Collector Dahod Profile Banner
Collector Dahod Profile
Collector Dahod

@CollectorDahod

Followers
22,543
Following
171
Media
2,498
Statuses
8,040

Official handle of Collector and District Magistrate Dahod.

Dahod Gujarat
Joined June 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@CollectorDahod
Collector Dahod
2 months
કલેક્ટર દાહોદ અને જિલ્લા ચૂંટણી અધિકારી દાહોદ સોશીયલ મીડિયા આપ ફોલો કરી શકો છો.
0
2
13
@CollectorDahod
Collector Dahod
3 days
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન સી. એ. પી. એફ., એસ. આર. પી. જવાનો, પોલીસ, મહિલા પોલીસ તેમજ પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા જાળવી મતદાન દિવસને સફળ બનાવ્યો @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
36
@CollectorDahod
Collector Dahod
3 days
દાહોદ સંસદીય મતવિસ્તારમાં તારિખ:07/05/2024 ના રોજ સવારે 7:00 થી સાંજે 18:00 સુધીમાં અંદાજિત 58.66% મતદાન થયું. @CEOGujarat
Tweet media one
1
1
51
@CollectorDahod
Collector Dahod
3 days
ઉમેદવારને સ્ટ્રોંગ રૂમ જોવા માટેની વ્યવસ્થા કરવામા આવી. @CEOGujarat
Tweet media one
0
2
41
@CollectorDahod
Collector Dahod
4 days
Polls & Pixel.."Smiling Sakhi". Sakhi polling station staff happily returned to the receiving center after performing their duties with full enthusiasm. 134-Devgadh Baria AC @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
22
@CollectorDahod
Collector Dahod
4 days
129 - ફતેપુરા વલુંડા ૩૭ મતદાન મથક મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રીસિવિંગ સેન્ટર ઉપર પ્રથમ આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
Tweet media one
3
5
38
@CollectorDahod
Collector Dahod
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ વેબ કાસ્ટીંગ દ્વારા દાહોદ જિલ્લામાં મતદાન મથકો પર લાઈવ વોચ મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગ થકી કરાયેલું મતદાન પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ નિરીક્ષણ @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
Tweet media one
2
0
22
@CollectorDahod
Collector Dahod
4 days
ઝાલોદ તાલુકા ના સિપોઈ ૧ બુથ નં. ૧૦૬ પર બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેન પ્રવીણભાઈ અમલિયાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. @CEOGujarat
Tweet media one
0
2
34
@CollectorDahod
Collector Dahod
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ પૂર્વ કલેકટરશ્રી હર્ષિત ગોસાવીએ ગાંધીનગરથી દાહોદ આવી મતદાન કરી પોતાની ફરજ બજાવી. @CEOGujarat
Tweet media one
2
7
180
@CollectorDahod
Collector Dahod
4 days
સેલ્ફી With Blue Tick દેવગઢ બારીયાના મતદારોમાં સવિશેષ ઉત્સાહ.. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
10
@CollectorDahod
Collector Dahod
4 days
દાહોદ સંસદીય મતવિસ્તારમાં સવારે 7:00 થી 15:00 સુધીમાં અંદાજિત 46.97% મતદાન થયું. @CEOGujarat
Tweet media one
0
1
12
Collector Dahod Retweeted
@office_sdm
ERO-134 & SDM DevgadhBaria
4 days
૧૩૪-દેવગઢ બારિયા વિધાનસભા મતવિસ્તારમાં ૨ મતદાન મથક ઉપર લગ્ન માં જાન પ્રસ્થાન કરતા પહેલા વરરાજા દ્વારા મતદાન કરવામાં આવ્યું @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @CollectorDahod @DEO_Dahod #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
11
Collector Dahod Retweeted
@ero_garbada
District Supply Officer Dahod & ERO 133-GARBADA
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 133-ગરબાડા વિધાનસભા મત વિભાગમાં યંગ તથા વૃદ્ધ મતદાર નું શાંતિપૂર્વક મતદાન. @CollectorDahod @CEOGujarat #LokSabhaElection2024
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
9
Collector Dahod Retweeted
@office_sdm
ERO-134 & SDM DevgadhBaria
4 days
સેલ્ફી With Blue Tick" દેવગઢ બારિયાના મતદારોમાં સવિશેષ ઉત્સાહ... . . . . #7May2024 #GujaratElections2024 #LokSabha2024 #ECI #NoVoterTobeleftBehind #iVote4Sure #GoVote @ECISVEEP @CEOGujarat @SpokespersonECI @CollectorDahod @DEO_Dahod
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
2
@CollectorDahod
Collector Dahod
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ લાકડીના ટેકે આવીને મતદાન કરનાર ૮૫ વર્ષીય બા એ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ. @CEOGujarat
0
1
14
@CollectorDahod
Collector Dahod
4 days
દાહોદ સંસદીય મતવિસ્તારમાં સવારે 7:00 થી 13:00 સુધીમાં અંદાજિત 39.79% મતદાન થયું. @CEOGujarat
Tweet media one
0
2
28
@CollectorDahod
Collector Dahod
4 days
134 દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં સ્ત્રી મતદારો માટે સવિશેષ સુવિધા માટે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે.જે તે મતદાન મથક પર સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘરમાં ધાત્રી માતાઓના બાળકોની કાળજી રાખવામાં આવી. @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
13
@CollectorDahod
Collector Dahod
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ હું મત આપવા ટ્રાઇસિકલ લઈને આવ્યો છું. દરેક મતદાતા પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવે દિવ્યાંગ ડાંગી ગવરસિંહ જવસીંગભાઈએ અન્ય મતદાતાઓ માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI
0
0
10
@CollectorDahod
Collector Dahod
4 days
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ દાહોદ ખાતે મતદાન કરી " મારું મતદાન - સુરક્ષિત મતદાન " નો સંદેશ આપતા આર. જે. હર્ષ. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
Tweet media one
Tweet media two
0
0
7
@CollectorDahod
Collector Dahod
4 days
સિંગવડ તાલુકાના આરોડા પ્રાથમિક શાળા ખાતે વિકલાંગ ડાયરા દક્ષાબેન બાબુભાઈએ મતદાન કરી અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
0
1
11
@CollectorDahod
Collector Dahod
4 days
દાહોદ જિલ્લાના 131 લીમખેડા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં Assured Minimum Facilities મારફતે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે. જે અન્વયે પાણીયા- 2-3 મતદાન મથક પર આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘર માં મતદાતા ના બાળકો ની કાળજી રાખવામાં આવી. @CEOGujarat
Tweet media one
0
1
22