
JIH Gujarat
@JIHGujarat
Followers
928
Following
85
Media
679
Statuses
1K
Official Twitter handle of Jamaat-e-Islami Hind, Gujarat | RTs are not endorsement
Gujarat, India
Joined October 2015
“Love for Prophet Muhammad ﷺ is our faith, not a crime. Silencing ‘I ❤️ Mohammad’ is unconstitutional, politically driven, and an insult to India’s pluralism.” ✊🇮🇳 #ILoveMohammad #FreedomOfExpression #PluralIndia #JIH
0
3
4
હઝરત મુહમ્મદ ﷺ પવિત્ર પરિવર્તનના પથદર્શક અભિયાનનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો ડો. સલીમ પટીવાલા (અમીર , JIH ગુજરાત) એ જણાવ્યું હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં દુનિયામાં એક જ સફળ વ્યક્તિત્વ છે, જેના અનુકરણમાં જ સફળતા રહેલી છે.
1
1
0
અન્યાયના વિરોધમાં ઊભા રહો — ભલે તે તમારાં સ્વજન જ કેમ ન હોય. સાચી મદદ એ છે કે અન્યાય થતો રોકો હઝરત મુહમ્મદ ﷺ – પવિત્ર પરિવર્તનના પથદર્શક ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
0
1
2
બુરાઈ જોવો અને ચૂપ ન રહો શક્તિ હોય તો હાથથી રોકો, શક્તિ ન હોય તો બોલીને અટકાવો, અને જો એટલું પણ ન થઈ શકે, તો દિલથી તેને ખોટું માનો. આ છે ઈમાનનો ન્યૂનતમ દરજ્જો. હઝરત મુહમ્મદ ﷺ –પવિત્ર પરિવર્તનના પથદર્શક ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
0
1
1
"લોકો વચ્ચે સુલેહ કરાવવી એ મોટી ઈબાદત છે. એકબીજા સાથેનો મતભેદ દૂર કરી સમાજમાં શાંતિ ફેલાવીએ." હઝરત મુહમ્મદ ﷺ –પવિત્ર પરિવર્તનના પથદર્શક૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
0
1
1
હઝરત મુહમ્મદ ﷺ –પવિત્ર પરિવર્તનના પથદર્શક ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ Maulana Mohammad Alif Naqshbandi Member AIMPLB
0
0
1
સાચો શ્રેષ્ઠ માણસ એ છે, જે પોતાના પરિવાર માટે શ્રેષ્ઠ હોય. ઘરવાળાઓ પ્રત્યેનો પ્રેમ અને આદર જ સચ્ચાઈની ઓળખ છે. હઝરત મુહમ્મદ ﷺ –પવિત્ર પરિવર્તનના પથદર્શક ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
0
0
1
વ્યાજ – સમાજ માટે અભિશાપ નફાની જગ્યાએ વિનાશ લાવે છે. આવો, વ્યાજ મુક્ત જીવન તરફ આગળ વધીએ.
1
1
5
*હઝરત મુહમ્મદ ﷺ –પવિત્ર પરિવર્તનના પથદર્શક* અભિયાન ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ STARS OF THE UMMAH મુસ્લિમ સમાજના નિસ્વાર્થ સુકાનીઓને ઉજાગર કરવાનો અનોખો પ્રયત્ન https://t.co/U7lRNrgjWc
0
0
2
"સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ મારા તમામ ભારતીય ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન. સાચી આઝાદી તો ત્યાં જ ફૂલેફલે છે જ્યાં ન્યાય કાયમ હોય, ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે દરેક નાગરિક માટે આ બંનેનું રક્ષણ કરીશું." સૈયદ સઆદતુલ્લાહ હુસૈની પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ #IndependenceDay
0
0
1
હઝરત મુહમ્મદ ﷺ –પવિત્ર પરિવર્તનના પથદર્શક*અભિયાન ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ STARS OF THE UMMAH *મુસ્લિમ સમાજના નિસ્વાર્થ સુકાનીઓને ઉજાગર કરવાનો અનોખો પ્રયત્ન* આ પોસ્ટર સાથ આપેલ QR અથવા લિંક પર ક્લિક કરી માહિતી ભરો અને અમારા સાથે જોડાઓ.... https://t.co/U7lRNrgRLK
0
3
2
स्त्री की आज़ादी पर सोच का पर्दा स्त्री स्वतंत्रता का मतलब है शिक्षा, आत्मनिर्भरता, व्यवसाय, संपत्ति, परिवार और समाज के विकास में भागीदारी। किसी की सोच पर पर्दा हो, तो उन्हें हर आज़ादी क़ैद नज़र आती है। #StriSwatantrata #WomenEmpowerment #SochBadlo #NariShakti #PardaAurAzaadi
1
10
18
..... શહીદોનું માતમ નથી કરી શકાતું.. એમનાથી તો જીદંગી પ્રાપ્ત કરી શકાય છે... #HumanityUnderAttack #StandWithGaza #JusticeForPalestine #GazaGenocide #ShaheedNeverDies #RaiseYourVoice #SpeakForJustice #WakeUpWorld
0
1
2
HRD JIH Gujarat અને SMART Delhi દ્વારા આયોજિત એક માસના "મુદર્રિસે કુરઆન કોર્સ"નો સમાપન 20 જુલાઈએ સુફ્ફહ સેન્ટર, અમદાવાદમાં થયો. 19 ભાઈ-બહેનોનો सहभाग. માઉ. નઈમુદ્દીન ઇસ્લાહી, ડો. શાદાબ મૂનવ્વર સહિત અન્ય ઉલમાએ માર્ગદર્શન આપ્યું. #QuranCourse #JIHGujarat
0
1
4
"अल्लाह सिर्फ पैदा ही नहीं करता, बल्कि हर जीव को उसकी प्रकृति के अनुसार मार्गदर्शन भी देता है। जो उसकी तरफ सच्चे दिल से बढ़ता है, उसे रास्ता भी मिल जाता है।" आप चाहें तो इसमें धार्मिक संदर्भ या हैशटैग भी जोड़ सकते हैं, जैसे: #हिदायत #अल्लाह_का_निजाम #IslamicWisdom #JIHGujarat
0
1
4
આસામમાં મુસલમાનો સાથે થતો અન્યાય હવે બંધ થવો જોઈએ! નોટિસ વિના, સુનાવણી વિના – હજારોથી વધુ ઘર, મસ્જિદો અને મદરસા ધરાશાયી કરી દેવામાં આવ્યા. અમને ન્યાય જોઈએ, બુલડોઝર નહીં. #BulldozerJustice #StopEvictions #JusticeForAssam
0
2
3
हक कमज़ोर नहीं होता चाहे अकेला हो करबला की रेत पर इमाम हुसैनؓ ने साबित कर दिया — सच्चाई को तादाद की नहीं, सब्र और यक़ीन की ताक़त चाहिए होती है। ये जंग तख़्त की नहीं, तहज़ीब की थी... हक़ अकेला था, मगर झुका नहीं!" #ImamHussain #Karbala #Shahadat #Haq #Muharram
3
14
76
Muslim Personal Law and Our Responsibilities | Dr. Mohammad Salim Patiwa... https://t.co/1Mx8OSTszV via @YouTube
0
0
0
દારૂસ્સલામ હૉલ, હિંમતનગર ખાતે મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાન અંતર્ગત શહેરના મુસ્લિમ વકીલો સાથે એક ચર્ચા-ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 25 થી વધારે મુસ્લિમ વકીલો હાજર રહયા હતા. કાર્યક્રમમાં મુસ્લિમ પર્સનલ લૉ અને સમાન સિવિલ કોડ વિશે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.
0
1
2