AAM DEVDA
@AmmDevda
Followers
3
Following
100
Media
76
Statuses
93
Joined September 2024
આજ રોજ vadasan ગામે સર્વે કામગીરી, થયેલ Fp કેસની વિઝીટ, ટીબી દર્દીની વિઝીટ ..Anc visit..PNC visit Phc:-Dagavadiya
0
0
1
આજ રોજ દેવડા ગામ માં Nvbdcp અંતર્ગત પોરા નાશક કામગીરી.. HR ANC visit, LMP ટ્રેકિંગ, fp case માટે લાભાર્થીન સમજાવેલ. TB પેશન્ટ વિઝિટ .
0
0
1
Anc vist... PNC visit..LMP tracking..Nvbdcp અંતર્ગત પોરા નાશક કામગીરી.. infant death visit AT:Devda
0
0
1
Anc vist...LMP tracking..Nvbdcp અંતર્ગત પોરા નાશક કામગીરી.. AT:-vadasan ..
0
0
1
Near Edd VHR ANC visit ....HR Anc visit ...nootan medical clg માં ડિલિવરી માટે તથા મળતા લાભ વિશે સમજાવેલ...AAM:DEVDA
0
0
1
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવડા ના પેટા ગામ વડાસણ ખાતે થયેલ ઇન્ફન્ટ ડેથની વિઝીટ મેડિકલ ઓફિસર શ્રી Dr pratik sir દ્વારા કરવામાં આવી. AAM:-DEVDA PHC:-DAGAVADIYA
0
1
2
NVBDPC અંતર્ગત હાઉસ ટુ હાઉસ સવૅલન્સ રાઉન્ડ ACF સવૅ અને ANC મુલાકાત કરવામાં આવી. Aam- Devda Phc-Dagavadiya
0
0
1
આજ રોજ vadasan ગામ ખાતે મમતા સેશનમાં ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી..અને કિશોર અને કિશોરીનું વજન, ઊંચાઈ અને HB કરવામાં આવ્યું.. આયર્નની ગોળી વિશે સમજણ આપી.. RTI/STI.. તેમજ જરૂરી આરોગ્ય લક્ષી શિક્ષણ આપ્યું.. AAM:-Devda PHC:-Dagavadiy
0
0
1
Anc vist... PNC visit..LMP tracking..Nvbdcp અંતર્ગત પોરા નાશક કામગીરી AT:-vadasan ..
0
0
2
વડાસણ ગામ ના હાઈ રિસ્ક ટીબી દર્દી દવા લેવા અને મેડિકલ કોલેજ માં આગળની સારવાર કરાવવા તૈયાર ના થતા ગૃહ મુલાકાત કરીને મે.ઓ દગાવાડિયા દ્વારા સમજાવવામાં આવ્યા. #100daystb
#tbcampaign #ટીબી હારેગા દેશ જીતેગા
0
3
3
આજ રોજ દેવડા ગામ ખાતે જોખમી સગર્ભા માતા ની વિજીટ લીધી તેમને મેહસાણા ડિલિવરી માટે સમજાવ્યું… ..PNC Visit…LMP Traking.. તથા NVBDCP activity TB patient visit AAM- Devda Phc - Dagavadiya
0
1
2
*11 સપ્ટેમ્બર 25 ના રોજ નેશનલ ડિવોર્મિંગ ડે રાઉન્ડ અંતર્ગત દેવડા ગામના વિસ્તારની શાળાઓમાં બાળકોને રૂબરૂ કૃમિનાશક ગોળી ખવડાવી તથા હેન્ડ વોશિંગ સ્ટેપ સમજાવી IEC કરવામાં આવી* *AAM - Devda* *PHC - DAGAVADIYA*
0
0
1
આજ રોજ દેવડા ગામ ખાતે અતિ જોખમી સગર્ભા માતા ની વિજીટ લીધી તેમને મેડિકલ કોલેજમાં ડિલિવરી માટે સમજાવ્યું…Near Edd ANC visit ..PNC Visit…LMP Traking.. તથા NVBDCP activity TB patient visit Aam- Devda Phc - Dagavadiya
0
0
2
આજ રોજ વડાસણ ગામ ખાતે અતિ જોખમી સગર્ભા માતા ની વિજીટ લીધી તેમને યશ હોસ્પિટલ માં સોનોગ્રાફી તથા મેડિકલ કોલેજમાં ડિલિવરી માટે સમજાવ્યું…Near Edd ANC visit તથા NVBDCP activity TB patient visit Aam- Devda Phc - Dagavadiya
0
0
2
આજ રોજ 28/8/25 ના રોજ vanajra વિસ્તારમાં અતિ જોખમી સગર્ભા માતા ની વિજીટ લીધી તેમને યશ હોસ્પિટલ માં સોનોગ્રાફી તથા મેડિકલ કોલેજમાં ડિલિવરી માટે સમજાવ્યું…
0
0
1
anc vist... PNC visit..Nvbdcp અંતર્ગત પોરા નાશક કામગીરી AT:-vadasan ..AAM: devda
0
0
1
આજ રોજ 22/8/25 ના રોજ સીમ વિસ્તારમાં અતિ જોખમી સગર્ભા માતા ની વિજીટ લીધી તેમને યશ હોસ્પિટલ માં સોનોગ્રાફી તથા મેડિકલ કોલેજમાં ડિલિવરી માટે સમજાવ્યું…NVBDCP activity..LMP ટ્રેકિંગ કામગીરી કરેલ
0
0
1
આજ રોજ દેવડા ગામે Near Edd અતિ જોખમી ANC ની મુલાકાત.. નૂતન મેડીકલ કોલેજ વિસનગર ડિલિવરી કરાવવા તથા 15 હજાર મળતા લાભ વિશે અને 7દિવસ રોકવવા માટે સમજાવેલ.. ટીબી પેશન્ટ મુલાકાત.. પોરાનાસક કામગીરી..PHC:-Dagavadiya
0
0
1