Jayachaudhary85 Profile Banner
Jaya@85 Profile
Jaya@85

@Jayachaudhary85

Followers
4K
Following
88K
Media
1K
Statuses
10K

सुखार्थं सर्वभूतानां मताः सर्वाः प्रवृत्तयः । सुखं नास्ति विना धर्मं तस्मात् धर्मपरो भव ॥ ના પ્રભાવ, ના અભાવ, ક્રાંતિ જ સ્વભાવ 👍

Joined February 2022
Don't wanna be here? Send us removal request.
@Jayachaudhary85
Jaya@85
12 hours
#જયુ .બાંધી નહિ ઉસને કિસી ડોરસે મગર. કુછ તો હૈ જો મુજે ઉસસે બાંધે રખતી હૈ. 👍.શુભ રાત્રી 💐.
5
0
30
@Jayachaudhary85
Jaya@85
21 hours
#જયુ .મને ચોમાસુ ખૂબ ગમતું ❤️ પણ. આ રોડ ના લીધે કમર દર્દ ખૂબજ વધી ગયું ત્યારથી ચોમાસુ ગમવાનું બંદ થઈ ગયું છે 😌💔.જો કે રોડ ને જ જવાબદાર ગણ્યો છે કમર દર્દ માટે. બીજા કોઈને જો જવાબદાર ગણીએ(જેવા કે નગરપાલિકા, તંત્ર, રોડખાતું, વગેરે)તો બબાલ થઈ જાય 😀 હું બબાલ મા પડતી નથી🤣.
8
2
50
@grok
Grok
4 days
Join millions who have switched to Grok.
171
330
3K
@Jayachaudhary85
Jaya@85
1 day
#જયુ .કિસીસે દિલ લગ જાને કો મહોબ્બત નહિ કહેતે . ❤️👍.જિસકે બગૈર દિલ ના લગે ઉસે મહોબ્બત કહેતે હૈ ❤️👍.
2
0
13
@Jayachaudhary85
Jaya@85
2 days
#જયુ .છે બરફની એક ખૂબી માણસમાં પણ. કોઈની લાગણીની હૂંફ મળે તો તરત ઓગળી જાય છે. 👍😊.શુભ રાત્રી મીત્રો 💐💐.
3
0
42
@Jayachaudhary85
Jaya@85
2 days
બોલ મારી અંબે જય જય અંબે 🙏🙏💐.
@CollectorBK
Collector & DM Banaskantha
2 days
🚩✨ ભાદરવી પૂનમ મહામેળો-2025 ✨🚩. “બોલ મારી અંબે, જય જય અંબે” ના નાદ સાથે અંબાજી યાત્રાધામ ગુંજી ઉઠશે. !!. લાખો માઈભક્તો, પગપાળા સંઘો, સેવા કેમ્પો અને તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક નિમંત્રણ છે.🙏. @CMOGuj @InfoGujarat @TempleAmbaji
0
0
8
@Jayachaudhary85
Jaya@85
2 days
RT @infobanaskantha: હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે બનાસકાંઠામાં ખેલ મહોત્સવનો પ્રારંભ. રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દે….
0
1
0
@Jayachaudhary85
Jaya@85
2 days
#જયુ .ક્યારેક કોતરે છે . તો ક્યારેક વેતરે છે. યાદો પણ મૃગજળ બનીને છેતરે છે 😌😌👍.શુભ સંધ્યા 💐💐
Tweet media one
18
4
116
@Jayachaudhary85
Jaya@85
2 days
#જયુ .ઔષધ શોધાય તો ઠીક છે બાકી. લાગણીના સ્પર્શ જેવો કોઈ મલમ નથી 👍👍.શુભ પ્રભાત 💐.
16
2
103
@Jayachaudhary85
Jaya@85
3 days
ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર,સોરઠ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન 🙏🙏💐💐
Tweet media one
2
1
35
@Jayachaudhary85
Jaya@85
4 days
RT @ChaudhryShankar: Wishing everyone a very Happy Ganesh Chaturthi! May Lord Ganesha bless us with abundant happiness & prosperity. Let’s….
0
116
0
@Jayachaudhary85
Jaya@85
4 days
"દૂંદાળા દુઃખ ભંજણા, સદાય બાળવેશ પ્રથમ પહેલા સમરીએ, શ્રી ગૌરીનંદ ગણેશ". 🙏ગણેશ ચતુર્થી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા🙏
Tweet media one
19
1
82
@Jayachaudhary85
Jaya@85
4 days
#જયુ .Never believe in a one sided story. It always has some missing pages 👍.Good night all friends 🌹💐.
3
3
30
@Jayachaudhary85
Jaya@85
5 days
#જયુ .મજબૂરી ના સમયમાં કોઈ મેણું મારી જાય તો શું કરવું???.
70
5
162
@Jayachaudhary85
Jaya@85
5 days
Right 👍
2
3
27
@Jayachaudhary85
Jaya@85
5 days
જીવન ની સાચી વાસ્તવિકતા ટૂંક માં 👍.
@UNKNOWN_TELLS
જેસલ જાડેજો𓃗
5 days
#MyXAnniversary . રાત આખીય મગરૂરીમાં મરી જવાની છે,.આ જાતરા જીવણ હવે બળી જવાની છે. સમકાલીન પાત્રોમાં સઘળુંય જીવી લીધું .નનામી ‘સ્વ’ તરફ હવે, વળી જવાની છે. રાત આખી એક ઓશીકે રોયા પછીના .પ્રભાતમાંથી વિરહમાં ભળી જવાની છે. 🍂🪔🌞
Tweet media one
1
1
14
@Jayachaudhary85
Jaya@85
5 days
RT @infobanaskantha: 🚩 ભાદરવી પૂનમ મહામેળો 2025 🚩.બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. અંબા….
0
7
0
@Jayachaudhary85
Jaya@85
5 days
#જયુ .જે વ્યક્તિ માટે પૈસા જ સર્વસ્વ છે. એ વ્યક્તિ. કયારેય કોઈનો થતો નથી. સાહેબ. !!!. 🙏 શુભ સવાર 🙏💐🌹.
21
6
100
@Jayachaudhary85
Jaya@85
6 days
એ તો દરેક ના વિચાર પર depend kare 👍😊.
1
0
5
@Jayachaudhary85
Jaya@85
6 days
#જયુ .લાગણીઓ માટે નમવું કોઇ મોટી વાત નથી. ચમકતો સૂરજ પણ ડૂબી જાય છે ચાંદ માટે 👍👍.
8
10
79
@Jayachaudhary85
Jaya@85
6 days
#જયુ .છેલ્લાં 5- 6 દીવસ થી વાતાવરણની અસર માઉન્ટ આબુ જેવું લાગે છે. વરસાદ, પવન, ઠંડી. હદ કરી છે ભાદરવામાં આ વખતે. 👍.આ અંબાલાલ કાકા ને કો કે હવે ખમૈયા કરે 😀😀.શુભ સવાર મિત્રો 💐💐.
11
2
59