSJBCKfu0 via @MorbiMirror
morbimirror.com
મોરબી શહેરના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસ સામે વર્લી ફીચર્સના જુદા જુદા આંકડાઓ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ઇકબાલભાઈ ઉર્ફે મુનસી જમાલભાઈ રાઉમા ઉવ.૪૦ રહે. પંચાસર રોડ ભારતપરા મફતીયાપરા મોરબી વાળાને...
0
0
0
મોરબીના સુપર માર્કેટના પાર્કિંગમાંથી વિદ્યાર્થીના બાઇકની ચોરી https://t.co/9oSNlYrz1k via @MorbiMirror
morbimirror.com
મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક સુપર માર્કેટના પાર્કિંગમાં પાર્ક કરેલ વિદ્યાર્થીના બાઇકની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા...
0
0
0
વાંકાનેરના માટેલ નજીક રીચ ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા https://t.co/WxwgyBOuPJ via @MorbiMirror
morbimirror.com
વાંકાનેર તાલુકાના રીચ ચોકડી પાસે આવેલ ઓરડી પાછળ ખુલ્લામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ જુગારીને રોકડ તથા મોબાઈલ સહિત રૂ.૨૭,૫૫૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા...
0
0
0
મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને સજા અને દંડ ફટકારાયો https://t.co/wWHHoRhqCu via @MorbiMirror
morbimirror.com
બનાવની વિગતો મુજબ સાત વર્ષ પહેલા તારીખ 01/09/2025 ના રોજ આરોપી સંજય ગાંડુભાઈ ભરવાડ (રહે. ભરવાડ શેરી,હાલ શ્યામ પાર્ક પંચાસર રોડ) તથા વિવેક ભરતભાઈ ઝાલા મોરબી વાળાઓએ ફરિયાદી સાગર કાંતિલાલ ચાવડા (રહે.ન...
0
0
0
મોરબીની સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ રિયાલિટી શોમાં રાષ્ટ્રીય સ્તરે ડ્યુએટ કેટેગરી મા પ્રથમ સ્થાન મેળવી મોરબીનું નામ રોશન કર્યું https://t.co/xPLYeqJLGI via @MorbiMirror
morbimirror.com
સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિની અદિતિ દેસાઈ અને હિયા હિરાણી એ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો 'ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલન્ટ શો માં અદ્ભુત પ્રદર્શન કરીને ડ્યુએટ કેટેગરી મા પ્રથમ સ્થાન મેળવ્યું...
0
0
0
મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર https://t.co/YwLtIeFCGs via @MorbiMirror
morbimirror.com
મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા ય��ગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લહાણી રૂપે ભેટ...
0
0
0
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ ૧૨ મોબાઈલ વાંકાનેર સીટી પોલીસે મૂળ માલિકોને પરત કર્યા https://t.co/lJBAcfWUNw via @MorbiMirror
morbimirror.com
ગુજરાત પોલીસના પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ દ્વારા “CEIR” પોર્ટલના ઉપયોગથી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે રૂ.૨,૪૪,૦૦૦/- ની રોકડ તથા ૧૨ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી...
0
0
0
મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં ભામાશા અજય લોરીયા દ્વારા સ્વખર્ચે આરઓ પ્લાન્ટ અર્પણ કરાયું https://t.co/8dE9mqYELa via @MorbiMirror
morbimirror.com
મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયા દ્વારા રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરવામાં આવ્યું છે. આ તકે હાજર રહેલા સમાજ શ્રષ્ઠીઓએ તેમના આ કાર્ય બિરદાવ્યું...
0
0
0
મોરબીમાં કોમી એકતાનું અદભૂત પ્રતીક : મોરબીમાં ૨૭મા હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન https://t.co/lO1UroRDRU via @MorbiMirror
morbimirror.com
માનવ સેવા, કોમી એકતા અને સર્વધર્મ સમભાવના જીવંત ઉદાહરણ રૂપે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૭ માં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું...
0
0
0
બરવાળા થી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા મુખ્યમંત્રીને લખાયો પત્ર https://t.co/GDYYDKDN64 via @MorbiMirror
morbimirror.com
જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન દ્વારા આજ રોજ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા બરવાળા થી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ કરવામાં આવી છે. અને જો માંગ...
0
0
0