
Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન
@MatrubhashaA
Followers
145
Following
194
Media
277
Statuses
319
#MatrubhashaAbhiyan Celebrating the power of Gujarati language! Preserving & Promoting #Gujarati from Ahmedabad | લોકભગીદારીથી ગુજરાતી ભાષા માટે કામ કરતી સંસ્થા
Ahmedabad, Gujarat
Joined June 2014
માતૃભાષા અભિયાન ગોઠડીમાં "ન્યૂઝ રિપોર્ટિંગ : કેટલાક સંવેદનશીલ અને પ્રેરક પ્રસંગો" - તેજસ વૈદ્ય @teajust સાથે. #RegisterNow . #MatrubhashaAbhiyan #NewsReporting #journalismmatters #AhmedabadEvents #BBCNews #CommunityDialogue #InspiringStories #Gujarati
0
2
3
કૃષ્ણની વાંસળીના સૂર અને માતૃભાષામાં સંવાદ બન્નેનું માધુર્ય હૃદયને શાંતિ આપે છે. માતૃભાષા અભિયાન તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ. #Janmashtami #KrishnaJanmashtami #KrishnaJanmashtami2025 #KrishnaLove #MatrubhashaAbhiyan #Gujarati #janmastami #JanmashtamiCelebration #JANAMASHTAMI2025
0
0
0
On the occasion of #WorldPrediabetesDay lets know about #DiabetesMyths #DiabetesReality #diabetesprevention #DiabetesCare with @kiritkubavat1. Click on following #YouTube link to become part of #MatrubhashaAbhiyan #Gothadi about #diabetes in #Gujarati .
0
0
0
સવાલનો સાચો જવાબ છે : (ડ) 'એવા રે અમે એવા'.
પ્રશ્ન વિશેષ: ગુજરાતી સાહિત્યવિશ્વની પ્રશ્નોત્તરીનો આજનો પ્રશ્ન. તમારો જવાબ કૉમેન્ટમાં જણાવશો. આ પ્રશ્નનો જવાબ આવતા શનિવારે આપવામાં આવશે. #MatrubhashaAbhiyan #Matrubhasha.#VinodBhatt #QuestionOfTheDay #Humorist #Author #LanguageLove #GujaratiLiterature #Gujarat #TeamMitra
0
0
0
તા. ૩ ઓગષ્ટ, ૨૦૨૫ના રોજ વિવિધ સ્થળે યોજાયેલ પુસ્તક-પરબની ઝલક📚 📖. #matrubhashaabhiyan #pustakparab #pustak #books #readinglove #readbook #GujaratiLiterature #BookLovers #readerscommunity #LiteraryCulture #booklover #bookexchange #readingculture #Gujarat #teammitraa
0
0
1
માતૃભાષા અભિયાન અને ખાંડવાળા ક્રિએટીવિટી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 'અંજલિ ખાંડવાળા વાર્તા સ્પર્ધા - ૨૦૨૫'ના વિજેતાઓનો ઇનામ અર્પણ કાર્યક્રમ. #AnjaliKhandwalaStoryCompetition2025 #MatrubhashaAbhiyan #WritingCompetition #StoryCompetition #literaryawards.#winners
0
0
0
માતૃભાષા અભિયાન દ્વારા ૨જી ઓગષ્ટ ૨૦૨૫ના રોજ યોજાયેલ બાળસાહિત્ય શનિસભાની ઝલક. #matrubhashaabhiyan #matrubhasha #balsahityashanisabha #shanisabha #balsahitya #kidsliterature #kidstory #poet #poetry #Author #childrenstories #sahitya #literature #writers #eventupdate #teammitraa
0
0
1
પ્રશ્ન વિશેષ: ગુજરાતી સાહિત્યવિશ્વની પ્રશ્નોત્તરીનો આજનો પ્રશ્ન. તમારો જવાબ કૉમેન્ટમાં જણાવશો. આ પ્રશ્નનો જવાબ આવતા શનિવારે આપવામાં આવશે. #MatrubhashaAbhiyan #Matrubhasha.#VinodBhatt #QuestionOfTheDay #Humorist #Author #LanguageLove #GujaratiLiterature #Gujarat #TeamMitra
0
0
0
સવાલનો જવાબ છે : (અ) વલ્લભ.
પ્રશ્ન વિશેષ: "પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે. " આ ગરબાના રચયિતા કોણ છે ?.(અ) વલ્લભ (બ) દયારામ (ક) નરસિંહ મહેતા (ડ) અખો. જવાબ આવતા શનિવારે આપવામાં આવશે. #MatrubhashaAbhiyan #Matrubhasha.#Garba #GujaratiLiterature #LiteraryQuiz #QuizTime #answerincomments #TeamMitra
0
0
0
ગાંધીનગરમાં માતૃભાષા અભિયાન અંતર્ગત આત્મન ફાઉન્ડેશન દ્વારા તા.૩૦/૭/૨૦૨૫ના રોજ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત કોલેજ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં વિશેષ પુસ્તક પરબનું આયોજન થયું. #MatrubhashaAbhiyan #Matrubhasha #PustakParab #Readinglove #Books #Students #literature #readbooks
0
0
0
શું તમને બાળ સાહિત્ય લખવાનો શોખ છે? ૧૯૩મી બાળસાહિત્ય શનિસભામાં તમારું સ્વાગત છે!. વધુ માહિતી અને ફ્રી રજીસ્ટ્રેશનની લિંક:. #MatrubhashaAbhiyan #BalsahityaShanisabha #Shanisabha.#ChildrensLiterature.#kidsLiterature #AhmedabadEvents.#JoinUs #Teammitraa
0
0
0
ગુજરાતીના અગ્રણી ભાષાવિજ્ઞાની - વિશેષ રૂપે બોલીવિજ્ઞાની ડો.શાંતિભાઈ આચાર્ય પરમ તત્ત્વમાં ભળી ગયા છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે🙏.ભાષાવિજ્ઞાન ક્ષેત્રને એમની ખોટ ખૂબ મોટી છે. #MatrubhashaAbhiyan #Matrubhasha #Gujaratiliterature #DrShantibhaiAcharya #Triballanguages #Gujarati
0
0
0
પ્રશ્ન વિશેષ: "પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે. " આ ગરબાના રચયિતા કોણ છે ?.(અ) વલ્લભ (બ) દયારામ (ક) નરસિંહ મહેતા (ડ) અખો. જવાબ આવતા શનિવારે આપવામાં આવશે. #MatrubhashaAbhiyan #Matrubhasha.#Garba #GujaratiLiterature #LiteraryQuiz #QuizTime #answerincomments #TeamMitra
0
0
0
સવાલનો જવાબ છે : (ડ) ગોવાલણી.
પ્રશ્ન વિશેષ: ગુજરાતી સાહિત્યવિશ્વની પ્રશ્નોત્તરીનો આજનો પ્રશ્ન. જવાબ કૉમેન્ટમાં જણાવશો. આ પ્રશ્નનો જવાબ આવતા શનિવારે આપવામાં આવશે. #MatrubhashaAbhiyan #Matrubhasha #GujaratiLiterature #LiteraryQuiz #QuizTime #GujaratiLiteratureGems.#KnowYourLiterature #Sahitya #TeamMitra
0
0
0
અંજલિ ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક (વર્ષ-૨૦૨૫)ના એવોર્ડ અર્પણ સમારોહમાં સૌને હાર્દિક નિમંત્રણ! . #MatrubhashaAbhiyan #Matrubhasha #GujaratiLiterature #Awardfunction #StoryWinner #AnjaliKhandwalaAward #LiteraryAward #GujaratiAuthors #AhmedabadEvents #GujaratiLanguage #TeamMitraa
0
0
0
પ્રશ્ન વિશેષ: ગુજરાતી સાહિત્યવિશ્વની પ્રશ્નોત્તરીનો આજનો પ્રશ્ન. જવાબ કૉમેન્ટમાં જણાવશો. આ પ્રશ્નનો જવાબ આવતા શનિવારે આપવામાં આવશે. #MatrubhashaAbhiyan #Matrubhasha #GujaratiLiterature #LiteraryQuiz #QuizTime #GujaratiLiteratureGems.#KnowYourLiterature #Sahitya #TeamMitra
0
0
0
માતૃભાષા અભિયાન દ્વારા ૧૯, જુલાઈ ૨૦૨૫ના રોજ ૧૯૨મી બાળસાહિત્ય શનિસભાનું આયોજન થયું હતું તેની ઝલક. #matrubhashaabhiyan #matrubhasha #balsahityashanisabha #shanisabha #kidsliterature #kidstory #poet #poetry #lekhak #childrenstories #literature #authormeet #eventupdate #teammitraa
0
0
1
શું તમને બાળ સાહિત્ય લખવાનો શોખ છે? ૧૯૨મી બાળસાહિત્ય શનિસભામાં તમારું સ્વાગત છે!. ��ધુ માહિતી અને ફ્રી રજીસ્ટ્રેશનની લિંક:. #MatrubhashaAbhiyan #BalsahityaShanisabha #Shanisabha.#ChildrensLiterature.#kidsLiterature #AhmedabadEvents.#JoinUs #Teammitraa
0
0
0
તા. ૧૩ જુલાઈનાં રોજ યોજેલ ૩૯મી ગોઠડીની ઝલક, વક્તા ડૉ. ભાવેશભાઈ પંડ્યા અને વિષય હતો "મૂછાળી મા" ગિજુભાઈ બધેકાનો પરિચય અને તેમની વાર્તા દ્વારા બાળકોનું ઘડતર. #Gothadi #MatrubhashaAbhiyan #GujaratiStorytelling.#Matrubhasha #GijubhaiBadheka #MoochhaliMa #EventGlimpse #teammitraa
1
0
1
પ્રશ્ન વિશેષ: ગુજરાતી સાહિત્યવિશ્વ"ની પ્રશ્નોત્તરીનો આજનો પ્રશ્ન. #MatrubhashaAbhiyan #Matrubhasha #GujaratiLiterature #LiteraryQuiz #Narmad #GujaratiPoet #Jyotindradave #Sahitya #Literature #poetry #Quiz #GujaratiQuiz #GK #GeneralKnowledge #sundayquiz #Gujarat #TeamMitraa
0
0
1