SHWETA METALIYA
@MSHWETA365
Followers
2K
Following
75K
Media
795
Statuses
7K
પહેલાં ખાલી ઉનાળાનું વેકેશન ખુલે ત્યારે જ વરસાદ પડતો હવે તો દિવાળી વેકેશન ખુલે ત્યારે પણ... 🤔 🤔 🤔 🌧️ 🌧️ 🌧️ #માવઠું #Rainfall #montha #Cyclone #ClimateCrisis
0
0
5
स्वास्थ्याय समृद्ध्यै सुखाय च शुभकामनाः। आपको समृद्धि, स्वास्थ्य तथा आनंद की शुभकामना| Wishing you prosperity, health and happiness. #happydiwali2025
0
0
11
Someone said me... "તો પેલા કોઈ પણ વસ્તુનું rescue થાય then એ rehab માં જાય... " #booklovers બંને પુસ્તક ખરેખર અદ્ભુત છે. કોઈ વાર્તા નથી માત્ર એક એક પાનાના નાના ટહૂકા છે....જો સંભળાય ગયા તો જીવનનો આનંદ બમણો થઈ જાય. દિવાળી પહેલાં.... મનની સફાઈ >>>>>>> માળિયાની સફાઈ
0
2
40
#RussiaUkraineWar
#IsraelPalestine war Now #AfghanistanVsPakistan Do you think countries should waste their resources on health and education rather than security and military weapons?
0
0
7
Best answer when someone asked.... "તમે બહુ બદલાઈ ગયા છો...." - રિહેબ્ બૂક નિમિત્ત ઓઝા
2
8
153
વસ્તુનો ત્યાગ એ વૈરાગ્ય નથી.. વસ્તુની આસક્તિનો ત્યાગ એ વૈરાગ્ય છે.. #અલખદાસી
12
9
127
Are maturity and depression connected to each other? #MentalHealthDay #WorldMentalHealthDay #WMHD2025
1
0
16
જો તમને પથરણીયા બદલે "બુંગણ અને પસેડી" સાંભળવા મળે તો તમે કાઠીયાવાડમાં છો. મીઠી ભાષા અને એવી જ મીઠી માણસાઈ...
7
3
46
મારી આસપાસના ચહેરા ઊંઘી રહ્યા છે, અને હું એક જ જાગું છું. કાશ, મને કોઈ એ સમજાવે કે હું કોની પાછળ ભાગું છું! - 3:13 am
2
0
10
Now I understand why I don't like physics. #Physics
0
1
3
Fashin designer માટે best opportunity છે... નવરાત્રિની ચણીયા ચોળી raincoat સાથે blend કરીને કંઈક નવું version launch કરે... #Navratri2025 #Rainfall
3
0
14
નવરાત્રિમાં કાકાએ ભણેલા લોકો પાસે નવ વખત અંગૂઠા મરાવ્યા. - ઉદય આહિર #gpscmains
0
0
10