DCPU Navsari
@DcpuNavsari
Followers
55
Following
62
Media
327
Statuses
331
Joined November 2019
આજ રોજ નવસારી હાઈસ્કુલ ખાતે બાળ સુરક્ષાની વિવિધ યોજનાકીય માહિતી તેમજ બાળલગ્ન, નશામુક્ત અભિયાન અંતર્ગત અવેરનેસ તેમજ પ્રતિજ્ઞા કાર્યક્રમ કરવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના 2 ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય આપવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના 3 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ,વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ, કાયદાકીય,યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ,જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન,નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ,પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના ૦૧ ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય આપવામાં આવેલ.
0
1
1
આજ રોજ નવસારી જિલ્લાના ૦૩ ગામમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
1
2
આજ રોજ નવસારી જિલ્લાના ૦૧ ગામમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
0
0
આજે નવસારી S.B.Garda કૉલેજ ખાતે મિશન વાત્સલ્ય, બાળ હક્કો અને કાયદાકીય યોજનાકીય માહિતી તેમજ નશા મુક્ત ભારત અભિયાન તથા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ.
0
0
0
આજ રોજ એચ.ડી.કન્યા વિદ્યાલય, અમલસાડ ખાતે જે.જે.એક્ટ - ૨૦૧૫, પોક્સો એક્ટ - ૨૦૧૨ તેમજ બાળલગ્ન નશામુક્ત અભિયાન અંતર્ગત અવેરનેસ તેમજ પ્રતિજ્ઞા કાર્યક્રમ કરવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના ૦૪ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના 1 ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય આપવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાની ૦3 શાળાઓમાં માં જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ. નશામુક્ત ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના ૩ ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય આપવામાં આવેલ તેમજ નશામુકત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના ૦૩ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
0
1
આજ રોજ વિશિષ્ટ દત્તક સંસ્થા, ખુન્ધ ખાતે દત્તક ઇચ્છુક દંપતી સાથે દત્તક મેચિંગ કમિટી યોજવામાં આવી.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના 2 ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય આપવામાં આવેલ તેમજ નશામુકત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ.
0
0
0
તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ નવસારી જિલ્લાના ૦4 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના 3 ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય આપવામાં આવેલ તેમજ નશામુકત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ.
0
0
0
આજ રોજ નવસારી જિલ્લાના ૦૪ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
1
0
SGM નવસારી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનેલ ઘટના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારીની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્યશ્રી સાથે મુલાકાત કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
0
0
1