Hitesh Vaghasiya
@Hitman11212
Followers
51
Following
5K
Media
802
Statuses
1K
ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી પર શત શત નમન. રાષ્ટ્રપ્રેમ અને સુશાસનના આદર્શોને સમર્પિત ‘સુશાસન દિવસ’ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.
0
0
0
પરબધામના રવિદાસ બાપુ (કોઠારી બાપુ) આજરોજ બ્રહ્મલીન થયા છે પરબના પીર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના....
0
0
0
હા, હું ખેડૂત પુત્ર છું, ગર્વ છે મને મારા મહાન ભારતનો, ગર્વ છે મને મારા ગુજરાતનો, ગર્વ છે મને મારી સંસ્કૃતિનો, હા હું ખેડૂત પુત્ર છું, ગર્વ છે મને મારા જગતતાતનો......
0
0
0
મારી ભત્રીજી ચિ. આયુષી ના શુભ લગ્ન પત્રિકા લેખન પ્રસંગ ની યાદગાર ક્ષણ...
0
0
0
ભેસાણ ની પી.એમ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પે.સેન્ટર શાળા માં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલાઉત્સવ....
0
0
0
ગઈકાલે પી.એમ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા જીન પ્લોટ ભેસાણ- ખાતે ક્લસ્ટર લેવલ નાં વિજ્ઞાન મેળામાં હાજર રહી બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને પ્રોત્સાહન આપી તેમની પ્રતિભાવોને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો... હિતેષ વઘાસીયા
0
0
0
તા.૦૫/૧૦/૨૫ ના રોજ GSTV ની વિશેષ ચર્ચામાં ખેડૂતોના રાહત પેકેજ વિશે.... હિતેષ વઘાસીયા
0
0
0
https://t.co/bqIzG5h0TA GSTV ની વિશેષ ચર્ચા હિતેષ વઘાસિયા સાથે
0
0
0
ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ હિતેષ વઘાસીયા
0
0
0
પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર, અને ઉદ્યોગમાં સફળતાના શિખરે પહોંચાડે એ જ પ્રાર્થના... હિતેષ વઘાસીયા
0
0
0
🌟 નૂતન વર્ષાભિનંદન! 🌟 નવુ વર્ષ નવો ઉત્સાહ, નવી ઊર્જા અને નવી શક્યતાઓ લઈને આવે, પ્રતિદિન ખુશીઓથી ભરેલો રહે,સફળતા અને આનંદના પ્રકાશથી આપનું જીવન ઝળહળી ઉઠે.. ભગવાન આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, આરોગ્ય, અને સમૃદ્ધિ આપે —એવી હિતેષ વઘાસિયા અને પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ! 💫
0
0
0
સૌની ભીતર પડ્યો હોય છે,એક ચમકતો હીરો... ચલો શોધીએ ભીતર જઈને, ખુદની તેજ-લકીરો... ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ? આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ... આપ સૌને મારા અને મારા પરિવાર વતી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.... હિતેષ વઘાસીયા
0
0
1
અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય, બુરાઈ પર ભલાઈની જય જયકાર, આજ છે દશેરાનો તહેવાર... વિજયાદશમીના પાવન પર્વે આપ સૌને હાર્દિક શુભકામનાઓ... હિતેશ વઘાસીયા
0
0
0
આજ થી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે , તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના... 🙏🙏🙏 હિતેશ વઘાસીયા
0
0
0