
Collector & District Magistrate Bhavnagar
@Collectorbhav
Followers
27K
Following
3K
Media
3K
Statuses
5K
Dr.Manish Kumar Bansal, IAS
Bhavnagar-Gujarat-India
Joined June 2017
મામલતદાર કચેરી, જેસરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ લોકોને સેવાઓ વધુ ઝડપથી મળે તેવી સંબધિત કર્મચારીઓ તથા અધિકારશ્રીઓને સુચના આપેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
0
1
આજ રોજ જેસર તાલુકાના પા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
0
6
🔥 Now on Chainstack: Yellowstone gRPC streaming just for $49/month! With pricing up to 10× lower than the usual offers on the market, you get: → 1 concurrent stream → Up to 50 Solana accounts tracked → Unlimited events (no throttling) → Sub-50ms latency → Production-grade
1
4
12
આજ રોજ મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
2
2
9
આજ રોજ તળાજા તાલુકાના મોટા ઘાણા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરી ફોર્મ-એ ભરેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
0
5
"સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ..." આવો, વિકસિત ભારત 2047ના સંકલ્પમાં યોગદાન આપવા કટિબધ���ધ થઈએ, સાથે મળી સૌ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ... પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/CELpBDZVsf
#BharatVikasPledge #VikasSaptah2025
0
0
0
વિકાસ સપ્તાહ 2025 ચાલો, વિકસિત ભારતના દિવ્ય વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ થઈએ, સાથે મળીને 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ. પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/CELpBDZVsf
#BharatVikasPledge #VikasSaptah2025
0
2
0
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બ��ઠક યોજાઈ. મંત્રીશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
0
9
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને તથા પશુપાલન રાજ્યમંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ' સમારંભ યોજાયો. #VikasSaptah2025
@CMOGuj
@revenuegujarat
@Info_Bhavnagar
0
0
1
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી… #PostCardToPM
#VikasSaptah2025
0
0
1
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સહકારિતા ક્ષેત્રની કાયાપલટ થતાં ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ આવી છે. #PostCardToPM
#VikasSaptah2025
1
1
2
સહકારથી સમૃદ્ધિ, સ્વદેશીથી સ્વાભિમાન! સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો પરિવારો સ્વદેશી અભિયાન અને GST રિફોર્મ્સને આવકારી રહ્યા છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહી રહ્યા છે આભાર મોદીજી. #PostCardToPM
#VikasSaptah2025
0
0
1
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે NextGen GST, હર ઘર સ્વદેશીથી આત્મનિર્ભર ભારત, સહકારથી સમૃદ્ધિ જેવી અનેક જનહિતકારી પહેલો બદલ ગુજરાતના 75 લાખથી વધુ નાગરિકોએ માનનીય વડાપ્રધાનશ્રીને લખ્યા છે, આભાર પત્ર. #PostCardToPM
#VikasSaptah2025
0
33
34
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મ દ્વારા આર્થિક સુવિધામાં વધારો કરવા બદલ રાજ્યના 75 લાખથી વધુ નાગરિકોએ પત્ર લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો. #PostCardToPM
#VikasSaptah2025
0
0
0
દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ અને આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીએ. #PostCardToPM
#VikasSaptah2025
0
0
0
NextGen GST રિફોર્મ એટલે સામાન્ય માણસને મોટી આર્થિક રાહત! મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને GST ઘટવાથી હવે વધુ બચત થઈ રહી છે. આજે સૌ કોઈ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. #PostCardToPM
#VikasSaptah2025
0
0
0
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મના પરિણામે રાજ્યના નાગરિકોને મળી આર્થિક સક્ષમતા વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં રાજ્યના અનેક પરિવારો માનનીય વડાપ્રધાનશ્રીને કહી રહ્યા છે, આભાર મોદીજી. #PostCardToPM
#VikasSaptah2025
0
0
0
વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી અન્વયે આજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લેવામાં આવી. #VikasSaptah2025
@CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
1
6
ગુજરાતની ધરતી હંમેશાં સહકાર અને કૃતજ્ઞતાનું પ્રતીક રહી છે. આજ એ ધરતી પરથી ઉઠ્યો છે કૃતજ્ઞતાનો મજબૂત અવાજ અને 75 લાખથી વધુ ગુજરાતીઓ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરવા સાથે એક અવાજે કહી રહ્યા છે - હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી. #PostCardToPM
0
0
0