INC Ghogha
@INCGhogha
Followers
3K
Following
123K
Media
8K
Statuses
415K
✨ Proud 🇮🇳 ✨ @INCIndia ✨ Tweets are personal ✨ RTs ≠ endorsement ✨ Managed by @iArifR ✨
Ghogha Mahal, India
Joined October 2017
15 વર્ષોથી પણ જૂનો #ઘોઘા 'દરિયાઈ સંરક્ષક દિવાલ' નો પ્રશ્ન આજે પણ યથાવત. ગુજરાતની ભાજપ સરકારમાં અસંખ્ય રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, અને રો-રો ફેરીનું બબ્બે વાર ઉદ્ઘાટન! #Ghogha #SeaProtectionWall
4
52
108
ખેડૂત બોલે છે — એ રાષ્ટ્રની ચેતવણી છે! સત્યનો અવાજ દબાશે નહીં, ગુંજશે દ્વારકા સુધી! #SaurashtraKisanAkroshYatra 🚜
0
24
17
આ યાત્રા છે સંઘર્ષનું પ્રતિક, સૌરાષ્ટ્રની માટી ન્યાય માટે ગુંજી ઉઠી છે! #SaurashtraKisanAkroshYatra ✊
0
20
11
दोगुनी आय का झूठ, किसानों की बरबादी का सच! ना MSP, ना राहत — बस धोखा और प्रचार। अब अन्नदाता नहीं झुकेगा — सड़कों से मतपेटी तक हल्ला बोलेगा! #SaurashtraKisanAkroshYatra ✊🌾
0
25
19
अमीरों के कर्ज़ धुल जाते हैं, किसान के आँसू नहीं। अब वक्त है हक़ का, रहम का नहीं! #SaurashtraKisanAkroshYatra 🌾
0
17
12
खेत सूख गए, उम्मीदें मुरझा गईं, वादे अब भी कागज़ों में दबे हैं। अब किसान बोलेगा — सड़कों से लेकर संसद तक! #SaurashtraKisanAkroshYatra 🚜
0
29
19
जब तक हर किसान को उसका हक़ नहीं मिलेगा — कांग्रेस का संघर्ष जारी रहेगा! ✊ किसानों का कर्ज़ माफ़ कराना हमारा अडिग संकल्प है। गुजरात सरकार जवाब दे — किसानों की पीड़ा खत्म करे और हर पीड़ित को न्यायपूर्ण मुआवजा दे। #SaurashtraKisanAkroshYatra 🚜🌾
0
21
18
जो आँसू ब���सते थे, अब वो लहर बनेंगे, किसानों की पुकार से तख़्त हिलेंगे! #SaurashtraKisanAkroshYatra 💥
0
24
20
खेत जले तो आग मिट्टी में नहीं, दिलों में लगती है। अब किसान चुप नहीं — जवाब देगा! #SaurashtraKisanAkroshYatra ✊🌾
0
23
18
मिट्टी की खुशबू में अब ग़ुस्सा घुल चुका है, किसानों की चुप्पी अब तूफ़ान बन चुकी है! ये यात्रा नहीं — न्याय का बिगुल है! #SaurashtraKisanAkroshYatra 🚜🔥
0
21
14
“जय जवान, जय किसान” बोलने वाले भूल गए — किसान जब रोता है, तो देश शर्मिंदा होता है! अब सम्मान की लड़ाई सड़कों पर है। #SaurashtraKisanAkroshYatra ✊🚜
0
26
23
पीएम-किसान योजना — झूठी राहत, अधूरा हक़! ₹2000 से पेट नहीं भरता, सम्मान चाहिए, अधिकार चाहिए! #SaurashtraKisanAkroshYatra
0
26
21
खेत सूख गए, लेकिन जुमले अब भी टपक रहे हैं! मोदी सरकार को जनता की नहीं, कैमरे की फिक्र है। अब जवाब खेतों से नहीं, सड़कों से मिलेगा! #SaurashtraKisanAkroshYatra 🚜✊
0
26
23
एमएसपी अब जुमला नहीं — अधिकार बनेगा! किसानों का पसीना अब बेकार नहीं जाएगा। #SaurashtraKisanAkroshYatra 🚜
1
32
25
Each farmer’s suicide is a silent scream — of promises broken, of hope buried deep in Gujarat’s soil. #SaurashtraKisanAkroshYatra ✊
0
11
11
ખેડૂત આક્રોશ યાત્રા ― દિન 7 ખેડૂત આક્રોશ યાત્રા ને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે ખેડૂતો પોતાનો આક્રોશ બતાવી રહ્યા છે. #SaurashtraKisanAkroshYatra
0
12
11
🚜 ખેડૂત આક્રોશ યાત્રા ― દિવસ 7 🌾 📅 12 નવેમ્બર 2025 પાંચ દેવડા થી રાવલ (113 કિમી) વર્ષો થી દેવામાં દબાયેલા અન્નદાતા માટે આ યાત્રા ન્યાયની લડત છે! સરકારની લૂંટ સામે ખેડૂતોનો અવાજ ગુંજી રહ્યો છે — 💥 સો વાતની એક વાત: ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવું જ પડશે!
0
19
13
દરેક ખેડૂતને તેના હક ન મળે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. અમે ખાતરી કરીશું કે ખેડૂતોના દેવા માફ થાય. ગુજરાત સરકારે જવાબદારી નક્કી કરવી જોઈએ અને અસરગ્રસ્ત ખેડૂતો માટે યોગ્ય વળતર સુનિશ્ચિત કરવું જોઈએ. #SaurashtraKisanAkroshYatra
0
20
17
💥 ખેડૂતના પરસેવાથી રાષ્ટ્ર ઊભું છે, પણ આ સરકાર એ જ પરસેવાથી રાજનીતિના ખેલ રમે છે! અન્નદાતાના દુઃખ પર રાજકીય ફોટોશૂટ નહીં — હવે ન્યાયનો સમય આવી ગયો છે! ✊ #SaurashtraKisanAkroshYatra
0
29
17
જ્યારે અન્નદાતા બોલે છે, ત્યારે રાષ્ટ્ર જાગે છે. આ લડત સત્યની છે, ન્યાયની છે! #SaurashtraKisanAkroshYatra 🌾
0
51
35