MayorSurat Profile Banner
Office Of Mayor Surat Profile
Office Of Mayor Surat

@MayorSurat

Followers
3K
Following
19
Media
393
Statuses
1K

Official Twitter handle for the office of SMC Mayor, Shri Daxesh Kishorbhai Mavani. Let's join together to make Surat a Smart City. RTs not endorsements.

Surat, India
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
@MayorSurat
Office Of Mayor Surat
5 months
આજ રોજ માન. મેયરશ્રી દક્ષેશ માવાણી અને માન. સમિતિ અધ્યક્ષશ્રી રાજન ભાઈ પટેલ દ્વારા ખાડી પૂર અસરગ્રસ્ત ચોર્યાસી ડેરી-પરવતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. સફાઈ, આરોગ્ય, અને ઈજનેરી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી.
3
0
2
@MayorSurat
Office Of Mayor Surat
5 months
તથા મોડલ ટાઉન પાર્ક, સારોલી આજુબાજુ પાણી ઉતરતા યુદ્ધના ધોરણે જે ઝોનની ટીમ,આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ દ્વારા સફાઈ કાર્ય, દવાનો છંટકાવ, જરૂરી દવાઓનો વિતરણ સહિતની તમામ રાહત કામગીરી ખડે પગે થઈ રહી છે . જે કામગીરીનું માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ નિરીક્ષણ કયુ હતું. (2/2)
0
0
1
@MayorSurat
Office Of Mayor Surat
5 months
આજરોજ માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ કુંભારીયા ગામ અને સારોલી ગામ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ લાગત અધિકારીઓને જરુરી સુચનો કરેલ હતા (1/2)
2
3
7
@MayorSurat
Office Of Mayor Surat
5 months
(2/2)
0
0
1
@MayorSurat
Office Of Mayor Surat
5 months
આજરોજ માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ ઉધના ઝોન વિસ્તારના સંજય નગર આવાસ ખાતે અસરગ્રસ્તોને ભીમ નગર શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા. જેઓની સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા બાબતે સૂચના આપી. (1/2)
1
1
1
@MayorSurat
Office Of Mayor Surat
5 months
કુંભારીયા ગામ, સારોલી ગામ વિસ્તારમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ આગેવાનશ્રીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી.
0
3
4
@MayorSurat
Office Of Mayor Surat
5 months
ઉપરાંત, અસરગ્રસ્તોને પૂરતી મદદ આપવાની પણ જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી. (2/2)
0
0
0
@MayorSurat
Office Of Mayor Surat
5 months
સુરત મહાનગરના સણિયાહેમદ ગામમાં વરસાદના પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની કોર્પોરેટરશ્રી, આગેવાનો, સ્થાનિક નાગરિકો તથા અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. સ્થળ પર જીવનજરૂરી ચીજવસ્તુઓ, શુદ્ધ પીવાનું પાણી અને અનિવાર્ય સેવાઓ વહેલી તકે પહોંચે તે માટે તાત્કાલિક જરૂરી સુચનાઓ આપવામાં આવી. (1/2)
2
3
6
@MayorSurat
Office Of Mayor Surat
11 months
માન. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ 18-01-2025 એ મોટા વરાછા વિસ્તારમાં દબાણના કારણે ઉદભવતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે નિરીક્ષણ કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરી ત્યારબાદ સ્થાનિકોને પડતી સમસ્યાઓના નિવારણ માટે યોગીચોક વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી.
1
6
10
@MayorSurat
Office Of Mayor Surat
11 months
"સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી" સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તા.૧૨/૦૧/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દયાળજી બાગ, નાનપુરા, સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
0
2
8
@MySuratMySMC
My Surat
1 year
જયપુર રાજસ્થાન ખાતે જયપુર સ્થાપના દિવસના ઉપ્લક્ષમાં સમગ્ર દેશમાંથી વિવિધ શહેરોના મેયરશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ એ જયપુર મહોત્સવ માં હાજરી આપી હતી. જયપુર સ્થાપના મહોત્સવ દરમિયાન જયપુર શહેરને સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહર ભવ્ય વિરાસત ને નજીક થી જાણવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત મેયર શ્રી
1
3
8
@MayorSurat
Office Of Mayor Surat
1 year
13Decએ Councilor & Deputy Mayor of Harrow, UK, Ms Anjana Patel કે જેઓ મુળ હિન્દુ ગુજરાતી ભારતીય છે.તેઓએ સુમનપા મુગલીસરા ખાતે મા.મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, મા.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ,મા.સ્થા.સ.અઘ્યક્ષશ્રી રાજન પટેલ,પદાધિકારીશ્રીઓ& મ્યુ.સદસ્યશ્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી
0
2
2
@MySuratMySMC
My Surat
1 year
પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. માન.મેયરશ્રી દક્ષેશભાઇ
0
1
5
@MayorSurat
Office Of Mayor Surat
1 year
મધ્યપ્રદેશ ના દેવાસ ખાતે (AICM) ALL INDIA COUNCIL OF MAYORS ની યોજાયેલ કોન્ફરન્સ મિટીંગમાં શહેરના પ્રથમ નાગરિક એવા માન.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને AICM સંસ્થા ધ્વારા સંસ્થા પ્રત્યે સક્રિય ભાગીદારીને ધ્યાને લઈ AICM ના એકઝીકયુટીવ કમિટીના Vice Chairman તરીકે નિયુકત કરવામાં આવેલ છે.
0
2
5
@MySuratMySMC
My Surat
1 year
આજરોજ ભારતના રાષ્ટ્રીય પર્વ ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ઘ્વારા માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે TP૪૪, FPપ૪(જહાંગીરાબાદ) રાધે પાર્કની સામે,મા.ધારાસભ્યશ્રી, મા.કમિશ્નરશ્રી, મા.પદાધિકારીશ્રીઓ, મહાનુભવોની ઉપસ્થિતિમાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ.
4
5
27
@MayorSurat
Office Of Mayor Surat
1 year
સ્મીમેર હોસ્પીટલમાં જુલાઈ ૨૦૨૪ દરમિયાન ૭૫૦૪ ઇન્ડોર અને ૬૦૦૦૪ આઉટડોર દર્દીઓને સારવાર આપવામાં આવી. ૬૧૪૭ નાના અને ૭૯૬ મોટા ઓપરેશનો, ૧૭૩૫૮ એક્સ-રે, ૨૫૩૮ ટી.બી.ના દર્દીઓ, ૧૪૦૩ ફીઝીયોથેરાપી અને ૨૭૯૪ આંખ વિભાગના દર્દીઓ નોંધાયા. ૨૭૨૨૦ લેબોરેટરી પરીક્ષણ થયાં.
0
0
2
@MySuratMySMC
My Surat
1 year
ભારે વરસાદથી અસરગ્રસ્ત લીંબાયત ઝોન વિસ્તારમાં પાણી ઓસરતાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી; સફાઇ, જંતુનાશકદવાઓનો છંટકાવ જેવી આરોગ્ય કામગીરીનું નિરિક્ષણ કર્યું.
2
3
32
@MayorSurat
Office Of Mayor Surat
1 year
સુરત મહાનગરપાલિકા વરાછાઝોન B વિસ્તારમાં ખાડી કિનારે આવેલ કઠોદરા ગામ ખડસદ ગામ ગઢપુર રોડ લક્ષ્મીનગર સોસાયટી માં મેયરશ્રી દક્ષેશભાઈ‌ માવાણી, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ,સો. પ્રમુખશ્રીઓ સાથે પાણી ઉતરતા સફાઇ કાર્ય, આરોગ્ય વિભાગની ટીમ, તેમજ ભવિષ્યના આયોજન કરી સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી.
0
1
2
@MySuratMySMC
My Surat
1 year
સુમનપા દ્વારા ર૬/૭/ર૪એ કારગીલ ચોક ખાતે "કારગીલ વિજય દિવસ" અને શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમમાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, મ્યુનિ.કમિશનરશ્રી શાલીની અગ્રવાલIAS, સમિતિ અઘ્યક્ષશ્રીઓ& ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી.
1
4
5
@MayorSurat
Office Of Mayor Surat
1 year
સાઉથવેસ્ટ ઝોન માં રસુલાબાદ, આંબેડકરનગર વસાહતના ભારે વરસાદ થી અસરગ્રસ્ત નાગરિકો ને અલથાણ ભટાર કોમ્યુનીટી હોલ ખાતે સ્થળાંતરિત કરેલ. મા.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, મા.સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રી રાજનભાઈ પટેલ, પાણી સમિતિ ચેરમેનશ્રી હિમાંશુભાઈ ધ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી.
0
0
3