
Ghanshyambhai Patel
@GJPATEL47
Followers
3K
Following
58K
Media
8K
Statuses
70K
EX.BJP District President Narmada, Chairman Dudhdhara Dairy Bharuch, Chairman Shri Narmada Sugar Factory Dharikheda
Bharuch, India
Joined February 2014
ઉત્તર ગુજરાતના વિકાસને સર્વોત્તમ બનાવતી વાઈબ્રન્ટ સમિટ.. માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw જી તથા દેશ-વિદેશના ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો શુભારંભ
8
82
158
किसान की मेहनत, भारत का गौरव... मोदी सरकार में किसान बन रहा है आत्मनिर्भर और समृद्ध। #AtmanirbharBharat
#HarGharSwadeshi
5
60
84
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં હવે ડિજિટલ ક્ષેત્રે ભારત બની રહ્યું છે ગ્લોબલ લીડર... #AtmanirbharBharat
#HarGharSwadeshi
3
62
102
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે મહેસાણા ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'માં ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શ્રી શુભાંશુ શુક્લા સાથે મુલાકાત કરી તથા તેમને અવકાશયાત્રી તરીકેની તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. #VGRCMehsana
#VGRC2025
#VikasSaptah2025
4
67
112
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો પ્રવાસ કાર્યક્રમ તારીખ: 10 ઓક્ટોબર, 2025 - શુક્રવાર લાઈવ નિહાળો: * https://t.co/dSqhPS9ngD * https://t.co/k3tr0N9Xn4 * https://t.co/gDXaSM7jQg
3
70
149
રામાયણના રચયિતા, આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જયંતી પર કોટિ-કોટિ નમન
8
76
160
ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ... આજથી બરાબર 24 વર્ષ પહેલાં, 7 ઓક્ટોબર, 2001ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દિવસથી જ ગુજરાતમાં એક નવા યુગ અને વિકાસયાત્રાનો શુભારંભ થયો. #VikasSaptah2025
5
67
128
આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત તરફ એક કદમ ઉદ્યોગમંત્રી શ્રી @Balwantsinh99 એ જણાવ્યું કે, 'દેશને મજબૂત બનાવવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવી અને આત્મનિર્ભર બનવું જરૂરી છે.'
2
48
89
સશક્ત નારી, સમૃદ્ધ ભારત આજે ભારતમાં સ્ત્રી-પુરુષ જન્મદરમાં સકારાત્મક સુધારો આવ્યો છે. જેના પરિણામે વર્ષ 2021-23માં 1000 પુરુષની સામે 917 દીકરીઓનો જન્મ થયો છે.
2
42
83
24 વર્ષની અવિરત ગાથા! આદરણીય શ્રી @narendramodi એ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળીને જે વિકાસની 'વણથંભી યાત્રા' શરૂ કરી, તેને આજે 24 વર્ષ પૂરા થયા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં તા.7 થી 15 ઓક્ટોબર દરમ્યાન #VikasSaptah2025
2
56
84
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ જીએસટી સુધારાઓ થકી સામાન્ય જનતાને રાહત આપી, જેનાથી સમાજના દરેક વર્ગને બચતની અમૂલ્ય ભેટ મળી અને તહેવારોમાં ઘરોમાં ખુશીઓનો પ્રકાશ ફેલાયો. #PostcardToPM
7
64
106
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના દ્રઢ સંકલ્પથી “વોકલ ફોર લોકલ” હવે માત્ર એક નારો નહીં, પરંતુ રાષ્ટ્રના આત્મવિશ્વાસનું પ્રતિક બની ગયું છે. સ્વદેશી અપનાવવાના તેમના આહ્વાનને દરેક ભારતીયે ગૌરવભેર સ્વીકાર્યું છે. #PostcardToPM
21
55
89
સ્વદેશી કૃષિથી આર્થિક સમૃદ્ધિ સુધીનો સંકલ્પ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં ખેડૂતો બની રહ્યાં છે સશક્ત અને સમૃદ્ધ. #PostcardToPM
27
67
79
ઓછા પૈસે વધુ મનોરંજન🍿 #NextGenGST અંતર્ગત ફિલ્મની ટિકિટ પર ટેક્સ 12%થી ઘટીને થયો 5% #GSTBachatUtsav
8
54
76