DDO MAHISAGAR
@DDOMAHISAGAR
Followers
6K
Following
2K
Media
1K
Statuses
3K
Official X account of District Development Officer Mahisagar
Lunavada, India
Joined December 2017
કેમિકલ ને કહો ના અને સ્વરછતા ની સાથે પ્રાકૃતિક સુંદરતા ને કહો હા @CNinama14048
@DDOMAHISAGAR
@SBMR_Gujarat
#Swachhotsav
#SHS2025
0
0
1
NRLM યોજના અંતર્ગત સુરત ખાતેના સરસ મેળા માં લુણાવાડા તાલુકાના પવનપુત્ર મિશન મંગલમ દ્વારા ભાગ લેવામાં આવ્યો. @GlpcLivelihood @collectormahi @DDOMAHISAGAR @CNinama14048 @infomahisagar #SHG #nrlm #shgwomen
0
1
0
મહીસાગરમાં 'કૃષિ વિકાસ દિન' અને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત નવરચિત ગોધર તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો * નવરચિત ગોધર તાલુકાના નાની સરસણ ગામના ભોમાનંદ વિદ્યાલય ખાતે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ખેડૂતલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
2
2
વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ખાનપુર ખાતે "રવિ કૃષિ મહોત્સવ 2025"ની ભવ્ય ઉજવણી, ખેડૂતોને યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન *** @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
0
0
પોષણ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં 'પોષણ સંગમ જાગૃતિ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી *** સહી પોષણ દેશ રોશન - કુપોષણ મુક્ત મહીસાગર ના ધ્યેય સાથે મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે'પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
1
0
વિકાસ સપ્તાહ ૨૦૨૫ * ગુજરાત સરકારના વિકાસ સપ્તાહની ઉજવણી: આઈ-ખેડૂત પોર્ટલ થકી ખેડૂતોને યોજનાઓનો સીધો લાભ * ગુજરાત સરકારની યોજનાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચી, તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે : લાભાર્થી રમણભાઈ પટેલ @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
1
2
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં 'કૃષિ વિકાસ દિન' અને 'રવિ કૃષિ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી *** જિલ���લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ ** @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
1
1
આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત લુણાવાડા તાલુકામાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતોને જિલ્લા માં થતા રવિ પાકો અને બાગાયત ખેતી વિશે ટેકનિકલ માહિતી આપવામાં આવી. @collectormahi @DDOMAHISAGAR
0
1
1
માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામા તાલુકા વિકાસ અધિકારીશ્રીની રિવ્યુ બેઠક તાલુકા પંચાયત કડાણા કચેરી ખાતે રાખવામા આવી @DDOMAHISAGAR @collectormahi @InfoGujarat
0
1
0
મહિસાગર વિકાસ સપ્તાહ: કડાણાના ભાગલીયા ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત, ગ્રામજનોએ કર્યા વધામણાં ** કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડના અધ્યક્ષ સ્થાને ભાગલીયા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો ** @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
0
1
0
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કડાણા તાલુકાની વિકાસ રથયાત્રાની શરૂઆત આજ રોજ થી થઈ છે જે રથયાત્રા કડાણાના નાગરિકોને ગુજરાતના વિકાસમાં જોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવશે. #VikasSaptah2025 @CMOGuj @GujDCoffice @collectormahi @infomahisagar
વિકાસ સપ્તાહ ૨૦૨૫-મહીસાગર જિલ્લો ** 'વિકાસ સપ્તાહ' અંતર્ગત કડાણા તાલુકાના વેલણવાડા ખાતે 'વિકાસ રથ'ને શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે પ્રસ્થાન કરાવી જનસંવાદ કર્યો *** @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
0
0
1
વિકાસ સપ્તાહ ૨૦૨૫ ***** મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટી ખાનપુર ગામ ખાતે વિકાસ રથનું પરંપરાગત રીતે સ્વાગત. ***** મહિસાગર જિલ્લાના મોટી ખાનપુર ગામે વિકાસ સપ્તાહની ઉજવણીનું સફળ આયોજન ***** @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
2
4
વિકાસ સપ્તાહ ૨૦૨૫ ***** માનવ સેવા મંદિર વીરપુરના પટાંગણમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી ***** વીરપુરમાં 'વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ'નું સફળ આયોજન: વિકાસ સંકલ્પ અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ***** @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
2
5
વિકાસ સપ્તાહ અન્વયે વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન વીરપુર તાલુકાના ખેરોલી ગામે કરવામાં આવ્યું. માન.ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા. @DDOMAHISAGAR @collectormahi @CMOGuj
0
1
2
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિરપુર તાલુકાની વિકાસ રથયાત્રાની શરૂઆત આજ રોજ થી થઈ છે જે રથયાત્રા વિરપુરના નાગરિકોને ગુજરાતના વિકાસમાં જોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવશે. #VikasSaptah2025 @CMOGuj @GujDCoffice @collectormahi @infomahisagar
વિકાસ સપ્તાહ ૨૦૨૫ *** વિરપુર તાલુકાના કોયડમ ગામે વિકાસ સપ્તાહની ઉજવણી *** મહિસગાર જિલ્લાના વિરપુર ગામે વિકાસ રથ નું ઉષ્માભર્યું સ્વાગત *** @InfoGujarat
@CMOGuj
@collectormahi
@DDOMAHISAGAR
0
1
3
વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત આજ રોજ બાલાસિનોર તાલુકાની રામાનામુવાડા ગ્રામ પંચાયતમાં ત્રીજા તબ્બકામાં માન. જિલ્લા સદસ્યશ્રી, તાલુકા સદસ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી. @DDOMAHISAGAR
@collectormahi
0
0
1
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સખીમંડળની બહેનો દ્વારા પ્લાસ્ટિકની યુનિક વસ્તુઓ, પટોળાં, હેંડીક્રાફ્ટ, મોતીકામ જેવી સ્વદેશી વસ્તુઓના લગાવવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ 'વોકલ ફોર લોકલ' અપનાવવાની સૌને પ્રેરણા પુરી પાડી હતી. #VikasSaptah2025
0
1
2