MansinghP_BJP Profile Banner
Mansingh parmar Profile
Mansingh parmar

@MansinghP_BJP

Followers
6K
Following
11K
Media
3K
Statuses
67K

Somnath
Joined February 2019
Don't wanna be here? Send us removal request.
@MansinghP_BJP
Mansingh parmar
2 hours
આજરોજ માનનીય કેન્દ્રીય કૃષિમંત્રી અને મંધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ એ શ્રી ભગવાન સોમનાથ દર્શન કરી ધન્યતા અનુભવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
4
@MansinghP_BJP
Mansingh parmar
17 hours
1857 की क्रांति के महानायक, भारत के प्रथम स्वतंत्रता संग्राम के अग्रदूत, अमर शहीद मंगल पांडे जी की जयंती पर शत्-शत् नमन….! . आपका साहस, स्वाभिमान और बलिदान सदैव स्वतंत्रता के लिए संघर्षरत भारतवासियों को प्रेरणा देता रहेगा।. #MangalPandey.#मंगल_पांडेय
Tweet media one
0
6
11
@MansinghP_BJP
Mansingh parmar
1 day
સૌનો સાથ, સૌનો વિકાસ.સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. મારા જનસંપર્ક કાર્યાલય વેરાવળ મુકામે સરકારશ્રીના યોજનાના ફોર્મ ભરી મંજૂર કરી આપવામાં આવે છે જેમાં આજરોજ અલગ અલગ યોજનાનો લાભ રૂબરૂ ઉપસ્થિત રહી અપાવ્યો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
8
@MansinghP_BJP
Mansingh parmar
2 days
ભાવપૂર્ણ શ્રદ્ધાજંલી. શહ��દ વીર શ્રી રવિસિંહ પરમાર.વીરગતિ તા.16/7/2025 બુધવાર. વીરગતિ સ્થળ - લેહ લદાખ જમ્મુ કાશ્મીર. વતન-દેવગામ તા. માળીયા હાટીના જી. જૂનાગઢ
Tweet media one
0
9
23
@MansinghP_BJP
Mansingh parmar
5 days
સૌમ્ય વ્યક્તિત્વ અને મક્કમ નિર્ણયો વડે ગુજરાતના જન-જનના હૃદયમાં સ્થાન મેળવનાર, માનનીય મુખ્યમંત્રી શ્રી@Bhupendrapbjp સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ ભગવાન સોમનાથ આપને સદૈવ સ્વસ્થ અને ઊર્જાવાન રાખે તેવી પ્રાથૅના.
Tweet media one
2
12
29
@MansinghP_BJP
Mansingh parmar
5 days
એક રાષ્ટ્ર – એક ચૂંટણી. 93 ઉના વિધાનસભામાં "એક રાષ્ટ્ર – એક ચૂંટણી" વિષયક વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિક સંમેલન ઉના મુકામે યોજાયો, જેમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત, સ્થિર અને ખર્ચ રહિત બનાવી શકવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરી કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
11
21
@MansinghP_BJP
Mansingh parmar
6 days
RT @narendr04481777: વેરાવળ શહેર હરસિદ્ધ સોસાયટી અવાર નવાર લાઈટ ટ્રિપ મારી જતી હતી માનસિંગ ભાઈ પરમાર ને વાત કરવા થી ત્યાં યુદ્ધ ના ધોરણે કા….
0
5
0
@MansinghP_BJP
Mansingh parmar
6 days
વેરાવળ મુકામે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્રારા આયોજિત 28 માં સમૂહ લગ્નો ઉત્સવમાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિને સુખમય જીવનના આશીર્વાદ પાઠવ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
21
@MansinghP_BJP
Mansingh parmar
6 days
@BJP4India
BJP
6 days
शिवा शिवम नमो नमः. 🚩
0
10
14
@MansinghP_BJP
Mansingh parmar
7 days
જંગલેશ્વર સોસાયટીના લોકો એ અર્બન પાવર મળે તે રજૂઆત કરી હતી તેના અનુસંધાને એ વેરાવળ કાર્યપાલ ઈજનેર સાહેબને રજૂઆત કરી 10 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવી હરસિદ્ધિ સોસાયટી માં આવતા અર્બન પાવરમાં જોડી આપ્યું હતું જેનાથી રહીશો એ ખુશીની લાગણી વ્યક્ત કરવાની સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
3
12
43
@MansinghP_BJP
Mansingh parmar
10 days
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।.गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः।।. सभी देशवासियों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं।
Tweet media one
0
5
16
@MansinghP_BJP
Mansingh parmar
10 days
RT @narendramodi: सभी देशवासियों को गुरु पूर्णिमा की ढेरों शुभकामनाएं।. Best wishes to everyone on the special occasion of Guru Purnima.
0
10K
0
@MansinghP_BJP
Mansingh parmar
10 days
RT @Chandrika761983: અમારી પે સેન્ટર શાળાનાં બાળકો સાથે ખો ખો ની મજા. સાવ અમસ્તું વહાલભર્યું હસતાં આ બાળકો મને રસ્તે મળે ત્યારે ટીચર કહી….
0
4
0
@MansinghP_BJP
Mansingh parmar
10 days
@narendramodi
Narendra Modi
11 days
I thank my good friend, President Lula, the Government and wonderful people of Brazil for their kindness through this visit. Over the last few days, I have attended the BRICS Summit in Rio de Janeiro and held bilateral talks with President Lula in Brasília. @LulaOficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
4
@MansinghP_BJP
Mansingh parmar
11 days
दृढ़ संकल्प, एकता और इच्छाशक्ति के साथ निरंतर कार्यरत रहकर युवा पीढ़ी में राष्ट्रवादी चेतना को जागृत करने वाले अनुशासित एवं प्रगतिशील विश्व के सबसे बड़े छात्र संगठन "अखिल भारतीय विद्यार्थी परिषद" के स्थापना दिवस की सभी छात्रों तथा कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएं।. @ABVPVoice
Tweet media one
0
5
10
@MansinghP_BJP
Mansingh parmar
11 days
@BJP4India
BJP
11 days
आज राष्ट्रपति जी द्वारा मुझे ब्राजील के सर्वोच्च राष्ट्रीय सम्मान से विभूषित किया जाना, मेरे लिए ही नहीं, बल्कि 140 करोड़ भारतवासियों के लिए भी अत्यंत गर्व और भावुकता का पल है।. मैं इसके लिए उनका, ब्राजील सरकार और ब्राजील के लोगों का लोगों का हृदय से आभार व्यक्त करता हूं।. - पीएम
Tweet media one
0
2
5
@MansinghP_BJP
Mansingh parmar
12 days
@BJP4India
BJP
13 days
A democratic success story!. Pew Research reveals 74% of Indians are satisfied with their democracy. New India's commitment to democratic values resonates with its citizens.
Tweet media one
0
4
11
@MansinghP_BJP
Mansingh parmar
12 days
RT @Chandrika761983: "આખા રૂમમાં તારાં પુસ્તકો જ દેખાય છે એના કરતાં તને એક કબાટ અપાવી દઉં એટલે નિરાંત. ".અને યોગાનુયોગ ગઈ કાલે 7th જુલાઈ,….
0
9
0
@MansinghP_BJP
Mansingh parmar
12 days
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી @KiritsinhJRana જીને જન્મદિવસની ��ૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
Tweet media one
0
6
17
@MansinghP_BJP
Mansingh parmar
12 days
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મીડિયા વિભાગના કન્વીનર ડો. @YagneshDaveBJP ને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ.💐💐💐
Tweet media one
1
8
19