
Aditya Gadhavi
@AdityaGadhvi03
Followers
11K
Following
1K
Media
315
Statuses
798
An Artist! Follow me on Instagram: https://t.co/DdaRN7TUvD
Joined August 2013
First Show Of #GlobalGujaratiGarba in Sydney at The Dome, Olympic Park. Huge Start for our Global Garba Tour 2025
1
2
23
એ સમયમાં શ્રતાઓના હૃદયમાં પણ શાંતિ હતી અને લોકો ધ્યાનથી વાત સાંભળવા આવતા. કોઇ ફરમાઇશ નઇ કોઇ ઘોળ નઇ, માત્ર વાત સાંભળવી ધ્યાન દઇને અને કલાકાર પણ લોકોને કંઇક મર્મવાળી વાત પીરસતા. Every art-form must evolve but not at the cost of losing its essence.
ડાયરા કેવા હોય એનું ઉત્તમ ઉદાહરણ કાનજીભાઈ બારોટ “કાનજી ભૂટા બારોટ”. કોઈ માઈક કે રિધમ વગર એકલાહાથે માત્ર પોતાના શબ્દો અને બોલવાની છટાં વડે કેવી રીતે આંખો ડાયરો ગજવી શકાય એ શીખવું હોય તો આ વિડિયો જોઈ લ્યો. Video - Instagram
11
61
515
Our upcoming music video is a tribute to Chhatrapati Shivaji Maharaj and Rashtriya Shaayar Jhaverchand Meghani #ShivajiNuHalardu
14
37
493
💐.
Family Entertainment Ki Nayi Lehar - #WavesOTT is here!. @prasarbharati's innovative #OTT platform, #WAVES is a groundbreaking move in transforming digital entertainment and offers a diverse mix of infotainment, all in one place. Download WAVES now and #RideTheWaves of
1
0
12
આજે અમારા ટોરોન્ટોના શોમાં @PierrePoilievre હાજર રહ્યા. કેનેડાની કોનઝર્વેટીવ પાર્ટિના એમ.પી. અને ભવિષ્યમાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર બનવાની જેમની પુરેપુરી સંભાવના છે એવા Pierreએ પણ “ગોતીલો ગોતીલો”ના નારા લગાવ્યા આજે 😃
10
72
783