
Kismat Gohil
@KismatGohil
Followers
873
Following
13K
Media
778
Statuses
2K
Youngest Member of Taluka Panchayat, Sanand.| @IYCGujarat President of Sanand-Bavla Assembly | ગર્વથી ગુજરાતી | વટથી ધરતીપુત્ર🧑🏻🌾 | Never Give-up |
Ahmedabad
Joined September 2012
માનવસેવા ટ્રસ્ટનાં પ્રયત્નોથી ઇંડકટોથર્મ કંપનીનાં દ્વારા માણકોલ ગામમાં નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
0
0
2
•Gandhi Jayanti• Gandhiji has been offered the title of ‘Father of the Nation’ for his significant contributions to the country. He played an enormous role in attaining freedom from British. #GandhiJayanti #AzadiKaAmritMahotsav #MahatmaGandhi #gandhijayanthi #kismatgohil
0
14
17
दहन केवल रावण के पुतले का नहीं, अपने भीतर बसी बुराइयों का भी करे और अपने हृदय में श्री राम का स्मरण करे। दशहरा की शुभकामनाएं। #Dussehra #દશેરા #दशहरा
0
16
26
“लुटा आम आदमी, लुटे बाजार, नहीं चाहिए मोदी सरकार” #ModiFailsIndia #VoteChori #GST #GSTReforms #gstupdate #gstindia
0
0
2
“જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” માણકોલ ગામનાં પ્રૌઢ શિક્ષિત શ્રી કાનજીભાઈએ ગામમાં નવનિર્મિત શિવાલયમાં એક કરોડ રૂપિયાનું દાન કરી આ વાતને સાર્થક કરી છે. ગામમાં TV/VCRની ક્રાંતિ લાવનાર કાનજીબાપાને આ ઉદારતા માટે ખુબ ખુબ અભિનંદન.
0
1
2
માણકોલ ગામમાં રમતાં નાટક (ભવાઈ) ને લોકો દૂર દૂરનાં ગામથી જોવા આવતાં આજે પણ એ પરંપરાને જાળવી રાખી છે હાલનાં મોબાઈલનાં યુગમાં ટેક્નોલોજીની સાથે આમાં પણ પરિવર્તન લાવીને નાટકને ઓનલાઇન ઘરે બેઠા અને દેશવિદેશમાં પણ જોઈ શકાય છે.
0
0
0
ધાર્મિક યુવક મંડળ માણકોલ દ્વારા વર્ષો જૂની ધાર્મિક અને સામાજિક નાટક(ભવાઈ)ની પરંપરાની ગુજરાત સમાચાર દ્વારા નોંધ લેવાઈ. વર્ષો પહેલા જયારે ઘરે ઘરે ટેલિવિઝન કે મોબાઈલ નહોતા ત્યારે ગામડાંમાં મનોરંજન માટે ભવાઈ,સર્કસ, બહુરૂપી,જાદુગર આ બધા માધ્યમોથી ગામડાંનાં લોકોને મનોરંજન પૂરું પડાતું.
1
0
1
મારી શાળા શ્રી ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય માણકોલની નવી ઇમારત બનાવવા માટે ખાતમુહૂર્ત કરી સંચાલક દ્વારા શાળા માટે જમીનનું યોગદાન આપનાર દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું. #education #SchoolInfrastructure
2
2
5
“खेले सानंद स्पोर्ट्स लीग सीजन 3” खो-खो अंडर-14 प्रतियोगिता के पहले राउंड में (बेस्ट ऑफ-4) जीतने पर मानकोल की बेटियों को बहुत बहुत बधाई एवं शुभकामनाए। #Congratulations #khokho #sports #games #sanand
0
0
2
અમદાવાદ જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રી કાંતિભાઈ કોળીપટેલ ને સાણંદ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે ફરીવાર નિમણુંક થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. #Congratulations #Congress #sanand #politics
0
0
1
રમેશભાઈ પરમારને બાવળા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. #Congratulation #Congress #Bavla #politics #Gujaratpolitics
0
0
1
•नवरात्रि की शुभकामनाएँ• आज से शुरू हो रहे नवरात्रि के इस पावन अवसर पर सभी को बहुत सारी शुभकामनाएँ 'माँ जगदंबा ' आपकी सभी मनोकामनाएँ पूर्ण करे एसी प्रार्थना करता हूँ। #नवरात्रि #નવરાત્રી #शुभ_नवरात्रि #Navratri #garba #navratrifestival #kismatgohil
0
0
1
देशमें अभी मुद्दा वोटचोरीका है और इसे डाइवर्ट इंडिया पाकिस्तान के मैच से कर रहे है। देश अब जाग गया है,“वोट चोर गद्दी छोड़” #VoteChor #IndianCricket #INDvsPAK #Cricket @RahulGandhi @INCGujarat @INCIndia
0
0
1
एक बात तय है “छल करोगे तो छल ही मिलेगा, आज नहीं तो कल मिलेगा।” #ThoughtForTheDay
0
0
1
तुम्हारा मूल्य तुम्हें पता होना चाहिये, चार लोग क्या कहेंगे वह उनकी बुद्धि का स्तर है, न की तुम्हारा।
1
0
5
“Don’t Trust anybody even your shadow leave’s when it’s dark.” #thoughtoftheday
0
0
3
રાહુલગાંધીજી દ્વારા "વોટચોરી મુદ્દે" ગુજરાત કોંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ અમિતચાવડા દ્વારા "વોટર અધિકાર જનસભા"નું કલેક્ટર કચેરી,અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું. #votechori #vote #votechoriexposed #votechoribjp #congress #gujarat @INCGujarat #VoterAdhikarYatra
0
1
3
“Money is like Detol it Kills 99.99% Problems.” #thoughtoftheday #MoneyMatters
0
0
4
"નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી" ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ "જન્માષ્ટમી"ની આપ સૌને અંત:કરણપૂર્વક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ !! #Janmashtami #jayshrikrishna
1
1
4