GogPanchmahal Profile Banner
Info Panchmahal GoG Profile
Info Panchmahal GoG

@GogPanchmahal

Followers
2K
Following
22K
Media
1K
Statuses
23K

Twitter handle of the District Information Office, (જિલ્લા માહિતી કચેરી, ગોધરા - પંચમહાલ) Government Of Gujarat Located at Godhra-Panchmahal

Jilla seva sadan, Godhra
Joined June 2019
Don't wanna be here? Send us removal request.
@GogPanchmahal
Info Panchmahal GoG
1 year
પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે.@CMOGuj @InfoGujarat
1
2
4
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
પંચમહાલમાં #વિકાસસપ્તાહ ની ઉજવણી ** રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને ભાગરૂપે આજે તા.૯ ઓકટોબર ૨૦૨૫ ના રોજ વિકાસસપ્તાહના ત્રીજા દિવસે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળા ખાતે વિકાસસપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી #InfoPanchmahal #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે #વિકાસસપ્તાહ કાર્યક્રમમાં લોકોને વિકાસા સપ્તાહ દરમિયાના વિવિધ સરકારી યોજનાઓનો લાભ અને માહિતી લેવા અપીલ કરવામા આવી તેમજ જિલ્લામાં થયેલા વિકાસની માહિતી આપી વિવિધ યોજનાઓની સફળતાની જાણકારી આપવામા આવી હતી. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો -- મહાનુભાવો,અધિકારી-કર્મચારીઓ તથા તમામ નાગરિકોએ દેશને સમર્પિત રહેવા, સ્વ્યમથી પહેલા સૌનો વિચાર કરવા, દેશના વારસાનું ગૌરવ કરવા સહિતની બાબતો માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ** પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો ***** મહાનુભાવોના હસ્તે પીએમ આયુષ્માન ભારત યોજના, પીએમ આવાસ યોજના, વિવિધ વિભાગની યોજનાઓ અંતર્ગત મળતા લાભોનું વિતરણ કરવામાં આવ્યું #InfoPanchmahal #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ - ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ***** પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો ***** #InfoPanchmahal #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
ગોલ્લાવ ખાતે #વિકાસસપ્તાહ ની ઉજવણીમાં જિ.પં.પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા અને ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર સહિત તા.પં.પ્રમુખશ્રી, સીડીપીઓશ્રી, ડૉ.જાગૃતિબેન,સરપંચશ્રી કોકિલાબેન, ટીસીએમ શ્રી રાકેશ વ્યાસ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ - ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ** ગોલ્લાવ ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી હતી. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ - ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ** પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ** કાર્યક્રમમાં મહાનુભાવો,અધિકારી-કર્મચારીઓ તથા નાગરિકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા તેમજ સ્વચ્છતા શપથ પણ લીધા હતા. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ - ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ** પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ** કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ ** પંચમહાલના ગોલ્લાવ ગામની પ્રા.શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ** ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના કુશળ નેતૃત્વ હેઠળ થયેલા વિકાસનો ચિતાર રજૂ કરી 'વોકલ ફોર લોકલ'નો સંદેશ આપ્યો હતો #InfoPanchmahal #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ ** પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ** જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વિકાસ સપ્તાહ દરમિયાન મહત્તમ લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. #InfoPanchmahal #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
1 day
વિકાસ સપ્તાહ - ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ***** પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ***** જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા અને ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિ **** #InfoPanchmahal #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
વિકાસ સપ્તાહ અંતર્ગત ગોધરા ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સભારંભ યોજાયો. #VikasSaptah2025
0
1
1
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
વિકાસ સપ્તાહ અંતર્ગત ગોધરા ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સભારંભ યોજાયો * શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમમાં યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવા,કૌશલ્યવિકાસને પ્રોત્સાહન આપવા અને ITI અપગ્રેડેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
વિકાસ સપ્તાહ અંતર્ગત ગોધરા ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સભારંભ યોજાયો * યુવાઓને રોજગાર પ્રદાન કરનાર ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિતોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
વિકાસ સપ્તાહ : ૨૪ વર્ષ જન વિશ્વાસ, સેવા અને સમર્પણના **** ગોધરા ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સભારંભ યોજાયો **** આ તકે મહાનુભાવોના હસ્તે રોજગાર વાંચ્છુક યુવાઓને રોજગાર એનાયત પત્ર અને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. #BharatVikasPledge #VikasSaptah2025
0
0
0
@GogPanchmahal
Info Panchmahal GoG
2 days
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે ફરજરત અધિકારીઓ-કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. #BharatVikasPledge #VikasSaptah2025
0
0
1
@GogPanchmahal
Info Panchmahal GoG
3 days
0
1
1