
SWAGAT Online
@SWAGATOnlineGuj
Followers
900
Following
96
Media
110
Statuses
175
Chief Minister's Online Grievance Redressal System, Government of Gujarat
Gandhinagar, Gujarat
Joined July 2023
નાગરિકો પોતાના ઘરે બેઠાં એક ક્લિકથી પોતાની ફરિયાદો કે રજૂઆતો પહોંચાડી શકશે સીધા માન. મુખ્યમંત્રીશ્રી સુધી. સ્વાગત મોબાઈલ એપ્લિકેશન માટે અત્રે આપેલ લિંક પર ક્લિક કરો…. Have a look at 'SWAGAT Online' via @GooglePlay.
6
10
18
હવે ગુજરાતના નાગરિકો માટે મોબાઈલ બન્યો છે સમસ્યાના સમાધાનનું માધ્યમ. સ્વાગત મોબાઈલ એપ્લિકેશનની લિંક…. Check out "SWAGAT Online" via @GooglePlay.
2
3
9
માહે જૂન ૨૦૨૫ ના રાજ્ય સ્વાગત કાર્યક્ર્મમાં અરજદારશ્રીએ વ્યાજે લીધેલ પૈસા પરત આપવા છતાં પણ મકાન પચાવી પાડવાના ગેરકાયદેસર કામો કરનાર વ્યક્તિ સામે અસરકારક પગલાં લેવા રજૂઆત કરેલ હતી. આવા ઇસમો સામે કડક પગલાં લેવા માન. મુખ્યમંત્રીશ્રીએ કડક ભાષામાં સૂચના આપેલ હતી. @CMOGuj.#stateswagat
6
8
41
જુલાઈ ૨૦૨૫ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૩ જુલાઈ ૨૦૨૫, બુધવારના રોજ યોજાશે. @CMOGuj.#talukaswagat.#swagatonline.#grievancetedressal.
2
3
28
આજ રોજ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નાગરિકોની કુલ ૧૦૭૯ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળી તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. #districtswagat .#swagatonline .#grievanceredressal
0
6
18
આજનો રાજ્ય સ્વાગત કાર્યક્ર્મ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં ૧૨ જેટલા અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી અને કાયમી સમાધાન આવે તે માટેની અસરકારક કામગીરી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. #stateswagat
11
12
123
રાજ્યના નાગરિકોની રજૂઆતો અને તેના નિવારણ માટેનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ રાજ્યમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરની કચેરીએ તારીખ ૩૦-૦૬-૨૦૨૫ ને સોમવારના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સવારે ૧૦.૩૦ વાગ્યાથી યોજાશે. @CMOGuj .#districtswagat .#swagatonline .#grievanceredressal
0
1
6
જૂન-૨૦૨૫ ''તાલુકા સ્વાગત કાર્યક્રમ'' મામલતદાર કચેરી બોડેલી ખાતે હાજર રહી અરજદારોશ્રી તરફથી કુલ ૧૦ અરજીઓ/ રજુઆતો મળેલ જેમાંથી ૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્ચો અને ૩ અરજીઓનો અમલીકરણ અઘિકારીશ્રીઓને નિયમોનુંસારની કાર્યવાહી કરી રીપોર્ટ કરવા સૂચના આપી. @CMOGuj @revenuegujarat
0
0
3
તા:૨૪/૦૬/૨૦૨૫ ના રોજ મામલતદાર કચેરી વાવ ખાતે મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમામ અરજદારશ્રીઓની રૂબરૂ રજુઆતો સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો @CollectorBK @sdmtharad
1
0
4