DEO SVEEP BOTAD
@31_deobotad
Followers
551
Following
99
Media
252
Statuses
1K
બોટાદ જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બાબતે માહિતગાર કરવા “ BOTRON “ રોબોટ કાર્યરત કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ રોબોટ બોટાદ જિલ્લાના વિવિધ જાહેર સ્થળોએ મુકવામાં આવશે. જ્યાં જાહેર જનતા “ BOTRON “ ની મદદથી સહેલાઇથી કાર્યક્રમની માહિતી મેળવી શકશે.
0
3
5
આજ રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મોટા ઉમરડા ગામ ખાતે કલેકટરશ્રી બોટાદ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બાબતે BLO શ્રી દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. #SIR2026
0
2
2
આજ રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મોટા ઉમરડા ગામ ખાતે કલેકટરશ્રી બોટાદ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બાબતે BLO શ્રી દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. #SIR2026
0
2
2
બોટાદ જિલ્લામાં તારીખ: ૦૪/૧૧/૨૦૨૫ ના રોજ SIR-૨૦૨૬ (મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ) કામગીરી અન્વયે બીએલઓશ્રીઓ દ્વારા મતદારોને Enumeration Form વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી. #SIR2026
0
2
0
બોટાદ જિલ્લામાં તારીખ: ૦૩/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૬ ગઢડા અને ૧૦૭ બોટાદ વિધાનસભાની SIR-૨૦૨૫ (મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ) કામગીરી અન્વયે મતદાર નોંધણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ બીએલઓશ્રી, બીએલઓ સુપરવાઈઝરશ્રી અને બૂથ લેવલ એજન્ટશ્રીઓની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ.
0
1
1
Bilateral meetings with Election Management Bodies
2
39
40
શિક્ષક દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ભરત વઢેર સાથે ખાસ સંવાદ on Connect@Botad @InfoGujarat @CMOGuj @kuberdindor
@EducationGujGov @Collectorbotad @DDOBOTAD @31_deobotad @BhanubenMLA @Nimu_Bambhaniya
0
2
1
Unlock Your Voting Power: Guide to Register for Your Voter ID as an NRI #ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024
16
28
53
Uniting in love and democracy! ✨Newlyweds exercising their rights together. Celebrate #ChunavKaParv and #GoVote
#YouAreTheOne #InkWaliSelfie #Phase3 #GeneralElections2024 #LokSabhaElections2024 #DeshKaGarv #IVote4Sure
9
22
34
Go Green !🌱 Voters in #Karnataka, receive saplings at the polling station. #YouAreTheOne #InkWaliSelfie #Phase3 #GeneralElections2024 #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #IVote4Sure
10
23
51
Voting in progress at the unique polling station set-up in a shipping container on Aliabet Island in #GujaratElection
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
0
12
45
केवल कुछ समय शेष ⏱️ कोरबा लोकसभा क्षेत्र के सोनपुरी मे मतदान केंद्र पर 84 वर्षीय बुजुर्ग मतदाता श्री रामचन्द्र ने अपने मताधिकार का प्रयोग किया। #InkWaliSelfie क्या आपने भी मतदान किया? यदि नहीं तो अभी जाएं और मतदान करें। #GoVote
#ChunavKaParv #DeshKaGarv #Elections2024
28
39
157
हमारे बुजुर्ग मतदाता वोट डालकर अपनी जिम्मेदारी पूरी कर रहे हैं #YouAreTheOne यदि आपने अभी तक वोट नहीं डाला है तो मतदान केंद्र पर अभी जाएं और निभाएं अपनी जिम्मेदारी। #GoVote
#InkWaliSelfie #Phase3 #GeneralElections2024 #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #IVote4Sure
49
58
129
બોટાદના આદિમ જૂથના પરિવારો માટે લોકશાહીનું પર્વ બન્યું ઉજવણીનો અવસર. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમારા માટે અનોખું મતદાન મથક તૈયાર કરાયું, અમારા માટે આ ખુશીનો અવસર : પી.વી.ટી.જી.એસ મતદાર. સીદી સમુદાયના મતદારો માટે મતદાનની પ્રક્રિયા યાદગાર સંભારણું બની રહી. @CEOGujarat @ECISVEEP
0
2
7
Going eco-friendly in elections! 🌴 Here's a glimpse of eco friendly polling booths 🎥 #ChunavKaParv #DeshKaGarv #SaathChalenge #LokSabhaElections2024
42
42
113
ભરૂચ વહિવટી તંત્ર દ્વારા અનોખા અંદાજમાં EVM લઈ ને આવતા ઑફિસરનું સ્વાગત કરવામાં આવ્યું.... સફળ કામગીરી બજાવી પરત આવતા ઢોલ નગારાં અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
@ECISVEEP
@SpokespersonECI
12
17
193
#Phase3 #GeneralElections2024 Glimpses of voting from the Polling Booths in #Assam 🇮🇳✨#InkWaliSelfie #YouAreTheOne Your future is just a click away #GoVote Credit 📷 @ceo_assam
#ChunavKaParv #DeshKaGarv #Elections2024 #LokSabhaElections2024
8
22
47
First time exercising their franchise The young happy faces of Gujarat #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
@ECISVEEP
@SpokespersonECI
@DDNewsGujarati
@PIBAhmedabad
@AkashvaniAIR
3
21
38