CollectorAnd Profile Banner
Collector and DM Anand Profile
Collector and DM Anand

@CollectorAnd

Followers
23K
Following
4K
Media
2K
Statuses
4K

Official Account Of Collector & DM Anand, District Election Officer, Anand WhatsApp Channel - https://t.co/tGwMYRVKCS

Anand, India
Joined June 2017
Don't wanna be here? Send us removal request.
@CollectorAnd
Collector and DM Anand
11 months
Kindly circulate these disaster control room numbers . Please reach out to us for any issue related to heavy rainfall, uprooting of tree, water logging, disruption in electricity supply, damages to houses. કોઈપણ અનિચ્છનીય ઘટનાની જાણ અને મદદ માટે આણંદ જિલ્લાના વિવિધ કંટ્રોલ રૂમ
Tweet media one
1
38
61
@CollectorAnd
Collector and DM Anand
9 hours
ઊર્જા બચાવો, આપણી આવતીકાલને સુરક્ષિત કરો.
Tweet media one
0
1
3
@CollectorAnd
Collector and DM Anand
1 day
આજરોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના માન.મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના અધ્યક્ષ સ્થાને આગામી જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઈ કાર્ડધારકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે, તે અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી સમીક્ષા કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
3
@CollectorAnd
Collector and DM Anand
1 day
આજરોજ કલેકટર કચેરી, આણંદ ખાતે RTS કેસોની સુનાવણી રાખવામાં આવી.
Tweet media one
Tweet media two
1
0
5
@CollectorAnd
Collector and DM Anand
2 days
તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!. 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: #Gujarat75LogoCompetition
Tweet media one
0
0
3
@CollectorAnd
Collector and DM Anand
2 days
તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી. Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: #Gujarat75LogoCompetition
Tweet media one
0
1
2
@CollectorAnd
Collector and DM Anand
2 days
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો ઈ-પ્રારંભ કરાવ્યો; આ સ્પર્ધામાં પસંદગી પામનાર શ્રેષ્ઠ ડિઝાઈનને ₹3 લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાશે.
Tweet media one
0
2
5
@CollectorAnd
Collector and DM Anand
2 days
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંર્તગત સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહના વિશેષ ત્રિદિવસીય આયોજન માટે આજરોજ જિલ્લા કક્ષાની સમિતીની બેઠક યોજાઈ હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
6
@CollectorAnd
Collector and DM Anand
2 days
તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!. 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: #Gujarat75LogoCompetition
Tweet media one
0
1
2
@CollectorAnd
Collector and DM Anand
3 days
Tweet media one
Tweet media two
0
6
15
@CollectorAnd
Collector and DM Anand
4 days
છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી.
Tweet media one
Tweet media two
0
0
2
@CollectorAnd
Collector and DM Anand
5 days
આજરોજ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમી નું ઉદઘાટન કરવામાં આવ્યું, આ એકેડેમી થકી એન.સી.સી. કેડેટ્સમાં નેતુત્વ, શિસ્ત, અને જવાબદાર નાગરીક તરીકેના ગુણોનો વિકાસ થશે.
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
9
@CollectorAnd
Collector and DM Anand
5 days
આજરોજ આણંદના નાવલી ગામ ખાતે પધારેલ ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલીપેડ ખાતે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ એન.સી.સી. લીડરશીપ એકેડેમી નાવલી ખાતે કેડેટ્સ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
17
@CollectorAnd
Collector and DM Anand
5 days
આજરોજ મામલતદાર કચેરી, તારાપુર ખાતે 130 RTS કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
12
@CollectorAnd
Collector and DM Anand
6 days
આજરોજ નેશનલ ટ્રસ્ટ એકટ-૧૯૯૯ હેઠળની જિલ્લા કક્ષાની લોકલ લેવલ કમીટીની બેઠક યોજી, જેમા આણંદ જિલ્લાના કુલ-૦૫ નેશનલ ટ્રસ્ટ માં સમાવિષ્ઠ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓના ગાર્ડીયનશીપ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો.
Tweet media one
Tweet media two
0
1
6
@CollectorAnd
Collector and DM Anand
6 days
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ તથા SBI વચ્ચે આણંદ જિલ્લાના રાજ્ય સરકારના કાયમી મહેસૂલી કર્મચારીઓના પગાર ખાતા સંદર્ભે MOU સાઇન કરવામાં આવ્યા. જે અંતર્ગત SBI બેંકમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા મહેસૂલી કર્મચારીઓ SBI State Government Salary Package માં સમાવિષ���ટ વિવિધ લાભો મેળવી
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
33
@CollectorAnd
Collector and DM Anand
6 days
આજરોજ માન.મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો,જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
31
@CollectorAnd
Collector and DM Anand
6 days
આજરોજ યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ જુદા-જુદા વિભાગના કુલ-૦૫ પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
10
@CollectorAnd
Collector and DM Anand
9 days
આજરોજ માન. પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાની સરકારી અને ખાનગી ઇમારતો તેમજ જાહેર સેવાઓ અંતર્ગત રોડ/રસ્તા/ પૂલો/શાળા/કોલેજો/ આંગણવાડીના મકાનોની મરામત તેમજ તેની સલામતી - જાળવણી અને પ્રગતિ બાબતે બેઠક યોજી સમીક્ષા કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
20
@CollectorAnd
Collector and DM Anand
11 days
જિલ્લામાં પ્રજાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ જાહેર સેવાઓની ઈમારતો / રોડ / રસ્તા / પુલો / શાળા / કોલેજો / આંગણવાડીના મકાનોની તાત્કાલીક મરામત કરવાની કાર્યવાહી સંદર્ભે આજરોજ માન.પ્રભારી સચિવ સાહેબશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ માન.સંસંદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે સંકલન
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
20