ગાંધીનગરની ગોસિપ.. દિવાળી સુધરશે અને દિવાળી બગડશે પણ ખરી..? મોના ખંધાર ડેપ્યુટેશન પર જશે... રાજ્ય સરકારનો નિર્ણય રાવ જેલની બહાર નીકળ્યા... DGP પોસ્ટની નજીક? ત્રણ મ્યુનિસિપલ કમિશનરની બદલી બહુ જલદી...! પોલીસ તંત્રમાં પણ મોટાપાયે બદલીઓ આવી રહી છે...! https://t.co/hCfWMFGqzL
1
5
102