@myvibes_21
Vibes
2 years
હું આત્મા છુ. આ ઉધારી ના શરીર માં વાસ કરું છું થોડા સમય માટે, પછી આ શરીર પણ ખાલી કરી દઈસ તો પછી મોહ શેનો?
1
0
1

Replies

@myvibes_21
Vibes
2 years
જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે યાદ રાખવું કે સુ મારી ઇચ્છા પ્રમાણે નથી થઈ રહ્યું. ને મારી ઇચ્છા પ્રમાણે કઈ થવું એ જરૂરી પણ નથી. આ શરીર, જ્ન્મ, પરિવાર, જે પણ કંઈ છે, એક પણ વસ્તુ મારી ઇચ્છા થી થઈ નથી તો પછી ગુસ્સો શેનો.
1
0
1
@myvibes_21
Vibes
2 years
ગુસ્સો મોહ થી આવે છે, શેનો મોહ છે, બધું તો નશ્વર કે થોડાક સમય માટે જ છે, તો મોહ સુ કામ. મોહ થી ભય પણ આવે છે, પન ભય શેનો, મારું તો કઈ છે જ નઇ, બધું તો ઉધારી નું છે. જ્યારે પણ ગુસ્સો આવે કે ભય લાગે ત્યારે આનો વિચાર કરવો અને આનંદ માં રેહવું. બધી માયા છે. 😊
0
0
1