AtulyaVarso001 Profile Banner
Atulya Varso® Profile
Atulya Varso®

@AtulyaVarso001

Followers
9K
Following
2K
Media
1K
Statuses
2K

🏛 Heritage Research & Documentation 📚 Publications & Heritage Education 🛠 Conservation & Site Development 🌍 Cultural Tourism & Public Engagement 📩

Gandhinagar, India
Joined October 2019
Don't wanna be here? Send us removal request.
@AtulyaVarso001
Atulya Varso®
3 days
*દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં હેરિટેજ પ્રેમીઓ સાથે રૂબરૂ મુલાકાત* સહ ચાય પે ચર્ચાઓ આયોજિત કરવામાં આવી. ૨૦૨૬નાં વર્ષમાં હેરિટેજ, પ્રવાસન અને વારસાના શિક્ષણ સંદર્ભે યોજનાબદ્ધ કાર્યો હાથ ધરાય એનાં ભાગરૂપે અમો સતત લોકજોડાણ કાર્ય કરી રહ્યા છીએ. #atulyavarso #southgujarat
0
2
13
@AtulyaVarso001
Atulya Varso®
3 days
પારંપરિક વાનગી એટલે ઊંબાડિયું #food #gujarat #valsad
1
2
25
@Starlink
Starlink
2 days
Stream. Scroll. Surf. Get speeds up to 400+ Mbps to connect with friends and family without delays.
46
179
752
@AtulyaVarso001
Atulya Varso®
3 days
*વારસાનું શિક્ષણનાં પ્રચાર પ્રસાર અને યુવાઓને જોડીને વિવિધત્તમ કાર્યક્રમો* સક્રિય રીતે થાય એ માટે ટીમ અતુલ્ય વારસો સક્રિય છે. જેના ભાગરૂપે અમો સવાણી હેરિટેજ, મુંબઈ સાથે મળીને વિવિધત્તમ શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરીએ છીએ જેના ભાગરૂપે તાજેતરમાં *અમદાવાદની શૈક્ષણિક સંસ્થા દ્વારા
0
3
19
@AtulyaVarso001
Atulya Varso®
7 days
*સુરતનાં ગોપી તળાવમાં આવેલ નાની પણ કલાત્મક વિજયા પ્રકારની વાવ* . ચારે તરફથી પ્રવેશ માટેના દ્વાર ધરાવતી આ વાવ ઘણી જ વિશેષ અને ખુબ જુજ સંખ્યામાં જોવા મળે છે. #lake #surat #atulyavarso #stepwell @MySuratMySMC
1
4
51
@AtulyaVarso001
Atulya Varso®
8 days
*શિલ્પ એટલે ?* ભારતીય સંસ્કૃતિમાં કલાનું વિશેષ મહત્વ છે. આપણા શાસ્ત્રો મુજબ ૬૪ પ્રકારની કલાઓ છે જેમાની એક છે શિલ્પ કલા. *શિલ્પ એ ઘાટ આપનારી કલા છે* . ભારતીય સ્થાપત્યકલામાં ખાસ કરીને દેવાલયો અને જળ સ્થાપત્યોમાં શિલ્પોનું ઘણું જ મહત્વ છે. અનુકુળતાએ *આપના બાળકો/વિધાર્થીઓને લઈ
1
2
21
@Wayfair
Wayfair.com
14 days
Built for long days. Ready for late nights. Level up your setup with this Homall ergonomic gaming chair from Wayfair
9
11
153
@AtulyaVarso001
Atulya Varso®
8 days
*એડવેન્ચર એન્ડ આર્કીઓલોજી* ગુજરાતમાં હજુ પણ ઘણા સ્થળો વણખેડાયેલા છે અને એ સારી બાબત છે ખાસ કરીને સંશોધનોમાં રસ ધરાવનાર સમુદાય માટે. અમારી ટીમ સતત વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરતી હોય છે જેનો હેતુ નવા નવા સર્વેક્ષણો થકી *પુરાતત્વ અને ઇતિહાસનાં છુટેલા પાનાઓનો અભ્યાસ* કરવો. તાજેતર
2
2
28
@AtulyaVarso001
Atulya Varso®
11 days
નવી શિક્ષણ નીતિનાં ભાગરૂપે આવો નજીકનાં ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરીએ અને વિધાર્થીઓને આવા પ્રવાસોમાં જોડીએ. અહી પ્રસ્તુત મંદિર ભિલોડા નજીકનાં ભેટાલીનું છે. #education @EduMinOfGujarat
0
11
67
@AtulyaVarso001
Atulya Varso®
12 days
ભિલોડા નજીક ભેટાલીમાં આવેલું દિવ્ય શિવપંચાયતન મંદિર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અને વિશેષ નોંધ કરીએ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં સોલંકીકાળ અને ત્યારબાદનાં શાસકોનાં સમયકાળ દરમ્યાન (ખાસ કરીને ઈ.સ. ૧૦મી થી ૧૫મી સદી) અનેકવિધ દેવાલયો બાંધવામાં આવ્યા હતા. ભેટાલીનું શિવ મંદિર એ ઈ.સ.
0
8
82
@AtulyaVarso001
Atulya Varso®
12 days
અરવલ્લી જિલ્લામાં અનેક પ્રાચીન દેવાલયો આવેલા છે. અહી પ્રસ્તુત છે ભિલોડા નજીકનાં શોભાયડાનું શિવાલય. #aravalli #bhiloda #temple
1
7
54
@BookCameo
Cameo
29 days
Give a gift they'll treasure forever. Get a Cameo video.
209
252
2K
@AtulyaVarso001
Atulya Varso®
14 days
ઈડર નજીક જોવા મળતો જળ સ્થાપત્યનો બેજોડ નમુનો. #waterheritage #atulyavarso #sabarkantha @CollectorSK
2
11
79
@AtulyaVarso001
Atulya Varso®
14 days
*उत्सव प्रिय: खलु मनुष्या* મકરસંક્રાતિ જ્યારે લોકો રંગબેરંગી પતંગોનાં ફૂલો રૂપે સૂર્યદેવની ઉપાસના કરે છે. સંક્રાતિનો અર્થ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનો થાય છે. મકર સંક્રાંતિએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સંક્રાંતિ કરે છે. ઉતરાયણ એટલે સૂર્ય સહેજ ઉત્તર દિશા તરફ ખસે છે.
1
1
20
@AtulyaVarso001
Atulya Varso®
16 days
આભાર ઈશ્વર, અમોને તક આપી કે નાના વિધાર્થીઓ (સાવ ગ્રામ્યસ્તરનાં) કે જેઓ એ પહેલી વાર પહાડો જોયા, લક્ઝરી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી અને અમોને નિમિત્ત બનાવ્યા. અમો સવાણી હેરિટેજ, મુંબઈનાં CSR સહયોગથી રાજ્યની વિવિધ જરૂરીયાતમંદ શાળાઓને નજીવા દરે હેરિટેજ ટુર કરાવીએ છીએ. તાજેતરમાં પૂર્ણ
0
3
28
@AtulyaVarso001
Atulya Varso®
16 days
સોમનાથ (પ્રભાસપાટણ) માં આવેલા ઐતિહાસિક સ્થાપત્યો, નગરની વિવિધ હવેલીઓ, જળ સ્થાપત્યોની ફોટોગ્રાફિક્સ મુસાફરી. અનુક્રમે વેરાવળ દરવાજો, ગૌરી કુંડ, હેરિટેજ હવેલી, રૂદ્રેશ્વર મહાદેવનાં મંદિરનાં શિલ્પ-સ્થાપત્ય. #SomnathSwabhimanParv2026 #atulyavarso #SomnathTemple
0
13
98
@EpochTimes
The Epoch Times
20 days
What happens when headlines replace hard facts? Truth Under Fire explores how Charlie Kirk was framed—and what it reveals about narrative warfare and the future of free speech. Watch now on EpochTV.👇
0
80
294
@AtulyaVarso001
Atulya Varso®
17 days
*પુરાતાત્વિક સંશોધનો અને સાહસ સિક્કાની બે બાજુ* છે. જો તમે ગમે તેવા રફ રસ્તાઓ, પહાડો, નદીઓમાં રખડવા તૈયાર હોવ તો જ તમે કંઈક નવું શોધી શકો. વળી *પહાડોમાં ચઢવું, ડુંગરા ખુંદવા એ વ્યક્તિનાં શારીરિક સહ માનસિક તણાવને દુર કરવા માટે પણ એટલો જ અગત્યનો ફાળો* ભજવે છે. જો આપ અમારી આ વાતોમાં
0
4
20
@AtulyaVarso001
Atulya Varso®
17 days
सोमनाथ पाटण में रामचंद्र के मंदिर के पास एक छोटी गली है, वहाँ गली में ही भद्रकाली माता का मंदिर एक साधारण कमरे में स्थित है, जिसमें प्रवेश द्वार पर राज्य पुरातत्व विभाग द्वारा संरक्षित अभिलेख देखा जा सकता है, जो ई.स. 1169 का अणहिलवाद पाटण के महाराजाधिराज कुमारपाल के धर्मगुरु परम
0
0
1
@AtulyaVarso001
Atulya Varso®
18 days
*સોમનાથ પાટણમાં* રામચંદ્રના મંદિર પાસે નાની શેરી છે ત્યાં ગલીમાં જ ભદ્રકાળી માતાનું મંદિર એક સાદા ઓરડામાં આવેલું છે જેમાં પ્રવેશદ્વાર પર રાજ્ય પુરાતત્વ વિ���ાગ દ્વારા રક્ષિત અભિલેખ જોઈ શકાય છે જે *ઈ.સ. ૧૧૬૯ ની સાલનો* અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય
6
95
489
@AtulyaVarso001
Atulya Varso®
18 days
નમસ્તે ટીમ, ભરૂચ ખાતે આયોજિત હેરિટેજ વોકનો કાર્યક્રમ ૧૮ તારીખનાં બદલે સપ્તાહ બાદ આયોજિત થશે. જેની નોંધ લેશો.
0
1
2
@Round1USA
Round1 Bowling & Arcade
1 month
Activate your samurai spirit! 💙 The Yorozuya have officially made it to Round1! Check out premium Gintama x Round1 collaboration items now available at all Round1 USA locations until 2/2/2026, so hurry in to catch them before they're gone!
0
17
531
@AtulyaVarso001
Atulya Varso®
18 days
રાજ્યની એક સરકારી શાળામાંથી પ્રાપ્ત આનંદદાયી શનિવાર અંતર્ગત કોથળા દોડની વિસરાતી રમતનો નાનકડો વિડીઓ. #Schools #EducationForAll @EduMinOfIndia
0
0
10
@AtulyaVarso001
Atulya Varso®
18 days
હડાદમાં આવેલું આદિવાસી સમાજનાં ઈષ્ટદેવ એવા શ્રી રખેવાળ દાદાનું સ્થાનક. અંબાજીથી ખેડબ્રહ્માનાં મુખ્યમાર્ગમાં હડાદ ગામના પ્રારંભમાં જ આ દેવસ્થાન આવેલું છે. #hadad #danta #tribalculture
0
3
30