
Rajkot Chambers
@ChambersRajkot
Followers
65
Following
5
Media
387
Statuses
392
For the first time in 1948 an organization of Trade and Commerce came into existence in the Rajkot by the name of “Rajkot Vepari Mahamandal”
Joined December 2021
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદેદારો દ્ઘારા નવનિયુકત કલેકટરશ્રી ડો.ઓમ પ્રકાશની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવેલ. @CollectorRjt
0
0
0
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને પી.જી.વી.સી.એલ.ને લગતા પ્રશ્નો મોકલી આપવા અનુરોધ. #RAJKOTCHAMBER
0
0
0
ASSOCHAM તથા Jafza-DP World દ્ઘારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસએશનના સહયોગથી ''UAE માં ટ્રેડ સંભાવનાઓ અને ભારત માર્ટ'' ઉપર ઉ��્ચ સ્તરીય મિટીંગનું આયોજન કરવામાં આવેલ. @ASSOCHAM4India
0
0
1
''ઓપરેશન સિંદુર'' ની ભવ્ય સફળતા બદલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને હાર્દિક અભિનંદન પાઠવાતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ. #OperationSindoor
0
0
0