NewsContinuous Profile Banner
news continuous Profile
news continuous

@NewsContinuous

Followers
397
Following
649
Media
9K
Statuses
36K

Follow for daily authentic news. Get latest updates of politics/entertainment/business and many more . Visit website to know more about news. https://t.co/izAoi2Olwo

Mumbai,Maharashtra
Joined August 2018
Don't wanna be here? Send us removal request.
@NewsContinuous
news continuous
11 hours
રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતમાં રોષ. સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર રાજ ઠાકરેના નિવેદનથી વિવાદ ઊભો થયો, ગુજરાતીઓમાં રોષ. #RajThackeray #ControversialStatement #GujaratAnger #SardarPatel #PoliticalNews
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
11 hours
મોદી બ્રિટન અને માલદીવ્સના પ્રવાસે, વેપાર કરાર અને મહત્વપૂર્ણ બેઠક થશે. PM મોદી યુકે અને માલદીવ્સની મુલાકાતે જશે, જ્યાં ભારત-યુકે વ્યાપાર કરાર અને રાષ્ટ્રીય સમારોહમાં ભાગ લેશે. #ModiUKVisit #IndiaUKFTA #MaldivesTrip #PMModiAbroad #DiplomaticMissionAsk
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
11 hours
ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ – અતિભારે વરસાદની આગાહી. ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ અને 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદની આગાહી. બહાર નીકળતા પહેલા શેદ્યુલ ચેક કરો!. #GujaratRainAlert #RedAlertDistricts #OrangeAlert2025 #WeatherUpdate #HeavyRainWarning
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
1 day
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન. #TRF #TerroristOrganization #USAnnouncement #LashkarETaiba #KashmirTerror
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
1 day
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાન પર ED એ પાડ્યા દરોડા. #BhupeshBaghel #EDRaid #LiquorScam #MoneyLaundering #ChhattisgarhNews #PoliticalNews
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
1 day
રશિયાનું ઓઈલ બંધ થાય તોય ભારતને ઉની આંચ નહીં આવે. #IndiaOilImports #RussiaOilBan #EnergySecurity #OilSupply #GlobalOilTrade
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
2 days
કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ. #PlaneCrash #WallStreetJournal #PilotError #AviationNews #CockpitConversation #FlightAccident #FuelSwitchOff
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
2 days
બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત. #BiharNews #LightningStrike #BiharTragedy #Nalanda #Vaishali #Patna #Banka #BiharWeather #NaturalDisaster #LightningDeaths
Tweet media one
0
0
0
@NewsContinuous
news continuous
2 days
મહારાષ્ટ્ર વિધાનસભા બન્યું અખાડો, જિતેન્દ્ર આવ્હાડ અને ગોપીચંદ પડળકરના કાર્યકરો વચ્ચે મારામારી!. #MaharashtraAssembly #JitendraAwhad #GopichandPadalkar #PoliticalFight #AssemblyClash #MaharashtraPolitics
0
0
0
@NewsContinuous
news continuous
2 days
શિંદે-ઠાકરે આમને સામને. પણ પછી જે થયું, તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. #shindevsthackeray #PoliticalDrama #UnexpectedTwist #MaharashtraPolitics #indianpolitics #BreakingNews #viralnews
0
0
0
@NewsContinuous
news continuous
5 days
3 યુવકોએ મુંબઈના જુહુ બીચ પર દારૂ પીને ચલાવી કાર, ગાડી રેતીમાં ફસાઈ ગઈ. #MumbaiNews #JuhuBeach #DrunkDriving #CarStuck #BeachIncident #ViralVideo #MumbaiPolice
0
0
0
@NewsContinuous
news continuous
1 month
ગુજરાતના અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ. #Ahmedabad #AirIndia #PlaneCrash #BreakingNews #EmergencyLanding #AirIndiaCrash #GujaratNews
1
0
1
@NewsContinuous
news continuous
1 month
India Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થઈ શકે છે સંઘર્ષ, આ વખતે ચીન સાથે. ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલની ચેતવણી. #IndiaPakistanTensions.#IndiaChinaPakistan.#SouthAsiaConflict.#GeopoliticalAlert.#MilitaryWarning.
1
0
2
@NewsContinuous
news continuous
1 month
*Zero Waste Event : 'વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫' મહાત્મા મંદિર - ઝીરો વેસ્ટ ઇવેન્ટ*. #ZeroWaste.#WorldEnvironmentDay2025.#SustainableLiving.#EcoFriendly.#WasteFree.
0
0
0
@NewsContinuous
news continuous
1 month
*Churchgate station Fire : ચર્ચગેટ રેલ્વે સ્ટેશન પરની દુકાનમાં ભીષણ આગ! મુસાફરોમાં ભયનો માહોલ; જુઓ વિડીયો* . #ChurchgateFire.#MumbaiNews.#FireAlert.#RailwayStationFire.#SafetyFirst.
1
0
0
@NewsContinuous
news continuous
1 month
Jaat OTT Release: જાટ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સની દેઓલ ની ફિલ્મ. #JaatMovie.#JaatOTTRelease.#SunnyDeol.#NetflixIndia.#OTTRelease.
0
1
2
@NewsContinuous
news continuous
1 month
*Elon Musk Starlink: હવે ફોનમાં સીધું સેટેલાઇટથી આવશે ઇન્ટરનેટ, સ્ટારલિંકને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન; જણાવ્યું ક્યારે શરૂ થશે આ સેવા. * . #Starlink.#ElonMusk.#SatelliteInternet.#InternetRevolution.#NextGenInternet.
0
0
0
@NewsContinuous
news continuous
1 month
ગ્રીન ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળ્યો સોનમ કપૂર નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ. #SonamKapoor.#SonamKapoorStyle.#BollywoodFashion.#GlamorousLook.#RedCarpetVibes.
0
0
0
@NewsContinuous
news continuous
1 month
Baahubali 1 and 2 Re Released:રોમાંચક ટ્વીસ્ટ સાથે ફરી સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે બાહુબલી 1 અને 2, જાણો વિગતે. #BaahubaliReturns.#BaahubaliReRelease.#Baahubali1And2.#IndianCinema.#EpicReRelease.
0
0
0
@NewsContinuous
news continuous
1 month
*World Environment Day : જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મુકાઈ 12 ફૂટ જેટલી ઊંચી પાણીની બોટલ જેવી કળાકૃતિઓ*. #WorldEnvironmentDay.#EnvironmentDay2025.#SaveOurPlanet.#GoGreen.#EcoAwareness.
0
0
0